ચર્ચા:મુખપૃષ્ઠ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું JADAVMEET (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
→‎Love Shayari: નવો વિભાગ
લીટી ૧૨૪: લીટી ૧૨૪:
-- આ બંને કડીઓમાં બીજી કડી મૃત છે, તેમજ પ્રથમ કડીમાં httpનું https કરવા વિનંતી છે. {{Ping|Dsvyas|Aniket}} --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૦૯:૧૭, ૨૪ મે ૨૦૨૦ (IST)
-- આ બંને કડીઓમાં બીજી કડી મૃત છે, તેમજ પ્રથમ કડીમાં httpનું https કરવા વિનંતી છે. {{Ping|Dsvyas|Aniket}} --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૦૯:૧૭, ૨૪ મે ૨૦૨૦ (IST)
:: {{પત્યું}} મૃત કડી હટાવી અને httpને https માં બદલી નાખ્યું --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૩૭, ૨૪ મે ૨૦૨૦ (IST)
:: {{પત્યું}} મૃત કડી હટાવી અને httpને https માં બદલી નાખ્યું --[[સભ્ય:Aniket|A. Bhatt]] ([[સભ્યની ચર્ચા:Aniket|ચર્ચા]]) ૧૦:૩૭, ૨૪ મે ૨૦૨૦ (IST)

== Love Shayari ==

'''Introduction:''' [https://hindishayaribox.com/category/love-shayari/ Love Shayari] is a captivating form of poetry that resonates with the depths of human emotions and beautifully portrays the essence of love. It has found a prominent platform for expression on the website Hindi Shayari Box. This wiki post explores Love Shayari in the context of Hindi Shayari Box, highlighting its significance as a platform for discovering and sharing profound verses that touch the heart and ignite the flames of love.

'''Overview of Hindi Shayari Box:''' [https://hindishayaribox.com/ Hindi Shayari Box] is a popular online destination that celebrates the art of Love Shayari. As the name suggests, it focuses on the Hindi language, which adds a unique cultural touch to the poetry shared on the platform. The website serves as an interactive space for enthusiasts and lovers of Love Shayari, providing them with an extensive collection of heartfelt verses, diverse themes, and a supportive community to engage with.

'''Features of Hindi Shayari Box:'''

# Curated Collection: Hindi Shayari Box houses a curated collection of Love Shayari, carefully selected to captivate the reader's heart and soul. The website's team of dedicated curators ensures that the collection includes a wide range of emotions, styles, and themes, allowing visitors to explore and discover verses that resonate with their personal experiences of love.
# Theme-based Categories: The Love Shayari on Hindi Shayari Box is organized into theme-based categories, making it easy for users to navigate and find the type of poetry they desire. Whether one is looking for romantic shayaris, heartbreak verses, or expressions of longing, the website offers a comprehensive selection that caters to different emotional states and occasions.
# User Interaction: Hindi Shayari Box fosters a sense of community by encouraging user interaction and engagement. Visitors can comment on their favorite shayaris, express their thoughts, and share their own creations. This interactive element not only facilitates a connection between poetry enthusiasts but also encourages the exchange of ideas and appreciation for the art form.
# Personalized Experience: The website strives to provide a personalized experience for its users. It allows individuals to create profiles, customize their preferences, and bookmark or save their favorite Love Shayari. This personalized touch enhances the user's journey through the website, ensuring that they encounter poetry that aligns with their unique tastes and interests.
# Poet Spotlights: Hindi Shayari Box features regular poet spotlights, showcasing the work of talented and emerging poets in the Love Shayari genre. This initiative aims to shine a light on their creativity and provide them with a platform for recognition, further enriching the diversity of voices and perspectives within the community.

'''Conclusion:''' Hindi Shayari Box has emerged as a cherished digital sanctuary for lovers of Love Shayari, offering an immersive experience that captures the magic of love through poetic expression. With its curated collection, user interaction, personalized features, and support for emerging poets, the platform has created a vibrant space where the beauty and power of Love Shayari can be discovered, shared, and celebrated. Through Hindi Shayari Box, individuals can embrace the enchantment of words and find solace in the universal language of love. [[સભ્ય:Annetyner|Annetyner]] ([[સભ્યની ચર્ચા:Annetyner|ચર્ચા]]) ૧૪:૪૭, ૧૦ જુલાઇ ૨૦૨૩ (IST)

૧૪:૪૭, ૧૦ જુલાઇ ૨૦૨૩ સુધીનાં પુનરાવર્તન

Archive

Archive (ચર્ચાસંગ્રહ)


(૦૧૨૦૦૪-૨૦૧૪) (૦૨મુખપૃષ્ઠ/ટ્રાયલ ૨૦૧૫)

નવું મુખપૃષ્ઠ

સહપ્રબંધકશ્રી અને મિત્રો, આપણી પાસે નવું મુખપૃષ્ઠ "હાલ સંતોષકારક" રીતે તૈયાર છે. એમાં હજુ જરૂરી ફેરફાર થતા રહેશે. એ ટ્રાયલપાનું આપણે હાલ જરૂરી સુધારાઓ ચકાસવા માટે ખુલ્લું જ રાખીયે પણ અત્યારે જે તૈયાર છે તે અહીં મુકીને સૌ વાચકોને તેનો લાભ આપવાનું શરૂ કરી દઈએ તો કેમ ? સક્રિય મિત્રો અને પ્રબંધકશ્રી પોતાનું સૂચન આપે એવી વિનંતી. મુખપૃષ્ઠ બદલવા માટે આમ તો આપણે સૌ ચોતરા અને નવા મુખપૃષ્ઠની ચર્ચાઓમાં સહમત છીએ જ. ’ક્યારે ?’ એ વિશે સૂચના આવશ્યક છે. બીજું, એ ટ્રાયલપાનાં પરની સઘળી ચર્ચા, યથાવત, એ પાનું દૂર કરીશું એ પહેલાં, અહીં આર્કાઈવ્ઝમાં અલગ વિભાગ હેઠળ જાળવી રાખીશું. યોગ્ય રહેશેને ? ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૧૪, ૧૬ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]

કરો કંકુના. અને હા, એ બધી ચર્ચાઓને અહિં આર્કાઇવ કરીએ તો સારું રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૪, ૧૭ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
નવું મુખપૃષ્ઠ કાર્યરત કરાયું છે. ટ્રાયલ પાનું હજુ થોડા દિવસ રાખીશું, જેમાં સભ્યશ્રીઓ સુધારા-ચકાસણીઓ કરી શકે છે. મુખપૃષ્ઠ સુધારણામાં યોગદાન આપનાર સૌ મિત્રોનો પ્રબંધકો વતી આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૧, ૧૭ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
સરસ. -Nizil Shah (ચર્ચા) ૦૦:૫૯, ૨૦ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]

સૂચન

પાનું સરસ બન્યું છે. એક સૂચન કે સૌથી ઉપરનાં અને આજનું ચિત્ર વાળા ખાનાંઓ મધ્યમાં-centerમાં આવે તેવું ગોઠવવું (ie align center) --KartikMistry (ચર્ચા) ૧૪:૧૭, ૧૬ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]

હવે બરાબર ? અન્ય કશી ક્ષતિ જણાય તો કહેશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૪૧, ૧૭ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
સરસ! હજી ૨૭" મોનિટરમાં આડા-અવળું થાય છે, પણ એ માટે સમય કાઢવાની જરૂર નથી. હું એકાદ દિવસમાં ફરી ટેસ્ટ કરીશ. --KartikMistry (ચર્ચા) ૧૬:૫૬, ૧૭ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
હા, પણ એ તો હમણા ચલાવીશુ. મને પણ આવું દેખાય છે.
મોટ્ટા મોનિટર પર દેખાતું મુખપૃષ્ઠ

--એ. આર. ભટ્ટ (ચર્ચા) ૨૦:૪૫, ૧૭ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]

સૌને વંદન...મને એમ થયું કે છોટમ કવિ મલાતજ અને ગામની માહિતી બહુ અપૂરતી છે જેથી એમાં સાચી અને વ્યવસ્થિત માહિતી અપલોડ કરવામાં આવે તો બહુજન સમાજને ઉપયોગી થાય તે હેતુથી ગામના લોકપ્રિય સંત અને કવિ છોટમ મહાત્મા વિશેની માહિતી મુકવામાં આવી છે સમયાંતરે વિશેષ માહિતી સભર બનાવવામાં આવશે ધન્યવાદ Shailesh Parmar Malataj (ચર્ચા) ૧૬:૫૯, ૨૮ એપ્રિલ ૨૦૧૯ (IST)[ઉત્તર]

આજનું ચિત્ર

પ્રબંધક શ્રીઓ નિષ્ણાંત હોવાથી મુખપૃષ્ઠ પર જે લખે તે સાચું જ હશે, પણ સાવજ "બિલાડી વંશનું સૌથી મોટું પ્રાણી છે" એ વાતના ટેકામાં સંદર્ભ ઉમેરવાની કૃપા કરે અથવા દરેક સ્ટેટમેંટને ટેકા વડે ટેકવવાના નિયમ ફક્ત મારા માટે જ છે એવું જાહેર કરે.--એ. આર. ભટ્ટ (ચર્ચા) ૧૧:૦૧, ૨૧ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]

ભાઈ શ્રી એ. આર. ભટ્ટ સાહેબ, આ પહેલા પણ અન્ય ચર્ચામાં આપને જણાવ્યું હતું કે અહિં સૌના માટે નિયમો સરખા જ છે. પ્રબંધકોની એવી બંધારણીય કોઈ ફરજ નથી કે અહિં લખવામાં આવેલું બધું જ લખાણ તેમણે ચકાસવું અને સત્યાર્થતા સાબિત કરવી. જ્યારે કોઈ માહિતી તેમના ધ્યાને ચડે, જે તેમને વ્યક્તિગત રીતે સંશયાત્મક જણાય ત્યારે તે ફક્ત એક વિકિપીડિયનની રૂએ સંદર્ભ આપવાનું જણાવે છે (જેમ મેં તમને ચર્ચા:અબડાસામાં ઘોરાડ વિષે તમે લખેલા એક વાક્ય માટે જણાવ્યું હતું તેમ). તમે આડકતરી રીતે સિંહ વિષેની માહિતીમાં રહેલા હકીકતદોષ તરફ જે ધ્યાન દોર્યું તે બદલ હું આપનો આભારી છું અને તે કારણે મેં એ માહિતી સુધારી છે, ચકાસી લેશો, અને જો હજુ કોઈ હકીકતદોષ જણાય તો સીધેસીધું જણાવશો તો હું સુધારી દઈશ. આ માહિતીદોષ તરફ ધ્યાન દોરવા બદલ ફરી એક વખત આપનો આભાર.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૨, ૨૨ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]
ધવલજી, આ લખાણ પ્રબંધકે (મુખપૃષ્ઠ પર હું લાવ્યો એટલે ખુલાસાનો મારો હક્ક છે ! અને એ બહાને અહીં વાચનારા નવા સભ્યશ્રીઓને થોડી જાણકારી પણ મળી જાય એ ધ્યેય છે.) લખ્યું નથી, સૌની જાણ માટે કે "આજનું ચિત્ર"નાં લખાણ જે તે લેખનાં લખાણની ઝલક અને કડી માત્ર હોય છે, જેથી વાચકો જે તે ચિત્ર વિષયક લેખ પર જઈ શકે. લેખ એશિયાઇ સિંહ પર જે શરૂઆતનું લખાણ છે તે જ આપણે અહીં લીધું, જો કે તેમાં કોઈ ક્ષતિ ધ્યાને આવે, લખાણ ક્ષતિગ્રસ્ત હોવાની ખાત્રી હોય, તો કોઈપણ સભ્ય તે લખાણ સુધારી શકે છે. એના સુધારાને પડકારાય કે સંદર્ભ મંગાય ત્યારે જ સામસામા સંદર્ભો આપવા-માગવાની વાત આવે છે. રક્ષિત કરાયેલા પાનાં સિવાયના પાનાઓ માટે પ્રબંધકોને જાણ કરવી કે સુધારવા કહેવું એ જરૂરી નથી. અહીં ઉપરોક્ત લેખ અને એ પરથી ’આજનું ચિત્ર’ પર આવતા લખાણનો ઢાંચો (ઢાંચો:Potd-w/સપ્તાહ-૨-૦ (મથાળું)) (તેમ જ એ આખી શ્રેણીના ઢાંચાઓ) બંન્ને સૌ કોઈ સુધારી શકે છે. મૂળ લેખ "એશિયાઇ સિંહ" પરનું આ શરૂઆતી લખાણ છે જે વર્ષ મે, ૨૦૦૭માં લખાયેલું અને છે...ક આજ સુધી ન સુધારાયેલું કે ન સંદર્ભ મંગાયેલું છે ! આજે છે...ક, તેના લેખક ન હોય તેની પાસે, "સંદર્ભ" માંગવો અને એ કસમયનું અને કઠેકાણાનું છે પણ ગેરવાજબી તો નથી જ. એટલે ભ‘ઈ, જેને જ્યાં ક્ષતિ જણાય ત્યાં સુધારી નાખો (શક્ય હોય ત્યાં સુધી સસંદર્ભ જ, અને સંદર્ભો માગવા-આપવા-લેવા-લખવા વિશે જાણકારી માટે લેખ વિકિપીડિયા:ચકાસણીયોગ્યતા ખાસ વાંચો)...લાંબુ લપસિંદર શું કામ કરવાનું ?! કોઈએ કરેલા "અસંદર્ભ" સુધારા પર કોઈને શંકા થશે તો એ ત્યાં ફરી સુધારશે અથવા સંદર્ભ માટે સૂચન કે વિનંતી કરશે. આ સાદી ભાષામાં, સૌ નવા કે વિકિપીડિયાની રીતથી ખાસ જાણકાર ન હોય તેવા માન.સભ્યશ્રીઓ માટે, સમજણ છે. અને હા, મારા તરફથી પણ સુધારો સૂચવનાર મિત્ર શ્રી.ભટ્ટજીને ધન્યવાદ. અને તેમનો ઉદ્દેશ પણ, અન્ય નવાસવા મિત્રોને, આવા મામલામાં કઈ રીતે ’સંદર્ભ’ની આપ-લે કરાય તે પ્રબંધકો પાસેથી શીખવવાનો જ હશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૦૭, ૨૩ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]

