વીંછીયા તાલુકો
Appearance
વીંછીયા તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
મુખ્ય મથક | વીંછીયા |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વીંછીયા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનો તાલુકો છે. વીંછીયા ખાતે તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]૨૦૧૩માં જસદણ તાલુકામાંથી વિભાજન કરીને આ તાલુકો બનાવવામાં આવ્યો હતો.
વીંછીયા તાલુકાના ગામો
[ફેરફાર કરો]વીંછીયા તાલુકામાં ૪૬ ગામો આવેલા છે.
ગામનું નામ | વસ્તી | વિસ્તાર (હેક્ટર) |
---|---|---|
ઢેઢુકી | 1378 | 606.1 |
અજમેર | 2651 | 1287.51 |
છાસીયા | 4342 | 1959.8 |
મોટા હડમતિયા | 1922 | 879.59 |
મોટી લાખાવાડ | 2862 | 1114.06 |
ખારચીયા (જસ) | 717 | 395.98 |
મોટા માત્રા | 2328 | 1581.56 |
વાંગઘ્રા | 3228 | 1189.83 |
થોરીયાળી | 1494 | 701.76 |
રેવાણીયા | 2582 | 934.37 |
દડલી | 1567 | 1004.76 |
ખડકાણા | 467 | 595.37 |
ગુંદાળા (જસ) | 2084 | 1086.45 |
હીંગોળગઢ | 1504 | 1018.96 |
અમરાપુર | 4753 | 1672.11 |
કોટડા | 1186 | 551.83 |
કંઘેવાળીયા | 2815 | 1003.07 |
રૂપાવટી | 2729 | 946.92 |
પી૫રડી | 5772 | 1991.61 |
આસલપુર | 2052 | 886 |
સનાળી | 2481 | 991.24 |
વેરાવળ (ભડલી) | 1276 | 792.51 |
જનાડા | 2362 | 873.2 |
હાથસણી | 3480 | 1778.76 |
ભોયરા | 1331 | 922.11 |
લીલાવદર | 1155 | 468.72 |
ફુલઝર | 2471 | 1549.79 |
મોઢુકા | 3668 | 2035.7 |
પાટીયાળી | 2033 | 900.15 |
આકડીયા | 1610 | 939.59 |
દેવઘરી | 3152 | 1849.97 |
બેલડા | 1768 | 555.09 |
સરતાન૫ર | 889 | 699.59 |
સનાળા | 1802 | 1095.4 |
વનાળા | 994 | 1237.82 |
બંઘાળી | 2202 | 662.57 |
સોમપી૫ળીયા | 2462 | 1527.9 |
નાના માત્રા | 2348 | 1019.66 |
ગોરૈયા | 2796 | 830.08 |
સમઢીયાળા | 2013 | 1567.81 |
ઓરી | 3537 | 1508.93 |
સોમલ૫ર | 1669 | 609.61 |
ભડલી | 4844 | 3167.37 |
ગઢાળા | 1586 | 898.11 |
કાસલોલીયા | 2046 | 977.55 |
વીછીયા | 14427 | 1854 |
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]રાજકોટ જિલ્લાના તાલુકાઓ અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન | ||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
ભૌગોલિક સ્થાન
|
ગુજરાતમાં સ્થાન |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |