ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
Appearance
ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર | |
---|---|
૨૦૨૧નો વિજેતા ઈરફાન ખાન | |
વર્ણન | મુખ્ય અભિનેતાના પાત્ર માટેનો ફિલ્મફેર પુરસ્કાર |
દેશ | ભારત |
રજૂકર્તા | ફિલ્મફેર |
પ્રથમ વિજેતા | દિલીપ કુમાર, દાગ (૧લો ફિલ્મફેર પુરસ્કાર) |
હાલમાં | ઈરફાન ખાન, અંગ્રેજી મિડિયમ (૬૬મો ફિલ્મફેર પુરસ્કાર) |
વેબસાઇટ | ફિલ્મફેર પુરસ્કાર |
ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ફિલ્મફેર પત્રિકા દ્વારા ૧૯૫૪થી દર વર્ષે આપવામાં આવતો પુરસ્કાર છે. હિંદી ચલચિત્રોમાં શ્રેષ્ઠ અભિનેતાનું પાત્ર ભજવવા માટે આ પુરસ્કાર ફિલ્મફેર પુરસ્કાર સમારોહમાં આપવામાં આવે છે. ૨૦૨૦ સુધીમાં સૌથી વધુ પુરસ્કારો દિલીપ કુમાર (૮) અને શાહરુખ ખાને (૮) જીત્યા છે.
રસપ્રદ આંકડાઓ
[ફેરફાર કરો]સૌથી વધુ | અભિનેતા | સંખ્યા |
---|---|---|
વિજેતા | દિલીપ કુમાર, શાહરુખ ખાન | ૮ |
નામાંકનો | અમિતાભ બચ્ચન | ૩૨ |
સળંગત નામાંકનો | આમિર ખાન (૧૯૮૯-૯૭) | ૯ |
દાયકાઓમાં અભિનય | દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન | ૫ |
એક વર્ષમાં નામાંકનો | અમિતાભ બચ્ચન (૧૯૭૯,૧૯૮૩) શાહરુખ ખાન (૨૦૦૫) |
૩ |
જીત્યા વગર નામાંકનો | સલમાન ખાન | ૧૧ |
ઘરડા વિજેતા | અમિતાભ બચ્ચન | ૬૭ |
ઘરડા નામાંકિત | અમિતાભ બચ્ચન | ૭૪ |
યુવા વિજેતા | રિશી કપૂર (૧૯૭૩) | ૨૧ |
યુવા નામાંકન | દર્શિલ સફરી (૨૦૦૮) | ૧૧ |
વિજેતા અને નામાંકનો
[ફેરફાર કરો]વિજેતા દર્શાવે છે. |
૧૯૫૦
[ફેરફાર કરો]વર્ષ | વિજેતાની છબી | અભિનેતા | ચલચિત્ર |
---|---|---|---|
૧૯૫૪ | દિલીપ કુમાર | દાગ | |
અન્ય કોઇ નામાંકન નહી | |||
૧૯૫૫ | ભારત ભૂષણ | શ્રી ચૈતન્ય મહાપ્રભુ | |
અન્ય કોઇ નામાંકન નહી | |||
૧૯૫૬ | દિલીપ કુમાર | આઝાદ | |
ભારત ભૂષણ | મિર્ઝા ગાલીબ | ||
દેવ આનંદ | મુનીમજી | ||
૧૯૫૭ | દિલીપ કુમાર | દેવદાસ | |
રાજ કપૂર | જાગતે રહો | ||
૧૯૫૮ | દિલીપ કુમાર | નયા દૌર | |
અન્ય કોઇ નામાંકન નહી | |||
૧૯૫૯ | દેવ આનંદ | કાલા પાની | |
દિલીપ કુમાર | મધુમતી | ||
રાજ કપૂર | ફિર સુબહ હોગી | ||
૧૯૬૦ | રાજ કપૂર | અનાડી | |
દેવ આનંદ | લવ મેરેજ | ||
દિલીપ કુમાર | પૈગામ |
૧૯૬૦
[ફેરફાર કરો]વર્ષ | વિજેતાની છબી | અભિનેતા | ચલચિત્ર |
---|---|---|---|
૧૯૬૧ | દિલીપ કુમાર | કોહિનૂર | |
દેવ આનંદ | કાલા બાજાર | ||
રાજ કપૂર | છલિયા | ||
૧૯૬૨ | રાજ કપૂર | જિસ દેશ મે ગંગા બહેતી હૈ | |
દેવ આનંદ | હમ દોનો | ||
દિલીપ કુમાર | ગંગા જમના | ||
૧૯૬૩ | અશોક કુમાર | રાખી | |
ગુરુ દત્ત | સાહિબ બીબી ઓર ગુલામ | ||
શમ્મી કપૂર | પ્રોફેસર | ||
૧૯૬૪ | સુનીલ દત્ત | મુજે જીને દો | |
અશોક કુમાર | ગુમરાહ | ||
રાજેન્દ્ર કુમાર | દિલ એક મંદિર | ||
૧૯૬૫ | દિલીપ કુમાર | લીડર | |
રાજેન્દ્ર કુમાર | આયી મિલન કી બેલા | ||
રાજ કપૂર | સંગમ | ||
૧૯૬૬ | સુનીલ દત્ત | ખાનદાન | |
રાજ કુમાર | કાજલ | ||
રાજેન્દ્ર કુમાર | આરઝૂ | ||
૧૯૬૭ | દેવ આનંદ | ગાઇડ | |
ધર્મેન્દ્ર | ફૂલ ઓર પથ્થર | ||
દિલીપ કુમાર | દિલ દિયા દર્દ લિયા | ||
૧૯૬૮ | દિલીપ કુમાર | રામ ઔર શ્યામ | |
મનોજ કુમાર | ઉપકાર | ||
સુનીલ દત્ત | મિલન | ||
૧૯૬૯ | શમ્મી કપૂર | બ્રહ્મચારી | |
દિલીપ કુમાર | આદમી | ||
સંઘર્ષ | |||
૧૯૭૦ | અશોક કુમાર | આશીર્વાદ | |
રાજેશ ખન્ના | આરાધના | ||
ઇત્તેફાક |
૧૯૭૦
[ફેરફાર કરો]વર્ષ | વિજેતાની છબી | અભિનેતા | ચલચિત્ર |
---|---|---|---|
૧૯૭૧ | રાજેશ ખન્ના | સચ્ચા જુઠા | |
દિલીપ કુમાર | ગોપી | ||
સંજીવ કુમાર | ખિલોના | ||
૧૯૭૨ | રાજેશ ખન્ના | આનંદ | |
ધર્મેન્દ્ર | મેરા ગાંવ મેરા દેશ | ||
રાજેશ ખન્ના | કટી પતંગ | ||
૧૯૭૩ | મનોજ કુમાર | બે-ઇમાન | |
રાજેશ ખન્ના | અમર પ્રેમ | ||
દુશ્મન | |||
૧૯૭૪ | રિશી કપૂર | બોબી | |
અમિતાભ બચ્ચન | ઝંઝીર | ||
ધર્મેન્દ્ર | યાદો કી બારાત | ||
રાજેશ ખન્ના | દાગ:અ પોયમ ઓફ લવ | ||
સંજીવ કુમાર | કોશિશ | ||
૧૯૭૫ | રાજેશ ખન્ના | આવિષ્કાર | |
ધર્મેન્દ્ર | રેશમ કી ડોરી | ||
દિલીપ કુમાર | સગિના | ||
મનોજ કુમાર | રોટી કપડા ઓર મકાન | ||
રાજેશ ખન્ના | પ્રેમ નગર | ||
૧૯૭૬ | સંજીવ કુમાર | આંધી | |
અમિતાભ બચ્ચન | દીવાર | ||
મનોજ કુમાર | સન્યાસી | ||
સંજીવ કુમાર | શોલે | ||
ઉત્તમ કુમાર | અમાનુષ | ||
૧૯૭૭ | સંજીવ કુમાર | અર્જુન પંડિત | |
અમિતાભ બચ્ચન | કભી કભી | ||
અમોલ પાલેકર | છોટી સી બાત | ||
દિલીપ કુમાર | બૈરાગ | ||
સંજીવ કુમાર | માસુમ | ||
૧૯૭૮ | અમિતાભ બચ્ચન | અમર અકબર એન્થોની | |
અમિતાભ બચ્ચન | અદાલત | ||
સંજીવ કુમાર | યે હે જિંદગી | ||
જિંદગી | |||
વિનોદ ખન્ના | શક | ||
૧૯૭૯ | અમિતાભ બચ્ચન | ડોન | |
અમિતાભ બચ્ચન | મુકદ્દર કા સિકંદર | ||
ત્રિશૂલ | |||
સંજીવ કુમાર | દેવતા | ||
પતિ પત્ની ઓર વો | |||
૧૯૮૦ | અમોલ પાલેકર | ગોલમાલ | |
અમિતાભ બચ્ચન | કાલા પથ્થર | ||
મિ. નટવરલાલ | |||
રાજેશ ખન્ના | અમર દીપ | ||
રિશી કપૂર | સરગમ |
૧૯૮૦
[ફેરફાર કરો]વર્ષ | વિજેતાની છબી | અભિનેતા | ચલચિત્ર |
---|---|---|---|
૧૯૮૧ | નસરુદ્દીન શાહ | આક્રોશ | |
અમિતાભ બચ્ચન | દોસ્તાના | ||
શત્રુઘ્ન સિંહા | |||
રાજ બબ્બર | ઇન્સાફ કા તરાજુ | ||
રાજેશ ખન્ના | થોડીસી બેવફાઇ | ||
વિનોદ ખન્ના | કુરબાની | ||
૧૯૮૨ | નસરુદ્દીન શાહ | ચક્ર | |
અમિતાભ બચ્ચન | લાવારિસ | ||
સિલસિલા | |||
કમલ હસન | એક દૂજે કે લીયે | ||
રાજેશ ખન્ના | દર્દ | ||
૧૯૮૩ | દિલીપ કુમાર | શક્તિ | |
અમિતાભ બચ્ચન | બેમિસાલ | ||
નમક હલાલ | |||
શક્તિ | |||
નસરુદ્દીન શાહ | બાઝાર | ||
રિશી કપૂર | પ્રેમ રોગ | ||
સંજીવ કુમાર | અંગૂર | ||
૧૯૮૪ | નસરુદ્દીન શાહ | માસૂમ | |
કમલ હસન | સદમા | ||
ઓમ પુરી | અર્ધ સત્ય | ||
રાજેશ ખન્ના | અવતાર | ||
સન્ની દેઓલ | બેતાબ | ||
૧૯૮૫ | અનુપમ ખેર | સારાંશ | |
અમિતાભ બચ્ચન | શરાબી | ||
દિલીપ કુમાર | મશાલ | ||
નસરુદ્દીન શાહ | ટચ | ||
રાજ બબ્બર | આજ કી આવાઝ | ||
૧૯૮૬ | કમલ હસન | સાગર | |
અમિતાભ બચ્ચન | મર્દ | ||
અનીલ કપૂર | મેરી જંગ | ||
કુમાર ગૌરવ | જાનમ | ||
રિશી કપૂર | તવાયફ | ||
૧૯૮૭ | સમારોહ યોજાયો નહી | ||
૧૯૮૮ | |||
૧૯૮૯ | અનિલ કપૂર | તેજાબ | |
આમિર ખાન | કયામત સે કયામત તક | ||
અમિતાભ બચ્ચન | શહેનશાહ | ||
૧૯૯૦ | જેકી શ્રોફ | પરિંદા | |
આમિર ખાન | રાખ | ||
અનીલ કપૂર | ઇશ્વર | ||
રિશી કપૂર | ચાંદની | ||
સલમાન ખાન | મેને પ્યાર કિયા |
૧૯૯૦
[ફેરફાર કરો]વર્ષ | વિજેતાની છબી | અભિનેતા | ચલચિત્ર |
---|---|---|---|
૧૯૯૧ | સન્ની દેઓલ | ઘાયલ | |
આમિર ખાન | દિલ | ||
અમિતાભ બચ્ચન | અગ્નિપથ | ||
ચિરંજીવી | પ્રતિબંધ | ||
૧૯૯૨ | અમિતાભ બચ્ચન | હમ | |
આમિર ખાન | દિલ હૈ કે માનતા નહી | ||
અનીલ કપૂર | લમ્હે | ||
દિલીપ કુમાર | સૌદાગર | ||
સંજય દત્ત | સાજન | ||
૧૯૯૩ | અનિલ કપૂર | બેટા | |
આમિર ખાન | જો જીતા વોહી સિંકદર | ||
અમિતાભ બચ્ચન | ખુદા ગવાહ | ||
૧૯૯૪ | શાહરુખ ખાન | બાઝીગર | |
આમિર ખાન | હમ હૈ રાહી પ્યાર કે | ||
ગોવિંદા | આંખે | ||
જેકી શ્રોફ | ગર્દીશ | ||
સંજય દત્ત | ખલનાયક | ||
સન્ની દેઓલ | ડર | ||
૧૯૯૫[૧] | નાના પાટેકર | ક્રાંતિવીર | |
આમિર ખાન | અંદાજ અપના અપના | ||
અક્ષય કુમાર | યે દિલ્લગી | ||
અનીલ કપૂર | ૧૯૪૨: અ લવ સ્ટોરી | ||
શાહરુખ ખાન | કભી હા કભી ના | ||
૧૯૯૬ | શાહરુખ ખાન | દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે | |
આમિર ખાન | રંગીલા | ||
અજય દેવગણ | નાઝાયજ | ||
ગોવિંદા | કુલી નં ૧ | ||
સલમાન ખાન | કરણ અર્જુન | ||
૧૯૯૭ | આમિર ખાન | રાજા હિંદુસ્તાની | |
ગોવિંદા | સાજન ચલે સસુરાલ | ||
નાના પાટેકર | અગ્નિસાક્ષી | ||
ખામોશી | |||
સન્ની દેઓલ | ઘાતક | ||
૧૯૯૮ | શાહરુખ ખાન | દિલ તો પાગલ હૈ | |
અનીલ કપૂર | વિરાસત | ||
ગોવિંદા | દિવાના મસ્તાના | ||
કમલ હસન | ચાચી ૪૨૦ | ||
શાહરુખ ખાન | યસ બોસ | ||
૧૯૯૯ | શાહરુખ ખાન | કુછ કુછ હોતા હૈ | |
આમિર ખાન | ગુલામ | ||
અજય દેવગણ | જખ્મ | ||
ગોવિંદા | બડે મિયા છોટે મિયા | ||
સલમાન ખાન | પ્યાર કિયા તો ડરના ક્યા | ||
૨૦૦૦ | સંજય દત્ત | વાસ્તવ | |
આમિર ખાન | સરફરોશ | ||
અજય દેવગણ | હમ દિલ દે ચૂકે સનમ | ||
મનોજ બાજપેયી | શૂલ | ||
સલમાન ખાન | હમ દિલ દે ચૂકે સનમ |
૨૦૦૦
[ફેરફાર કરો]વર્ષ | વિજેતાની છબી | અભિનેતા | ચલચિત્ર |
---|---|---|---|
૨૦૦૧ | ઋત્વિક રોશન | કહો ના પ્યાર હૈ | |
અનીલ કપૂર | પુકાર | ||
ઋત્વિક રોશન | ફિઝા | ||
સંજય દત્ત | મિશન કાશ્મીર | ||
શાહરુખ ખાન | મહોબ્બતે | ||
૨૦૦૨ | આમિર ખાન | લગાન | |
આમિર ખાન | દિલ ચાહતા હૈ | ||
અમિતાભ બચ્ચન | અક્સ | ||
શાહરુખ ખાન | કભી ખુશી કભી ગમ | ||
સન્ની દેઓલ | ગદર | ||
૨૦૦૩ | શાહરુખ ખાન | દેવદાસ | |
અનીલ કપૂર | ધી લિજેન્ડ ઓફ ભગત સિંહ | ||
અમિતાભ બચ્ચન | કાંટે | ||
બોબી દેઓલ | હમરાજ | ||
વિવેક ઓબેરોય | સાથિયા | ||
૨૦૦૪ | ઋત્વિક રોશન | કોઇ મિલ ગયા | |
અજય દેવગણ | ગંગાજલ | ||
અમિતાભ બચ્ચન | બાગબાન | ||
સલમાન ખાન | તેરે નામ | ||
શાહરુખ ખાન | કલ હો ન હો | ||
૨૦૦૫ | શાહરુખ ખાન | સ્વદેશ | |
અમિતાભ બચ્ચન | ખાકી | ||
ઋત્વિક રોશન | લક્ષ્ય | ||
શાહરુખ ખાન | મે હૂં ના | ||
વીર-ઝારા | |||
૨૦૦૬ | અમિતાભ બચ્ચન | બ્લેક | |
આમિર ખાન | ધ રાઇઝિંગ | ||
અમિતાભ બચ્ચન | સરકાર | ||
અભિષેક બચ્ચન | બંટી ઓર બબલી | ||
સૈફ અલી ખાન | પરિણિતા | ||
૨૦૦૭ | ઋત્વિક રોશન | ધૂમ ૨ | |
આમિર ખાન | રંગ દે બસંતી | ||
ઋત્વિક રોશન | ક્રિસ | ||
સંજય દત્ત | લગે રહો મુન્ના ભાઇ | ||
શાહરુખ ખાન | ડોન | ||
કભી અલવિદા ના કહેના | |||
૨૦૦૮ | શાહરુખ ખાન | ચક દે ઇન્ડિયા | |
અભિષેક બચ્ચન | ગુરુ | ||
અક્ષય કુમાર | નમસ્તે લંડન | ||
દર્શિલ સફરી | તારે જમીન પર | ||
શાહીદ કપૂર | જબ વી મેટ | ||
શાહરુખ ખાન | ઓમ શાંતિ ઓમ | ||
૨૦૦૯ | ઋત્વિક રોશન | જોધા અકબર | |
આમિર ખાન | ગઝિની | ||
અભિષેક બચ્ચન | દોસ્તાના | ||
અક્ષય કુમાર | સિંઘ ઇઝ કિંગ | ||
નસરુદ્દીન શાહ | અ વેન્સ્ડે | ||
શાહરુખ ખાન | રબ ને બના દી જોડી | ||
૨૦૧૦ | અમિતાભ બચ્ચન | પા | |
આમિર ખાન | ૩ ઇડિયડ્સ | ||
રણબીર કપૂર | અજબ પ્રેમ કી ગજબ કહાની | ||
વેક અપ સીડ | |||
સૈફ અલી ખાન | લવ આજ કાલ | ||
શાહીદ કપૂર | કમીને |
૨૦૧૦
[ફેરફાર કરો]વર્ષ | વિજેતાની છબી | અભિનેતા | ચલચિત્ર |
---|---|---|---|
૨૦૧૧ | શાહરુખ ખાન | માય નેમ ઇઝ ખાન | |
અજય દેવગણ | વન્સ અપન ટાઇમ ઇન મુંબઈ | ||
ઋત્વિક રોશન | ગુઝારિશ | ||
રણબીર કપૂર | રાજનિતી | ||
સલમાન ખાન | દંબગ | ||
૨૦૧૨ | રણબીર કપૂર | રોકસ્ટાર | |
અજય દેવગણ | સિંઘમ | ||
અમિતાભ બચ્ચન | આરક્ષણ | ||
ઋત્વિક રોશન | જિંદગી ના મિલેગી દુબારા | ||
સલમાન ખાન | બોડીગાર્ડ | ||
શાહરુખ ખાન | ડોન ૨ | ||
૨૦૧૩ | રણબીર કપૂર | બર્ફી | |
ઋત્વિક રોશન | અગ્નિપથ | ||
ઇરફાન ખાન | પાન સિંહ તોમાર | ||
મનોજ બાજપેયી | ગેંગ્સ ઓફ વાસેપુર ૧ | ||
સલમાન ખાન | દબંગ ૨ | ||
શાહરુખ ખાન | જબ તક હૈ જાન | ||
૨૦૧૪ | ફરહાન અખ્તર | ભાગ મિલ્ખા ભાગ | |
આદિત્ય રોય કપૂર | આશિકી ૨ | ||
ધનુષ | રાંઝના | ||
ઋત્વિક રોશન | ક્રિસ ૩ | ||
રણબીર કપૂર | યે જવાની હૈ દિવાની | ||
રણવીર સિંહ | રામ લીલા | ||
શાહરુખ ખાન | ચેન્નઇ એક્સપ્રેસ | ||
૨૦૧૫ | શાહીદ કપૂર | હૈદર | |
આમિર ખાન | પીકે | ||
અક્ષય કુમાર | હોલિડે | ||
ઋત્વિક રોશન | બેંગ બેંગ | ||
રણદીપ હૂડા | રંગ રસિયા | ||
૨૦૧૬ | રણવીર સિંહ | બાજીરાવ મસ્તાની | |
અમિતાભ બચ્ચન | પીકુ | ||
રણબીર કપૂર | તમાશા | ||
સલમાન ખાન | બજરંગી ભાઇજાન | ||
શાહરુખ ખાન | દિલવાલે | ||
વરુણ ધવન | બદલાપુર | ||
૨૦૧૭ | આમિર ખાન | દંગલ | |
અમિતાભ બચ્ચન | પિંક | ||
રણબીર કપૂર | એ દિલ હૈ મુશ્કિલ | ||
સલમાન ખાન | સુલ્તાન | ||
શાહીદ કપૂર | ઉડતા પંજાબ | ||
શાહરુખ ખાન | ફેન | ||
સુશાંતસિંહ રાજપુત | એમ.એસ. ધોની: એ અનટોલ્ડ સ્ટોરી | ||
૨૦૧૮ | ઇરફાન ખાન | હિંદી મિડિયમ | |
અક્ષય કુમાર | ટોઇલેટ: અ લવ સ્ટોરી | ||
આયુષ્માન ખુરાના | શુભ મંગલ સાવધાન | ||
ઋત્વિક રોશન | કાબિલ | ||
શાહરુખ ખાન | રઇશ | ||
વરુણ ધવન | બદ્રીનાથ કી દુલ્હનિયા | ||
૨૦૧૯ | રણબીર કપૂર | સંજુ | |
અક્ષય કુમાર | પેડમેન | ||
આયુષ્માન ખુરાના | અંધાધુંધ | ||
રાજકુમાર રાવ | સ્ત્રી | ||
રણવીર સિંહ | પદ્માવત | ||
શાહરુખ ખાન | ઝીરો | ||
૨૦૨૦ | રણવીર સિંહ | ગલી બોય | |
અક્ષય કુમાર | કેસરી | ||
આયુષ્માન ખુરાના | બાલા | ||
ઋત્વિક રોશન | સુપર ૩૦ | ||
શાહિદ કપૂર | કબીર સિંહ | ||
વિકી કૌશલ | ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક |
૨૦૨૦
[ફેરફાર કરો]વર્ષ | વિજેતાની છબી | અભિનેતા | ચલચિત્ર |
---|---|---|---|
૨૦૨૧ | ઈરફાન ખાન | અંગ્રેજી મિડિયમ | |
અજય દેવગણ | તાનાજી | ||
અમિતાભ બચ્ચન | ગુલાબો સિતાબો | ||
આયુષ્યમાન ખુરાના | શુભ મંગલ જ્યાદા સાવધાન | ||
રાજકુમાર રાવ | લુડો | ||
સુશાંતસિંહ રાજપૂત | દિલ બેચારા |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "The Winners - 1994". Filmfare. મૂળ માંથી 8 July 2007 પર સંગ્રહિત. મેળવેલ 3 May 2020.