research required

१२ १४
१३ ११
१६ १०
१५
7 12 1 14
2 13 8 11
16 3 10 5
9 6 15 4
transcription of
the indian numerals
most-perfect magic square from
the Parshvanath Jain temple in Khajuraho

Hi! Some years ago I received a picture about a most-perfect magic square from the Parshvanath Jain temple in Khajuraho. According to magic square#India Magic Squares and Cubes By William Symes Andrews, 1908, Open court publish company the square is more then thousand years old / from the 10th-century. There is text above the square. Can anybody provide a translation and or additional details about this text?
testwiki:most-perfect magic square provides transliterations for a dozen of ISO 15924 scripts as Arab, Armn, Armi, Beng, Cyrl, Cyrs, Deva, Grek, Gujr, Guru, Hani, Hans, Hant, Hebr, Jpan, Knda, Kore, Latn including Roman numerals and binary), Lepc, Maya, Mlym, Mymr, Phnxl, Orya, Runr, Sinh, Syrc, ‎Syre, ‎Syrj, ‎Syrn, Taml, Telu, Tibt, Xsux and maybe some more. The wiki source code can be used for articles / stubs in languages using these scripts. Fonts are not optimized and all comments are welcome at the test subdomain page at testwiki:most-perfect magic square. Thanks for all your efforts in advance! lɛʁi ʁɑjnhɑʁt (Leri Reinhart)

לערי ריינהארט (ચર્ચા) ૦૦:૫૦, ૨૦ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]
PAGEID: 750 · REVISIONID: 849528
links here: https://gu.wikipedia.org/?curid=750#research_required

short update (2015-08-19) :

The numbers are w:en:Gurmukhi numerals written in the Guru script see testwiki:most-perfect magic square#Guru
Thanks to Mahitgar the translation of the first two lines is available at https://en.wikipedia.org/?curid=1003896#Epigraph .
see the numerals in Gujr at testwiki:most-perfect magic square#Gujr
૦૦:૫૦, ૨૦ ઓગસ્ટ ૨૦૧૫ (IST)


Gujarati is missing

Gujarati is missing from this page:
https://meta.wikimedia.org/wiki/There_is_also_a_Wikipedia_in_your_language
Thank you, Varlaam (ચર્ચા) ૧૩:૧૦, ૧૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું. આભાર! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૭, ૧૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]
Thanks very much, Varlaam (ચર્ચા) ૧૩:૨૪, ૧૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]

request for update

મુખપૃષ્ઠ પર ગુજરાતીના અન્ય પ્રકલ્પોમાં વિકિ અવતરણ લખેલું છે તે બદલીને વિકિસૂક્તિ અને વિક્શનરી લખેલું છે તે બદલીને વિકિકોશ કરવા વિનંતી. આ બન્ને પ્રકલ્પના નામ હવે સત્તાવાર રીતે વિકિસૂક્તિ અને વિકિકોશ થઈ ગયા છે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૨૩, ૨૦ માર્ચ ૨૦૧૬ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૨૨:૨૩, ૨૧ માર્ચ ૨૦૧૬ (IST)[ઉત્તર]
આભાર ધવલભાઇ :)--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૭:૨૨, ૨૨ માર્ચ ૨૦૧૬ (IST)[ઉત્તર]

તત્કાલ મદદ!

