લખાણ પર જાઓ

નિરમા યુનિવર્સિટી

વિકિપીડિયામાંથી
નિરમા યુનિવર્સિટી
મુદ્રાલેખतमसो मा ज्योतिर्गमय (સંસ્કૃત)
પ્રકારખાનગી
સ્થાપના2003 (2003)
પ્રમુખકરસનભાઇ પટેલ
વિદ્યાર્થીઓ૯૩૪૪ (માર્ચ ૨૦૨૧) (બધા કેમ્પસ સહિત)
સ્થાનવૈષ્ણો દેવી સર્કલ નજીક, અમદાવાદ, ગુજરાત, ભારત
કેમ્પસશહેરી વિસ્તાર (૧૧૫ એકર)
વેબસાઇટnirmauni.ac.in

નિરમા યુનિવર્સિટી ગુજરાત રાજ્યની એક ખાનગી યુનિવર્સિટી જે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે પર વૈષ્ણો દેવી સર્કલ પાસે આવેલ છે. આ સંસ્થાની શરૂઆત ૧૯૯૪માં નિરમા શૈક્ષણિક અને સંશોધન સંસ્થા તરીકે થઈ હતી અને તે સમયે તે ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી.[] પાછળથી તે સ્વતંત્ર યુનિવર્સિટીનો દરજ્જો પામીને નિરમા યુનિવર્સિટી બની.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Nirma University of Science and Technology Act | State Enactments | Law and Policy | Legislation and Parliamentary Affairs Department". lpd.gujarat.gov.in. મૂળ માંથી 2022-03-28 પર સંગ્રહિત. મેળવેલ 2020-03-16.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]