આશ્રમ રોડ

વિકિપીડિયામાંથી

Coordinates: 23°02′10″N 72°34′08″E / 23.036165°N 72.568935°E / 23.036165; 72.568935

ટાઉન હોલ, આશ્રમ રોડ, અમદાવાદ

આશ્રમ રોડભારત દેશના અમદાવાદ શહેરમાં આવેલ મુખ્ય માર્ગોમાંનો એક છે. આ માર્ગનો મોટો ભાગ સાબરમતી નદીના પશ્ચિમ કિનારાને સમાંતર આવેલો છે. શહેરમાં આવેલી અનેક અગત્યની સંસ્થાઓના કાર્યાલય તથા અનેક સાડીની દુકાનો આ માર્ગ પર આવેલી છે.

આશ્રમ રોડ પર આવેલ અગત્યની ઇમારતો અને સીમાચિહ્નો: