વાંસદા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું Bot જીલ્લો બદલીને જિલ્લો કર્યું |
No edit summary |
||
લીટી ૩: | લીટી ૩: | ||
==મહત્વના સ્થળો== |
==મહત્વના સ્થળો== |
||
* રાજમહેલ |
|||
* ઘડિયાળ ટાવર |
|||
* કોટેજ હોસ્પિટલ |
|||
* ટાઉન હોલ |
|||
* પ્રતાપ હાઇસ્કૂલ |
|||
* વાંસદા નેશનલ પાર્કં ( વન્ય પ્રાણી અભયારણ્ય) |
|||
* જલારામ મંદિર |
|||
==વાંસદા તાલુકામાં આવેલાં ગામો== |
==વાંસદા તાલુકામાં આવેલાં ગામો== |
||
લીટી ૧૧૦: | લીટી ૧૧૦: | ||
{{stub}} |
{{stub}} |
||
{{coor title dm|20|45|N|73|21|E|region:IN_type:city_source:enwiki-GNS}} |
|||
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]] |
[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]] |
૧૬:૩૭, ૧૩ જૂન ૨૦૦૯ સુધીનાં પુનરાવર્તન
વાંસદા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનો એક તાલુકો છે. આસપાસના ગીચ વાંસના જંગલોને કારણે વાંસદા નામ પડયું હતું. કાવેરી નદીના કિનારે આવેલ વાંસદા નગરની સ્થાપના રાજાએ કરી હતી.
મહત્વના સ્થળો
- રાજમહેલ
- ઘડિયાળ ટાવર
- કોટેજ હોસ્પિટલ
- ટાઉન હોલ
- પ્રતાપ હાઇસ્કૂલ
- વાંસદા નેશનલ પાર્કં ( વન્ય પ્રાણી અભયારણ્ય)
- જલારામ મંદિર
વાંસદા તાલુકામાં આવેલાં ગામો
- વાંસદા
- વણારસી
- ઉનાઇ
- ભિનાર, વાંસદા તાલુકો
- કુરેલિયા
- સિણધઇ
- ચઢાવ
- મોટી વાલઝર
- નાની વાલઝર
- કંડોલપાડા
- પાલગભાણ
- મહુવાસ
- કાળાઆંબા
- ઉપસળ
- લિમઝર
- ખાંભલા
- જૂજ
- કેલીયા
- ચારણવાડા
- સીતાપુર, વાંસદા તાલુકો
- ખરજઇ
- કેવડી
- ધરમપુરી
- કુકડા
- કેળકચ્છ
- કાંટસવેલ
- હોળીપાડા
- કીલાદ(નાની વઘઇ)
- આંબાબારી
- આંબાપાણી
- અંકલાછ
- બારતાડ, વાંસદા તાલુકો
- બારતાડ(ખાનપુર)
- બેડમાળ
- બિલમોડા
- બોરીઆછ
- ચરવી
- ચાપલધરા
- ચોંઢા
- ચોરવણી
- ઢોલુમ્બર
- દોલધા
- રાણી ફળિયા
- મોટી ભમતી
- સરા
- ચિકટીયા, વાંસદા તાલુકો
- ધાકમાળ
- ગંગપુર
- ગોધાબારી
- જામલીયા
- કપડવંજ, વાંસદા તાલુકો
- કાવડેજ
- મનપુર
- લાછકડી
- મીંઢાબારી
- નવાનગર
- રંગપુર
- તાડપાડા
- ઉમરકુઇ
- વાડીચોંઢા
- વાંસિયાતળાવ
- વાંગણ, વાંસદા તાલુકો
- વાટી
- વાંદરવેલા
- હનુમાનબારી
- ખંભાલીયા
- દુબળફળીયા
- સિંગાડ
- ઘોડમાળ
- કમળઝરી
- કંબોયા
- કણધા
- કંસારીયા
- ખડકીયા
- ખાનપુર
- ખાટાઆંબા
- લાકડબારી
- લાખાવાડી
- લીંબારપાડા
- માનકુનીયા
- મોળાઆંબા
- નવતાડ
- નીરપણ
- પિપલખેડ
- પ્રતાપનગર
- રાજપુર
- રવાણિયા
- રાયબોર
- રૂપવેલ
- સાદડદેવી
- સતીમાળ
- સુખાબારી
- વાઘાબારી
- વાંસકુઇ, વાંસદા તાલુકો
- ઝરી
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |