સભ્યની ચર્ચા:VikramVajir
સ્વાગત!
[ફેરફાર કરો]પ્રિય VikramVajir, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
-- ધવલ સુધન્વા વ્યાસચર્ચા/યોગદાન ૨૨:૪૦, ૯ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
દૂર કરવા વિનંતી | વિકટર હ્યુગો ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૨૯, ૨૯ માર્ચ ૨૦૧૮ (IST)
આભાર
[ફેરફાર કરો]આપ સારું યોગદાન કરો છો. આગળ વધુ યોગદાન આપતા રહો તેવી આશા. કોઈ મદદની ક્યારેય જરૂર પડે તો જણાવશો.-Nizil Shah (ચર્ચા) ૧૯:૦૭, ૬ એપ્રિલ ૨૦૧૮ (IST)
ગુજરાતીના અધ્યાપકોનો માહિતી કોશ
[ફેરફાર કરો]ગુજરાતીના અધ્યાપકોનો માહિતી કોશ સ્કેન કરીને મૂકેલ છે. ૧૧૪ પાનાનો આ કોશ ૧૯૮૮માં પ્રકાશિત થયેલ છે. એ સમય દરમિયાનના બધા જ ગુજરાતી વિષયના પ્રધ્યાપકો (સાહિત્યકારો)ની માહિતી આ કોશમાં પ્રાપ્ય છે. માટે આ કોશમાંથી જેટલા વ્યક્તિઓ ગુજરાતી વિકિપીડિયા પર અસ્તિત્વ ધરાવતા હોય તેમના અભ્યાસની વિગતો ઉમેરવા વિનંતી છે. ખાસ કરીને તેમના Ph.Dના વર્ષ અને વિષય વિશેની માહિતી ઉમેરવા વિનંતી છે. -Gazal world (ચર્ચા) ૦૧:૨૯, ૧૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
ગુજરાતી વિશ્વકોશમાં ગુજરાત વિશેની માહિતી
[ફેરફાર કરો]ગુજરાતી વિશ્વકોશમાં 'ગુજરાત' અને 'ગુજરાતી' શબ્દથી શરૂ થતી બધી જ ઍન્ટ્રી (200 pages) સ્કેન કરીને મૂકેલ છે. મારી વિનંતી છે કે આપ એમાં રહેલ બધાં જ ટૉપિક્સ ઉપર એકવાર નજર નાખી લેશો. અને જો કોઈ વિષયમાં રસ પડે તો તેને લગતા લેખમાં કામ કરશો, અથવા તો જે-તે લેખમા જે-તે જગ્યાએ માત્ર સંદર્ભ ઉમેરશો, તો એ કાર્ય પણ ઘણું સરાહનીય ગણાશે. આભાર. -Gazal world (ચર્ચા) ૦૧:૨૯, ૧૯ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
આભાર
[ફેરફાર કરો]આપ સુંદર યોગદાન કરી રહ્યા છો. તે બદલ હૃદયપૂર્વક આભાર. આપ ક્યાંય અટકો કે પ્રશ્ન હોય તો મને કે અન્ય વિકિમિત્રોને પૂછી મદદ માંગી શકો છો. બનતી મદદ કરીશું. -Nizil Shah (ચર્ચા) ૨૦:૧૩, ૨૫ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
- મને પણ વિકિપીડિયામાં જોડાવાનો આનંદ છે.અને કામ કરવાનું પણ ગમે છે.પોતાનું બનતું યોગદાન આપીશ.અને જરૂર પડશે ત્યાં આપની મદદ લઇશ.
VikramVajir (ચર્ચા) ૨૨:૧૮, ૨૭ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
Happy Dipawali
[ફેરફાર કરો]દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ |
-Gazal world (ચર્ચા) ૧૬:૪૬, ૭ નવેમ્બર ૨૦૧૮ (IST) તમને અને બીજા વિકી સભ્યોને પણ દિવાળીની શુભેચ્છા. -VikramVajir (ચર્ચા) ૧૬:૫૩, ૭ નવેમ્બર ૨૦૧૮ (IST)
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ ૮ [સ્વાતંત્ર્યોત્તર યુગ: ૧૯૩૬ થી ૧૯૫૦] (નવો ગ્રંથ બે ભાગમાં; ૨૦૧૮)
[ફેરફાર કરો]હાલમાં જ બે મહિના પહેલા ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગુજરાતી સાહિત્યના ઈતિહાસનો નવો ગ્રંથ (ગ્રંથ ૮) બે ભાગમાં પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં સ્વાતંત્ર્યોત્તર યુગ (૧૯૩૬ થી ૧૯૫૦)ના મહત્ત્વના, જાણિતા અને ન જાણિતા તેમજ સ્ત્રીલેખકો અને બાળસાહિત્યકારો વગેરે વિશેની વિશ્વસનીય અને ખૂબ સારી માહિતી પૂરી પાડવામાં આવી છે. વિકિપીડિયા માટે ઉપયોગ કરી શકાય તે માટે ખંડ ૧ અને ખંડ ૨ એમ બંને ભાગની અનુક્રમણિકા સ્કૅન કરીને મૂકેલ છે. મારી વિનંતી છે કે એક વખત અનુક્રમણિકામાં આપેલ બધા સર્જકોના નામ ધ્યાનથી વાંચી જશો. અને આપ જેમની ઉપર કામ કરવા માંગતા હો એવા સર્જકોનું લીસ્ટ અલગ બનાવી લેશો. જેથી ભવિષ્યમાં કામ લાગે. આમાનાં ઘણા સર્જકો વિશેની માહિતી ઑનલાઈન ક્યાય ઉપલબ્ધ નથી. જે-તે સર્જક માટે વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના પર વિનંતી મૂકવી. -Gazal world (ચર્ચા) ૨૩:૨૮, ૧૦ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
- હા ,અભ્યાસ કરી કરી લઉં છું ,જરૂર જણાય ત્યાં પૂછીશ આપને. VikramVajir (ચર્ચા) ૨૩:૩૫, ૧૦ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
દૂર કરવા વિનંતી | VikramVajir/અંગ્રેજી સાહિત્ય ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
Gazal world (ચર્ચા) ૨૧:૩૫, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
સભ્ય:હેમ્લેટ
[ફેરફાર કરો]આ અયોગ્ય નામ છે. અહીંથી માહિતી સભ્ય:VikramVajir/હેમ્લેટ પર કોપી કરીને સભ્ય:હેમ્લેટ ને દૂર કરવાની વિનંતી કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૦૯, ૧૪ માર્ચ ૨૦૧૯ (IST)
- બિનજરૂરી દિશાનિર્દેશ હટાવ્યું છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૫૮, ૩૦ મે ૨૦૧૯ (IST)
વિકિકોશ અને વિકિસૂક્તિના પ્રબંધક અધિકાર માટે મત આપવા વિનંતી.
[ફેરફાર કરો]નમસ્તે! મેં અહિં ગુજરાતી વિકિકોશ અને વિકિસૂક્તિમાં પ્રબંધકના હક મેળવવા આવેદન કર્યું છે. આપ મત આપો તેવી આશા.--હર્ષિલ મહેતા (ચર્ચા) ૦૮:૨૭, ૧૯ નવેમ્બર ૨૦૧૯ (IST)
દૂર કરવા વિનંતી | VikramVajir/જે.બી.કૃપલાની ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું. જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે. |
કેપ્ટનવિરાજ (📧) ૧૨:૨૭, ૧૩ એપ્રિલ ૨૦૨૦ (IST)
તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો
[ફેરફાર કરો]પ્રિય @VikramVajir:,
વિકિપીડિયામાં તમારા મહત્વના યોગદાનો માટે આભાર!
તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું.
આભાર, EAsikingarmager (WMF) (ચર્ચા) ૦૧:૨૮, ૨૩ મે ૨૦૨૦ (IST)
આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, મોજણીનું અંગતતા લખાણ જુઓ.
Project Tiger 2.0 - Feedback from writing contest participants (editors) and Hardware support recipients
[ફેરફાર કરો]Dear Wikimedians,
We hope this message finds you well.
We sincerely thank you for your participation in Project Tiger 2.0 and we want to inform you that almost all the processes such as prize distribution etc related to the contest have been completed now. As we indicated earlier, because of the ongoing pandemic, we were unsure and currently cannot conduct the on-ground community Project Tiger workshop.
We are at the last phase of this Project Tiger 2.0 and as a part of the online community consultation, we request you to spend some time to share your valuable feedback on the Project Tiger 2.0 writing contest.
Please fill this form to share your feedback, suggestions or concerns so that we can improve the program further.
Note: If you want to answer any of the descriptive questions in your native language, please feel free to do so.
Thank you. MediaWiki message delivery (ચર્ચા) ૧૩:૩૫, ૧૧ જૂન ૨૦૨૦ (IST)
લેખ રજૂ કરવા માટે ફાઉન્ટેન ટુલ
[ફેરફાર કરો]વિકિપીડિયા:ગુજરાતી સંસ્કૃતિ અને સભ્યતા વિશેની ઍડિટાથોન ૨૦૨૦માં લેખ રજૂ કરવા માટે ફાઉન્ટેન ટુલ (https://fountain.toolforge.org/editathons/wp-gu-culture) વાપરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૦૦, ૨૦ નવેમ્બર ૨૦૨૦ (IST)
સ્થાળાંતર
[ફેરફાર કરો]નમસ્તે. પાનાં ખસેડવામાં ધ્યાન રાખવા વિનંતી, તે પાછળ દિશાનિર્દેશન છોડે છે. ખોટું સ્થાળાંતર થવાથી ખરાબ દિશાનિર્દેશ બને છે. આભાર! -- કેપ્ટનવિરાજ (ચર્ચા) ૧૩:૫૬, ૨૬ નવેમ્બર ૨૦૨૦ (IST)
- @CptViraj: ચોક્કસ, આગળથી ચિવટતા પૂર્વક કામગીરી કરીશ.અભાર!--VikramVajir (ચર્ચા) ૧૫:૩૪, ૨૬ નવેમ્બર ૨૦૨૦ (IST)
Token of appreciation: Festive Season 2020 edit-a-thon
[ફેરફાર કરો]Hello, we would like to thank you for participating in Festive Season 2020 edit-a-thon. Your contribution made the edit-a-thon fruitful and successful. Now, we are taking the next step and we are planning to send a token of appreciation to them who contributed to this event. Please fill the given Google form for providing your personal information as soon as possible. After getting the addresses we can proceed further.
Please find the form here. Thank you MediaWiki message delivery (ચર્ચા) ૧૫:૨૨, ૧૪ ડિસેમ્બર ૨૦૨૦ (IST)
ઍડિટાથોનમાં ભાગ લેવા બદલ આભાર
[ફેરફાર કરો]ગુજરાતી સંસ્કૃતિ અને સભ્યતા પરની ઍડિટાથોનમાં ભાગ લેવા બદલ આપનો આભાર. ભેટ મોકલવા માટે આપના ઇ-મેઇલ આઇડીની જરૂર છે. કૃપા કરીને તેને અહીં જણાવશો અથવા તો અંગતતા જાળવવી હોય તો મને ઇ-મેઇલ કરશો. આભાર!--હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૧:૧૨, ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ (IST) vikramvajir@gmail.com-VikramVajir (ચર્ચા) ૧૩:૪૬, ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ (IST)
Reminder: Wikipedia 20th celebration "the way I & my family feels"
[ફેરફાર કરો]Greetings,
A very Happy New Year 2021. As you know this year we are going to celebrate Wikipedia's 20th birthday on 15th January 2021, to start the celebration, I like to invite you to participate in the event titled "Wikipedia 20th celebration the way I & my family feels"
The event will be conducted from 1st January 2021 till 15th January and another one from 15th January to 14th February 2021 in two segments, details on the event page.
Please have a look at the event page: '"Wikipedia 20th celebration the way I & my family feels"
Let's all be creative and celebrate Wikipedia20 birthday, "the way I and my family feels".
If you are interested to contribute please participate. Do feel free to share the news and ask others to participate.
શ્રીધર વ્યાસ
[ફેરફાર કરો]નમસ્કાર વિક્રમજી, આપ શ્રીએધર વ્યાસ ઉપર લેખ બનાવી રહ્યા છો. તે લેખ પહેલેથી ચઢાવી દેવાયો છે. માટે ભાષાંતર શરૂ કરતાં પહેલા એક વખત ચકાસી લેશો. --Sushant savla (ચર્ચા) ૧૦:૪૧, ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ (IST) -હા, આભાર -VikramVajir (ચર્ચા) ૧૦:૪૩, ૨૯ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
Wikimedia Wikimeet India 2021 Program Schedule: You are invited 🙏
[ફેરફાર કરો]Hope this message finds you well. Wikimedia Wikimeet India 2021 will take place from 19 to 21 February 2021 (Friday to Sunday). Here is some quick important information:
- A tentative schedule of the program is published and you may see it here. There are sessions on different topics such as Wikimedia Strategy, Growth, Technical, etc. You might be interested to have a look at the schedule.
- The program will take place on Zoom and the sessions will be recorded.
- If you have not registered as a participant yet, please register yourself to get an invitation, The last date to register is 16 February 2021.
- Kindly share this information with your friends who might like to attend the sessions.
Schedule : Wikimeet program schedule. Please register here.
Thanks
On behalf of Wikimedia Wikimeet India 2021 Team
WMF Board Governance meeting Gujarati community on March 7 (Sunday) from 12 pm to 1 pm
[ફેરફાર કરો]The Wikimedia Foundation Board of Trustees is organizing a call for feedback about community selection processes between February 1 and March 14. While the Wikimedia Foundation and the movement have grown about five times in the past ten years, the Board’s structure and processes have remained basically the same. As the Board is designed today, we have a problem of capacity, performance, and lack of representation of the movement’s diversity. Our current processes to select individual volunteer and affiliate seats have some limitations. Direct elections tend to favor candidates from the leading language communities, regardless of how relevant their skills and experience might be in serving as a Board member, or contributing to the ability of the Board to perform its specific responsibilities. It is also a fact that the current processes have favored volunteers from North America and Western Europe. As a matter of fact, there had only been one member who served on the Board, from South Asia, in more than fifteen years of history.
In the upcoming months, we need to renew three community seats and appoint three more community members in the new seats. This call for feedback is to see what processes can we all collaboratively design to promote and choose candidates that represent our movement and are prepared with the experience, skills, and insight to perform as trustees? In this regard, a meeting with the Gujarati community has been scheduled to discuss the proposed ideas and collect your thoughts and feedback. The meeting is on March 7 (Sunday) from 12 pm to 1 pm. The link to join is, https://meet.google.com/ocv-stgm-syb. Please ping me if you have any questions. The ideas will be explained in Gujarati, and you can share your thoughts in Gujarati. Looking forward to your participation. KCVelaga (WMF), ૧૯:૪૪, ૪ માર્ચ ૨૦૨૧ (IST)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[ફેરફાર કરો]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities
[ફેરફાર કરો]Hello,
As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.
An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:
- Date: 31 July 2021 (Saturday)
- Timings: check in your local time
- Bangladesh: 4:30 pm to 7:00 pm
- India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
- Nepal: 4:15 pm to 6:45 pm
- Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
- Live interpretation is being provided in Hindi.
- Please register using this form
For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.
Hope that you are able to join us, KCVelaga (WMF), ૧૨:૦૨, ૨૩ જુલાઇ ૨૦૨૧ (IST)
June Month Celebration 2022 edit-a-thon
[ફેરફાર કરો]Dear User,
CIS-A2K is announcing June month mini edit-a-thon which is going to take place on 25 & 26 June 2022 (on this weekend). The motive of conducting this edit-a-thon is to celebrate June Month which is also known as pride month.
This time we will celebrate the month, which is full of notable days, by creating & developing articles on local Wikimedia projects, such as proofreading the content on Wikisource if there are any, items that need to be created on Wikidata [edit Labels & Descriptions], some June month related content must be uploaded on Wikimedia Commons and so on. It will be a two-days long edit-a-thon to increase content about the month of June or related to its days, directly or indirectly. Anyone can participate in this event and the link you can find here. Thank you Nitesh (CIS-A2K) (talk) 12:46, 21 June 2022 (UTC)
On behalf of User:Nitesh (CIS-A2K)
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
[ફેરફાર કરો]Dear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (ચર્ચા) ૧૬:૫૪, ૧૬ નવેમ્બર ૨૦૨૨ (IST)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
[ફેરફાર કરો]Dear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૧, ૨ ડિસેમ્બર ૨૦૨૨ (IST)
On Behalf of, WCI 2023 Core organizing team.