લખાણ પર જાઓ

કુડસદ

વિકિપીડિયામાંથી
કુડસદ
—  ગામ  —
કુડસદનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°20′15″N 72°44′51″E / 21.337379°N 72.747452°E / 21.337379; 72.747452
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરત
તાલુકો ઓલપાડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ડાંગર તેમજ શાકભાજી

કુડસદ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલા ઓલપાડ તાલુકામાં આવેલું એક ગામ છે. કુડસદ ગામમાં મુખ્યત્વે કડવા પટેલો ઉપરાંત અન્ય લોકોની વસ્તી રહે છે. આ ગામના વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. આ ગામમાં ડાંગર, તેમ જ શાકભાજી, શેરડી જેવાં ખેત-ઉત્પાદનોના પાક લેવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરીની સવલતો પ્રાપ્ય છે. ગામમાં રણછોડરાયનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે.

પરિવહન

[ફેરફાર કરો]

કુડસદ ખાતે પશ્ચિમ રેલ્વેની અમદાવાદ અને મુંબઇને જોડતા રેલ્વે માર્ગ પરનું નાનું રેલ્વે સ્ટેશન આવેલું છે. કુડસદ કીમ અને સુરત રેલ્વે સ્ટેશનની વચ્ચેનું સ્ટેશન છે.