ધુમા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઘુમા
—  નગર  —
ઘુમાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 23°01′39″N 72°27′04″E / 23.027371°N 72.451215°E / 23.027371; 72.451215
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો દસ્ક્રોઈ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ઘુમા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લા ના દસ્ક્રોઇ તાલુકામાં આવેલું ગામ છે. બોપલ નું આ પાડોશી ગામ છે. અમદાવાદની સીમા પર આવેલું હોવાથી, ઝડપથી વિકાસ પામવા લાગ્યું અને હાલમાં વસવાટ માટેની જગ્યાઓમાં ચર્ચિત છે. નવા શહેરી સીમાંકન પછી ધુમા ગામ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) ની હદમાં શામેલ કરવામાં આવેલું છે. બોપલ અને ઘુમા વચ્ચે સ્થળાક્રુતિના માધ્યમે તફાવત કરવો મુશ્કેલ છે.

દસ્ક્રોઇ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન