સભ્યની ચર્ચા:DBhavsar709

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય DBhavsar709, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન)૧૮:૦૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

  * મારે મારા લેખ ને http://en.wikipedia.org/wiki/Computer_network ની ગુજરાતી લિન્ક સાથે કેવી રીતે જોડવું ? -- ધવલ.
મેં કમ્પ્યુટર નેટવર્કના લેખને અંગ્રેજી વિકિપીડિયા સાથે જોડી દીધુ છે. લેખમાં જમણી બાજુ અન્ય ભાષાઓ ટેગ નીચે અંગ્રજી ઉપર ક્લિક કરવું પડશે.

આ સિવાય અન્ય કોઇ પણ અહીં સંપાદનકાર્ય માહિતી મેળવવા આપ મારા ચર્ચાના પાનાં પર સંદેશો છોડી શકો છો. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૮:૪૩, ૭ નવેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

ધવલભાઈ ઓએસઆઈ નમૂનોના લેખ અંગે[ફેરફાર કરો]

આપે તાજેતરમાં જે ઓએસઆઈ નમૂનો લેખ બનાવ્યો તેનું વધુ ઉચિત નામ ઓએસઆઇ મોડેલ કે OSI મોડેલ રાખીશું તો વિષય વિષે વધુ જાણકારી મળશે. આપનું શું માનવું છે? -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૭:૫૨, ૧૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

સારા સૂચન માટે આભાર,...નામ OSI મોડેલ કરી દેશો. --ધવલ.
 કામ થઈ ગયું-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૦:૩૪, ૧૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

બારડોલી સુગર ફેક્ટરી - અત્યંત ટૂંકો લેખ[ફેરફાર કરો]

શ્રી.DBhavsar709, આપે નવો લેખ બારડોલી સુગર ફેક્ટરી બનાવ્યો. ધન્યવાદ. આ અત્યંત નાનો લેખ છે. કૃપયા આ વિષય પર વધુ માહીતિઓ ચઢાવો. વિકિલાયક બનાવો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૫૦, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

અશોકભાઈ આ માટે મારી બારડોલી સુગર ફેક્ટરીના સંચાલકો જોડે વાટાઘાટ ચાલુ ગઈ છે. હું અને ફેક્ટરીમાં કાર્ય કરતા કાર્યકરો આ ઉપર વ્યવસ્થિત સાહિત્ય બનવાનું ચાલુ કરી દીધું છે. ટુક જ સમય માં તમેને એક સારો લેખ જોવા મળશે.

ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૩૬, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

બારડોલી સ્વરાજ આશ્રમના લેખ વિષે[ફેરફાર કરો]

બારડોલી સ્વરાજ આશ્રમ પર મારો લેખ તૈયાર છે. પણ તેમાં રહેલી કોઈ લીંક ને લીધે હું તેના પર કાર્ય કરી શકતો નથી.... મહેરબાની કરીને તેને સોલ્વ કરવા માર્ગદર્શન આપશો....... આભાર - ધવલ ભાવસાર.

આપે વર્ણવેલી સમસ્યા સમજાઈ નહિ. કૃપયા એ લેખ બનાવી, વિગતો મૂકી અને જણાવો. કંઈક રસ્તો થશે જ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૫૦, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

મારા લેખને ડીલીટીશન નોટીસ (Deletion Nomination) મળી હતી અત્યારે નીકળી ગઈ છે. આ લેખ ને ગુજરાતી વિકિપીડિયાનો ભાગ બનાવવા મદદ કરશો. http://en.wikipedia.org/wiki/બારડોલી_સ્વરાજ_આશ્રમ --ધવલ ભાવસાર.

ધવલભાઇ આપે ગુજરાતી લેખ અંગ્રેજી વિકિપીડિયા પર બનાવ્યો છે, મે લેખ બારડોલી સ્વરાજ આશ્રમ આપણી વિકિપીડિયા પર લાવી દીધો છે. હવે તેમાં યોગ્ય સુધારાવધારા કરી શકો છો. અને બીજી એક વાત જયારે આપ વિકિપીડિયામાં કોઈ પણ ચર્ચાના પાના પર ફેરફાર કરતા હોવ તો આપના લખાણ પછી ~~~~ ઉમેરો જેનાથી પાછળ તમારી સહી(signature) આવી જાય. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૪:૨૪, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

મારો લેખની સમસ્યા સોલ્વ થઇ ગઈ છે... જે મારાથી ભૂલથી en.wikipedia પર ગુજરાતીમાં લેખ બનાવી દીધો હતો...અને બોટે તેનું કાર્ય કરી દીધું. તમારી મદદ બદલ ઘણો આભાર DBhavsar709 (talk) ૧૪:૪૦, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

આભાર, સમકિતભાઈ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૧૧, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

માહિતી ચોકઠું કંપની[ફેરફાર કરો]

મને કંપની કે ઉદ્યોગ માટે માહિતી ચોકઠાંની જરૂર છે.. તેનું કોઈ ઉદાહરણ આપશો... મને વ્યક્તિ માટે માહિતી ચોકઠું શ્રી. લક્ષ્મી મિત્તલ માંથી મળી ગયું છે. અથવા તો કોઈ લીંક આપશો જ્યાં આ બધા વિવિધ ચોકઠાં કે બીજા ટૂલ્સ મળી જાય..... ધવલ ભાવસાર ૧૪:૦૪, ૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

મને કંપનીનું માહિતી ચોકઠું મળી ગયેલ છે. આભાર -- ધવલભાવસાર

કંપની ચોકઠાંમાં ફોટોગ્રાફ, મુખ્ય મથક, પેટાકંપનીઓ જેવા લેબલ જોડી દેવાયતો માહિતી રસપ્રદ બને... તમારા સૂચનો આવકાર્ય છે. ધવલભાવસાર ૧૭:૧૩, ૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)

કેદારેશ્વર મંદિર (બે ચિત્રો જોડવા)[ફેરફાર કરો]

પ્રથમ તો આપનાં સુંદર કાર્ય બદલ હાર્દિક ધન્યવાદ. બીજું, એ રીતે બંન્ને ચિત્રો એક ચોકઠામાં રાખવા શક્ય લાગતું નથી (મારી જાણકારી પ્રમાણે). પણ એથી સારો ઉપાય એ છે કે પ્રથમ એ બંન્ને ચિત્રોને ફોટો ઍડિટીંગ સૉફ્ટવૅર દ્વારા એક કરી (બાજુ બાજુમાં ગોઠવી), ફરી કૉમન્સ પર ચઢાવી, અને તેની લિંક અહીં રાખવી. જો કે અન્ય કોઈ મિત્ર જાણતા હશે તો ઉપાય જરૂર દર્શાવશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૧૮, ૨૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

 કામ થઈ ગયું - આ કાર્ય કરી અને લેખ પર સુધારો કરાયો છે. જોઈ લેશોજી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૨૧, ૨૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

આભાર --ધવલભાવસાર (talk) ૧૦:૧૯, ૨૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠના કાર્યક્રમમાં તમારી હાજરી[ફેરફાર કરો]

ધવલભાઈ, આશરે પંદરેક દિવસમાં ગુજરાતી વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠ આવી જશે. તે નિમિત્તે વિશિષ્ટ ઉજવણીના હેતુથી આપણે એક કાર્યક્રમનું આયોજન ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર નરસિંહ મહેતા એવોર્ડની યજમાન સંસ્થા રૂપાયતન ખાતે કરવામાં આવ્યું છે. જૂનાગઢ નજીક આવેલી આ સંસ્થામાં ૩૧ માર્ચના રોજ સવારે દસ વાગ્યાથી એક વાગ્યા દરમ્યાન યોજાનારા આ કાર્યક્રમમાં આપ પણ પધારો એવી પ્રાર્થના. કાર્યક્રમ વિષે વધુ જાણવા માટે અને તમારા આવવાની અમને જાણ કરવા માટે તેને માટે બનાવવામાં આવેલા વિશિષ્ટ પૃષ્ઠ વિકિસ્રોત:પ્રથમ વર્ષગાંઠની મુલાકાત લો.--ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૦૪:૨૯, ૧૪ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

માહિતીચોકઠું - વ્યક્તિ[ફેરફાર કરો]

શ્રી.ધવલભાઈ, કૃપયા મને એ જણાવો કે આ "ક્ષેત્ર" ફિલ્ડ હાલમાં ઉપલબ્ધ કયા ફિલ્ડ પછી ઉમેરવાનું છે. એટલે બનતી ત્વરાએ સુધારો કરી દઈશ. (મને ચોક્કસપણે એ શું ઉપયોગમાં લેવું કે કયા ક્રમે રાખવું એ મગજમાં નથી આવ્યું એટલે પૂછ્યું છે.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૪૦, ૧૬ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

હવે સમજાઈ ગયું !!!  કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૯, ૧૬ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

આભાર --ધવલભાવસાર (talk) ૧૨:૪૩, ૧૮ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

પુન:સ્વાગત[ફેરફાર કરો]

ધવલભાઈ, ઘણા સમયે તમે પાછા ફર્યા તે જોઈને આનંદ થયો. ભરૂચ બાજુ કાંઈ સારી હવા પ્રસરી છે કે શું? ઘણા વખતે આપણા સતિષભાઈ સક્રિય થયા છે, તમે પણ પાછા ફર્યા છો, દેવેન્દ્રસિંહ બાપુને પણ થોડી હવા નાખી આવોને?--ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૩, ૭ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

મદદ : પાનાઓના જોડાણ[ફેરફાર કરો]

એડમિનશ્રી, પાનુ https://gu.wikipedia.org/wiki/Computer_security ને https://gu.wikipedia.org/wiki/કમ્પ્યુટર_સુરક્ષા સાથે જોડવા વિનતિ.

ધવલભાવસાર (ચર્ચા) ૧૧:૨૬, ૧૨ માર્ચ ૨૦૧૯ (IST)ઉત્તર[ઉત્તર]

 કામ થઈ ગયું. -Nizil Shah (ચર્ચા) ૧૧:૪૩, ૧૨ માર્ચ ૨૦૧૯ (IST)ઉત્તર[ઉત્તર]
ઘણાં વર્ષે પરત ફર્યા છો. સ્વાગત. -Nizil Shah (ચર્ચા) ૧૧:૪૫, ૧૨ માર્ચ ૨૦૧૯ (IST)ઉત્તર[ઉત્તર]

પાના જોડાણ : ૨[ફેરફાર કરો]

https://en.wikipedia.org/wiki/Network_security સાથે https://gu.wikipedia.org/wiki/નેટવર્ક_સુરક્ષા જોડાણ કરશો.... -‌ધવલભાવસાર (ચર્ચા) ૧૬:૨૦, ૧૬ માર્ચ ૨૦૧૯ (IST)ઉત્તર[ઉત્તર]

 કામ થઈ ગયું. આ એકદમ સરળ છે. ડાબી બાજુએ આપેલી Add links કડી પર ક્લિક કરીને તમે અંગ્રેજી વિકિ કે કોઇપણ વિકિના લેખ સાથે લેખને જોડી શકો છો. કંઇ મુશ્કેલી હોય તો મારા ચર્ચા પાનાં પર જણાવશો. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૦૨, ૧૬ માર્ચ ૨૦૧૯ (IST)ઉત્તર[ઉત્તર]
દૂર કરવા વિનંતી OSI(કમ્પ્યુટિંગ) ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

Gazal world (ચર્ચા) ૨૦:૩૦, ૨૨ માર્ચ ૨૦૧૯ (IST)ઉત્તર[ઉત્તર]

નવા લેખો[ફેરફાર કરો]

તમે બનાવેલા કોમ્પ્યુટર જગતના લેખો માટે આભાર. પરંતુ, આ લેખો વધુ પડતા જટિલ અને શબ્દશ: ગુજરાતી ભાષાંતર ધરાવે છે. સાચું કહું તો કોમ્પ્યુટર એન્જિનિયર હોવા છતાં તે જરાય સમજમાં આવતા નથી. જટિલ લેખો કરતાં નાનાં સરળ લેખો વાચકોને ગમશે તેમજ ઉપયોગી બનશે એવું મારુ માનવું છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૨૭, ૨૬ માર્ચ ૨૦૧૯ (IST)ઉત્તર[ઉત્તર]

હા, થોડા જટીલ તો રહેવાના, કોમ્યુટર ટેકનોલોજી માટે આપણે બધા અગ્રેજી શબ્દનો બહાળો પ્રયોગ કરતા હોવાથી આ બધા શબ્દો ભદ્રંભદ્રની યાદ આપવાના જ. :) હુ બને ત્યા સુધી સરળ શબ્દોનો પ્ર્યોગ કરવા પ્રયત્ન કરીશ. કોઈ ભારે ગુજરાતી શબ્દ નો સરળ શબ્દ મળતા તમો તેમા જરૂરથી સુધારો કરશૉ કે મને જણાવશો. -- ધવલભાવસાર (ચર્ચા)
જટિલ હોય તો વાંધો નહી, પણ મારા મતે આ લેખો કરતાં આપણે બેઝિક કોમ્પ્યુટરનો પરિચય આપતા લેખોમાં સુધારો કરીએ તો વધુ ઉપયોગી બનશે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૨૬, ૨૭ માર્ચ ૨૦૧૯ (IST)ઉત્તર[ઉત્તર]
વધુમાં આપ લેખોમાં સંદર્ભો આપતા નથી. સંદર્ભ સાથે બધી માહિતીઓ મૂકવા વિનંતી છે. --Gazal world (ચર્ચા) ૧૯:૫૬, ૨૮ માર્ચ ૨૦૧૯ (IST)ઉત્તર[ઉત્તર]

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો[ફેરફાર કરો]

પ્રિય @DBhavsar709:,

વિકિપીડિયામાં તમારા મહત્વના યોગદાનો માટે આભાર!

તમારા વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આવનારી સંશોધન પ્રવૃત્તિઓમાં ભાગ લઈને અમને મદદ કરો. આ તક માટે વધુ જાણવા માટે, કેટલાંક પ્રશ્નોનો જવાબ આપો અને અમે યોગ્ય ઉમેદવારોને મોજણી કરવા માટે સંપર્ક કરીશું.

આભાર, BGerdemann (WMF) (ચર્ચા) ૨૨:૫૫, ૨૮ જુલાઇ ૨૦૨૦ (IST)ઉત્તર[ઉત્તર]

આ મોજણી અન્ય સેવા વડે કરવામાં આવશે, જે વધારાની શરતોને આધીન છે. અંગતતા અને માહિતીને સાચવવાની શરતો માટે, મોજણીનું અંગતતા લખાણ જુઓ.

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)ઉત્તર[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.