લીચેસ્ટેઈન
Appearance
લીચેસ્ટેઈનની રિયાસત Fürstentum Liechtenstein | |
---|---|
સૂત્ર: none | |
રાષ્ટ્રગીત: Oben am jungen Rhein ("યુવા રાઈનની ઉપર") | |
રાજધાની | વાડુઝ |
સૌથી મોટું શહેર | શાન |
અધિકૃત ભાષાઓ | જર્મન |
સરકાર | સંવૈધાનીક રિયાસત (Principality) |
સ્વતંત્ર | |
• Date | ૧૮૦૬ |
• જળ (%) | negligible |
વસ્તી | |
• જુલાઈ ૨૦૦૬ અંદાજીત | ૩૩ ૯૮૭ (૨૧૧મો) |
• ૨૦૦૦ વસ્તી ગણતરી | ૩૩,૩૦૭ |
GDP (PPP) | ૧૯૯૯ અંદાજીત |
• કુલ | $૮૨૫ મિલિયન (૧૭૯મો) |
• Per capita | $૨૫,૦૦૦ (૨૬મો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩) | NA ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · અલક્રમીત |
ચલણ | સ્વીસ ફ્રાંક (CHF) |
સમય વિસ્તાર | UTC+૧ (CET) |
• ઉનાળુ (DST) | UTC+૨ (CEST) |
ટેલિફોન કોડ | ૪૨૩૧ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .li |
લીચેંસ્ટાઇન (જર્મન ભાષા: Fürstentum લીચેંસ્ટાઈન) યુરોપ મહાદ્વીપના મધ્ય ભાગમાં સ્થિત એક દેશ છે. લીચેસ્ટેઈન દુનિયાના સૌથી નાના દેશોમાં એક છે અને આનો શાસક એક રાજકુમાર હોય છે. લીચેસ્ટેઈનની રાજધાની વાડુઝ છે. દેશની મુખ્ય અને રાજભાષા જર્મન ભાષા છે.
આ દેશનું ક્ષેત્રફળ ૧૬૦ ચોરસ કિલોમીટર જેટલું છે. આ દેશ રાઈન નદીના કિનારે પર્વતીય વિસ્તારમાં વસેલો છે, જેના ત્રીજા ભાગની જમીનમાં જંગલો ફેલાયેલાં છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |