ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ફિલ્મફેર પત્રિકા દ્વારા વર્ષ દીઠ આપવા મા આવતો પુરસ્કાર છે. આ હિન્દી ફિલ્મ મા શ્રેષ્ઠ ફિલ્મ કાર્ય કરવા માટે અભિનેતા ને ફિલ્મફેર પુરસ્કાર સમારોહ મા આપવા મા આવેછે.

વિજેતા ની યાદી[ફેરફાર કરો]

વર્ષ ચલચિત્રો ફિલ્મ
૨૦૧૮ ઇરફાન ખાન હિન્દી મિડીયમ
૨૦૧૭ આમિર ખાન દન્ગલ
૨૦૧૬ રણવીર સિન્હ બાજીરાવ મસ્તાની
૨૦૧૫ શાહિદ કપૂર હૈદર
૨૦૧૪ ફરહાન અખ્તર ભાગ મિલ્ખા ભાગ
૨૦૧૩ રણબીર કપૂર બર્ફી
૨૦૧૨ રણબીર કપૂર રોકસ્ટાર
૨૦૧૧ શાહરૂખ ખાન માય નેઇમ ઇઝ ખાન
૨૦૧૦ અમિતાભ બચ્ચન પા
૨૦૦૯ ઋત્વિક રોશન જોધા અકબર
૨૦૦૮ શાહરૂખ ખાન ચક દે ઇંડીયા
૨૦૦૭ ઋત્વિક રોશન ધૂમ 2
૨૦૦૬ અમિતાભ બચ્ચન બ્લેક
૨૦૦૫ શાહરૂખ ખાન સ્વદેશ
૨૦૦૪ ઋત્વિક રોશન કોઈ મિલ ગયા
૨૦૦૩ શાહરૂખ ખાન દેવદાસ
૨૦૦૨ આમિર ખાન લગાન
૨૦૦૧ ઋત્વિક રોશન કહો ના પ્યાર હૈ
૨૦૦૦ સંજય દત્ત વાસ્તવ
૧૯૯૯ શાહરૂખ ખાન કુછ કુછ હોતા હૈ
૧૯૯૮ શાહરૂખ ખાન દિલ તો પાગલ હૈ
૧૯૯૭ આમિર ખાન રાજા હિન્દુસ્તાની
૧૯૯૬ શાહરૂખ ખાન દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે
૧૯૯૫ નાના પાટેકર ક્રાંતિવીર
૧૯૯૪ શાહરૂખ ખાન બાઝીગર
૧૯૯૩ અનિલ કપૂર બેટા
૧૯૯૨ અમિતાભ બચ્ચન હમ
૧૯૯૧ સની દેઅલ ઘાયલ
૧૯૯૦ જેકી શ્રૌફ પરિન્દા
૧૯૮૯ અનિલ કપૂર તેજાબ
૧૯૮૮ પુરસ્કાર સમારોહ ના થયો
૧૯૮૭ પુરસ્કાર સમારોહ ના થયો
૧૯૮૬ કમલ હસન સાગર
૧૯૮૫ અનુપમ ખેર સારાંશ
૧૯૮૪ નસીરૂદ્દિન શાહ માસૂમ
૧૯૮૩ દિલીપ કુમાર શક્તિ
૧૯૮૨ નસીરૂદ્દિન શાહ ચક્ર
૧૯૮૧ નસીરૂદ્દિન શાહ આક્રોશ
૧૯૮૦ અમોલ પાલેકર ગોલ માલ
૧૯૭૯ અમિતાભ બચ્ચન ડોન
૧૯૭૮ અમિતાભ બચ્ચન અમર અકબર એન્થોની
૧૯૭૭ સંજીવ કુમાર અર્જુન પંડિત
૧૯૭૬ સંજીવ કુમાર આંધી
૧૯૭૫ રાજેશ ખન્ના આવિષ્કાર
૧૯૭૪ રિશી કપૂર બોબી
૧૯૭૩ મનોજ કુમાર બેઇમાન
૧૯૭૨ રાજેશ ખન્ના આનંદ
૧૯૭૧ રાજેશ ખન્ના સચ્ચા જૂઠા
૧૯૭૦ અશોક કુમાર આશીર્વાદ
૧૯૬૯ શમ્મી કપુર બ્રહ્મચારી
૧૯૬૮ દિલીપ કુમાર રામ ઔર શ્યામ
૧૯૬૭ દેવ આનંદ ગાઇડ
૧૯૬૬ સુનિલ દત્ત ખાનદાન
૧૯૬૫ દિલીપ કુમાર લીડર
૧૯૬૪ સુનિલ દત્ત મુઝે જીને દો
૧૯૬૩ અશોક કુમાર રાખી
૧૯૬૨ રાજ કપૂર જિસ દેશ મેં ગંગા બહતી હૈ
૧૯૬૧ દિલીપ કુમાર કોહિનૂર
૧૯૬0 રાજ કપૂર અનાડી
૧૯૫૯ દેવ આનંદ કાલા પાની
૧૯૫૮ દિલીપ કુમાર નયા દૌર
૧૯૫૭ દિલીપ કુમાર દેવદાસ
૧૯૫૬ દિલીપ કુમાર આઝાદ
૧૯૫૫ ભારત ભૂષણ શ્રી ચૈતન્ય મહાપ્રભુ
૧૯૫૪ દિલીપ કુમાર દાગ

રસપ્રદ તથ્યો[ફેરફાર કરો]

અત્યાર સુધીમાં સૌથી વધુ એવોર્ડ, દિલીપ કુમારે (૮ પુરસ્કારો) જીત્યા છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]