સરખેજ રોઝા
Appearance
સરખેજ રોઝા | |
---|---|
સંકુલમાં આવેલી ગંજ બક્ષની કબર | |
ધર્મ | |
જોડાણ | ઇસ્લામ |
સ્થિતિ | સક્રિય |
સ્થાન | |
સ્થાન | અમદાવાદ |
નગરપાલિકા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
રાજ્ય | ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 22°59′32″N 72°30′16″E / 22.992136°N 72.504573°E |
સ્થાપત્ય | |
સ્થપતિ(ઓ) | આઝમ અને મુઝ્ઝમ ખાન |
સ્થાપત્ય પ્રકાર | કબર |
સ્થાપત્ય શૈલી | ભારતીય-સારસેનિક |
આર્થિક સહાય | ગુજરાત સલ્તનત શાસકો |
ખાતમૂર્હત | ૧૪૪૫ |
પૂર્ણ તારીખ | ૧૪૫૧ |
સરખેજ રોઝા મકરબા ગામ, અમદાવાદ, ગુજરાત નજીકમાં આવેલી એક સુંદર અને પૌરાણિક મસ્જિદ અને મઝાર સહિતની ઐતિહાસિક ઇમારત છે. આ સંકુલ એની વિશેષ રચનાને કારણે વીસમી સદીના આર્કિટેક્ટ લે કોરબુસિયરની રચના "એથેન્સના એક્રોપોલિસ"ની સાથે સરખાવવાથી "અમદાવાદનો એક્રોપોલિસ" તરીકે પણ ઓળખવામાં આવે છે.[૧]
સમગ્ર ગુજરાતમાં ઘણા બધા "રોઝા"[૨] આવેલા છે એમાં સરખેજ રોઝા વિશિષ્ટ મહત્વ ધરાવે છે. સરખેજમાં એક સમયે પ્રભાવશાળી સૂફી સંત શેખ અહમદ ગંજબક્ષ રહેતા હતા, એ સમયે સરખેજ દેશમાં સૂફી સંસ્કૃતિ એક અગ્રણી કેન્દ્ર હતું. અમદાવાદનાં સુલતાન અહેમદ શાહે આ સૂફી સંતના સુચનથી જ સરખેજથી થોડાંક અંતરે સાબરમતી નદીને કિનારે પાટનગરનું નિર્માણ કરાવ્યું હતું.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Vashi, Ashish (૨૧ નવેમ્બર ૨૦૦૯). "When Corbu compared Ahmedabad to Acropolis". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. અમદાવાદ. મૂળ માંથી 2013-07-01 પર સંગ્રહિત. મેળવેલ ૬ જૂન ૨૦૧૩. સંગ્રહિત ૨૦૧૩-૦૭-૦૧ ના રોજ archive.today
- ↑ Narhari K. 1909- Bhatt, Gujarat, 1972
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર Sarkhej સંબંધિત માધ્યમો છે.
- સરખેજ રોઝાની અધિકૃત વેબસાઇટ
- મુઘલ સ્થાપત્યમાં જાળી કામ સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૧ ના રોજ વેબેક મશિન
આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |