લખાણ પર જાઓ

રાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિ

વિકિપીડિયામાંથી

મધ્યયુગમાં અને બાદના સામંતી/વસાહતી કાળ દરમિયાન, ભારતીય ઉપખંડના મધ્ય અને ઉત્તરીય પ્રદેશોના મોટા ભાગો વિવિધ રાજપૂત રાજવંશો દ્વારા સંપ્રભુ અથવા રજવાડાઓ તરીકે શાસિત હતા.

પ્રારંભિક મધ્યયુગીન રાજવંશો

[ફેરફાર કરો]

"રાજપૂત" શબ્દનો ઉપયોગ ૧૦મી થી ૧૨મી શતાબ્દીઓ દરમિયાન ગઝનવી અને ઘોરી આક્રમણકારો સામે લડતા ઘણા હિંદુ રાજવંશો માટે એક વિશ્વસનીય નામ તરીકે ઉપયોગમાં લેવાતો હતો.[] જો કે રાજપૂતોની સ્પષ્ટ ઓળખ આ સમયે અસ્તિત્વમાં નહોતી, આ વંશોને પાછળથી કુશળ રાજપૂત કુળો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.[]

રાજપૂત વંશો

[ફેરફાર કરો]

રાજપુત રાજ્યો

[ફેરફાર કરો]
કછવાહા રાજવંશ નિર્મીત ચંદ્રમહેલ, જયપુર
રાણા અમરસિંહ સોઢા નિર્મીત ઉમરકોટનો કિલ્લો, સિંધ, પાકિસ્તાન
ચિત્તોડ઼ ગઢનો કિલ્લો, સિસોદીયા રાજાઓ નિર્મીત આ કિલ્લો, ભારતનો સૌથી મોટો કિલ્લો છે
ભટ્ટી રાજવંશ નિર્મીત ડેરાવાર કિલ્લો, બહવાલપુર, પાકિસ્તાન[]


ભારતીય ઉપખંડના રાજપૂત શાસિત રાજ્યોની યાદી

  • અમેઠિયા વંશ શાસિત અમેઠિ, રાય બરેલી, બિરસિંહપુર અને શિવગઢ રજવાડાં.
  • વાઘેલા વંશ શાસિત રેવા રજવાડું.
  • બિસેન વંશ શાસિત પઠાનકોટ અને હિમાચલ પ્રાંત.
  • ભાટી વંશ શાસિત જેસલમેર રજવાડું.
  • બુંદેલ વંશ શાસિત બુંદેલખંડ પ્રાંત.
  • ચંદ વંશ શાસિત કુમાઉ પ્રદેશ.[]
  • રાઠૌડ઼ વંશ શાસિત ઇડર, જોધપુર અને બિકાનેર રજવાડાં.
  • સોનગરા ચૌહાણ વંશ શાસિત આંબલિયારા રજવાડું.
  • ચંદેલ વંશ શાસિત ગિધૌર રજવાડું.
  • ડોગરા વંશ શાસિત જમ્મુ, કશ્મીર અને લદ્દાખ પ્રાંત.[]
  • ચુડાસમા વંશ શાસિત જુનાગઢ રજવાડું.
  • દુર્ગ વંશ શાસિત રાજાબજાર અને જૌનપુર રજવાડાં.
  • ગંધાવારી વંશ શાસિત મિથીલા પ્રાંત.[]
  • ગોહિલ વંશ શાસિત ભાવનગર, પાલિતાણા, લાઠી, સંતરામપુર અને રાજપિપળા રજવાડાં.
  • હાડા વંશ શાસિત બુંદી, કોટા, બરન અને ઝાલાવાડ રજવાડાં.
  • જાડેજા વંશ શાસિત કચ્છ, નવાનગર, ધ્રોલ, રાજકોટ, ગોંડલ, મોરબી, ખિરસરા અને વિરપુર રજવાડાં.[]
  • જાદૌન વંશ શાસિત અવગઢ, અલીગઢ, આગ્રા અને કારૌલી રજવાડાં.
  • જર્રાલ વંશ શાસિત જમ્મુ પ્રાંત.
  • જેઠવા વંશ શાસિત પોરબંદર રજવાડું.
  • વાઢેર વંશ શાસિત દ્વારિકા પ્રાંત.
  • ઝાલા વંશ શાસિત ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, લખતર,વાંકાનેર, ચુડા, રજવાડા.
  • કછવાહા વંશ શાસિત જયપુર, અલવર અને મૈહાર રજવાડાં.
  • ખાનજાદા વંશ શાસિત મેવત રજવાડું.
  • કટોચ વંશ શાસિત કાંગડા રજવાડું.
  • પરિહાર વંશ શાસિત કન્નોજ રજવાડું.[]
  • પવાર વંશ શાસિત દાંતા રજવાડું.
  • રઘુ વંશ શાસિત કુનિહાર અને રાજગઢ રજવાડાં.
  • રાણા વંશ શાસિત નેપાળ રાષ્ટ્ર.[]
  • સરવૈયા વંશ શાસિત કેશવાલા રજવાડું.
  • સેંગર વંશ શાસિત ભારેહ, જાલોન અને દાતિયા રજવાડાં.
  • શેખાવત વંશ શાસિત શેખાવતી પ્રાંત.[૧૦]
  • સિસોદીયા વંશ શાસિત ઉદયપુર.
  • સોઢા વંશ શાસિત ઉમરકોટ રજવાડું.
  • ઓડ વંશ શાસિત ઓડીસા

[૧૧]

  • તાઓની વંશ શાસિત અંબાલા રજવાડું.
  • તોમર વંશ શાસિત શિકર રજવાડું અને ગ્વાલિયર પ્રાંત.[૧૨]
  • ઉજ્જૈનિયા વંશ શાસિત ભોજપુર રજવાડું.[૧૩]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Cynthia Talbot 2015, p. 33-35.
  2. Peter Jackson 2003, p. 9.
  3. "Derawar Fort – Living to tell the tale". DAWN. Karachi. 20 June 2011.
  4. Vijaya R Trivedi
  5. Dogra Dynasty
  6. "Mithila Under the Karnatas, C. 1097-1325 A.D". પૃષ્ઠ 55. મેળવેલ 14 January 2017.
  7. Mcleod, John (6–9 July 2004). The Rise and Fall of the Kutch Bhayati (PDF). Eighteenth European Conference on Modern South Asian Studies, University of Lund. પૃષ્ઠ 5. મૂળ (PDF) માંથી 7 March 2012 પર સંગ્રહિત. મેળવેલ 13 September 2012.
  8. The History of India by Kenneth Pletcher
  9. Greater Game: India's Race with Destiny and China by David Van Praagh
  10. Studies In Indian History: Rajasthan
  11. Humayun: the great moghul by Shiri Ram Bakshi, Sri Kant Sharma
  12. Historical Dictionary of Medieval India by Iqtidar Alam Khan
  13. "Naukar, Rajput, and Sepoy: The Ethnohistory of the Military Labour Market in Hindustan 1450-1850". પૃષ્ઠ 181. મેળવેલ 14 January 2017.