વહેલાલ ગામમાં શ્રી અનંતધામ આશ્રમ આવેલો છે જેના શિવાલયમાં પારાના બનેલા શિવલિંગ સ્થાપિત છે. આ આશ્રમનું સંચાલન સાધ્વી મા અનંતાનંદ તીર્થ કરે છે. દિવ્યજ્યોત આર્યુવેદીક રિસર્ચ ફાઉન્ડેશન આ આશ્રમ સાથે સંકળાયેલું છે જે વિનામુલ્યે કે તદ્દન નજીવા દરે આયુર્વેદિક સારવાર પૂરી પાડે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.