વિકિપીડિયા સંપાદકો, ધ્યાન આપો.

ચર્ચા:ગુજરાત વિધાનસભા નામના પૃષ્ઠ પર કોઇક આત્મવિલોપન વિશે વાત કરી રહ્યું છે. આ વિષયે કંઈક યોગ્ય કરો.

વિકિપીડિયાને આ વાત સાથે કોઇ સંબંધ ન હોવાથી એ ફેરફાર પાછો વાળેલ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૧:૫૮, ૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

મુખપૃષ્ઠની કડીઓમાં સુધારો

  • યુનિકોડમાં ગુજરાતી અક્ષરોના ગણ માટે યુનિકોડ સંસ્થાની વેબસાઈટ પર આ દસ્તાવેજ જુઓ.
  • માઇક્રોસોફ્ટનું ગુજરાતી (તથા અન્ય ભારતીય ભાષાઓ માટેનું) ટેક્સ્ટ એડિટર (IME).

-- આ બંને કડીઓમાં બીજી કડી મૃત છે, તેમજ પ્રથમ કડીમાં httpનું https કરવા વિનંતી છે. @Dsvyas અને Aniket: --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૧૭, ૨૪ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું મૃત કડી હટાવી અને httpને https માં બદલી નાખ્યું --A. Bhatt (ચર્ચા) ૧૦:૩૭, ૨૪ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

Love Shayari

Introduction: Love Shayari is a captivating form of poetry that resonates with the depths of human emotions and beautifully portrays the essence of love. It has found a prominent platform for expression on the website Hindi Shayari Box. This wiki post explores Love Shayari in the context of Hindi Shayari Box, highlighting its significance as a platform for discovering and sharing profound verses that touch the heart and ignite the flames of love.

Overview of Hindi Shayari Box: Hindi Shayari Box is a popular online destination that celebrates the art of Love Shayari. As the name suggests, it focuses on the Hindi language, which adds a unique cultural touch to the poetry shared on the platform. The website serves as an interactive space for enthusiasts and lovers of Love Shayari, providing them with an extensive collection of heartfelt verses, diverse themes, and a supportive community to engage with.

Features of Hindi Shayari Box:

  1. Curated Collection: Hindi Shayari Box houses a curated collection of Love Shayari, carefully selected to captivate the reader's heart and soul. The website's team of dedicated curators ensures that the collection includes a wide range of emotions, styles, and themes, allowing visitors to explore and discover verses that resonate with their personal experiences of love.
  2. Theme-based Categories: The Love Shayari on Hindi Shayari Box is organized into theme-based categories, making it easy for users to navigate and find the type of poetry they desire. Whether one is looking for romantic shayaris, heartbreak verses, or expressions of longing, the website offers a comprehensive selection that caters to different emotional states and occasions.
  3. User Interaction: Hindi Shayari Box fosters a sense of community by encouraging user interaction and engagement. Visitors can comment on their favorite shayaris, express their thoughts, and share their own creations. This interactive element not only facilitates a connection between poetry enthusiasts but also encourages the exchange of ideas and appreciation for the art form.
  4. Personalized Experience: The website strives to provide a personalized experience for its users. It allows individuals to create profiles, customize their preferences, and bookmark or save their favorite Love Shayari. This personalized touch enhances the user's journey through the website, ensuring that they encounter poetry that aligns with their unique tastes and interests.
  5. Poet Spotlights: Hindi Shayari Box features regular poet spotlights, showcasing the work of talented and emerging poets in the Love Shayari genre. This initiative aims to shine a light on their creativity and provide them with a platform for recognition, further enriching the diversity of voices and perspectives within the community.

Conclusion: Hindi Shayari Box has emerged as a cherished digital sanctuary for lovers of Love Shayari, offering an immersive experience that captures the magic of love through poetic expression. With its curated collection, user interaction, personalized features, and support for emerging poets, the platform has created a vibrant space where the beauty and power of Love Shayari can be discovered, shared, and celebrated. Through Hindi Shayari Box, individuals can embrace the enchantment of words and find solace in the universal language of love. Annetyner (ચર્ચા) ૧૪:૪૭, ૧૦ જુલાઇ ૨૦૨૩ (IST)[ઉત્તર]