રાજા રવિ વર્મા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
રાજા રવિ વર્મા
Raja Ravi Varma.jpg
જન્મ: એપ્રિલ ૨૮, ૧૮૪૮
કિલિમનૂર, કેરળ, ભારત
મૃત્યુ: ઓક્ટોબર ૨,૧૯૦૬
કિલિમનૂર, કેરળ, ભારત
ક્ષેત્ર: ચિત્રકાર


રાજા રવિ વર્મા ભારતના સૌથી જાણીતા અને પ્રભાવશાળી ચિત્રકારોમાંના એક છે. ૧૯મી સદીના અંતમાં તેમણે ભારતીય સંસ્કૃતિનો પાશ્ચાત્ય ચિત્ર શૈલી સાથે સંગમ કરીને અનેક પ્રખ્યાત ચિત્રો બનાવ્યા છે. ૧૮૭૩માં વિયેના કલા પ્રદર્શનમાં તેમને પ્રથમ પારિતોષિક મળ્યું હતું.