આમધરા
Appearance
આમધરા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°45′29″N 73°03′48″E / 20.75792°N 73.063202°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
તાલુકો | ચિખલી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી, બેન્ક |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | ડાંગર, શેરડી, કેરી તેમજ શાકભાજી |
આમધરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તથા વલસાડ જિલ્લાનું વિભાજન કરી નવા બનાવવામાં આવેલા નવસારી જિલ્લામાં આવેલ કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ચિખલી તાલુકામાં આવેલું એક ગામ છે. આમધરા ગામમાંમાધ્યમિક શાળા, પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર, સહકારી મડળી જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી, આંબા કલમો તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.
ધાર્મિક સ્થળો
[ફેરફાર કરો]ગામમાં શિવ મંદિર, હનુમાનનું મંદિર, શિકોતેર માતાજીનું મંદિર (કણબી વાડ), રાધા-કૃષ્ણ મંદિર (પહાડ ફળિયા) અને જલારામ ધામ-અંબે માતાજી મંદિર (મોટી કોળીવાડ), ભ્રમદેવ બાપા મંદિર (તળાવ કિનારે),ભ્ર મણી માતા મંદિર (તળાવ કિનારે) આવેલાં છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |