ગુજરાત મેટ્રો

વિકિપીડિયામાંથી

ગુજરાત મેટ્રો
સામાન્ય માહિતી
સ્થાનિકગાંધીનગર and અમદાવાદ, ગુજરાત
પરિવહન પ્રકારમેટ્રો (ઝડપી પરિવહન)
મુખ્ય સેવામાર્ગો
દૈનિક આવનજાવન૨૦ લાખ (વર્ષ ૨૦૨૦) ૪૫ લાખ (વર્ષ ૨૦૪૧) [૧]
મુખ્ય અધિકારીસંજય ગુપ્તા[૨]
વેબસાઈટhttp://gujaratmetrorail.com/index.html
કામગીરી
પ્રચાલક/પ્રચાલકોમેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા)
તકનિકી માહિતી
સમગ્ર તંત્રની લંબાઈ76 kilometres (47 mi) [૩]
રેલ્વે પાટાનો ગેજપ્રકાર૧૬૭૬ એમએમ (બ્રોડ ગેજ)[૪]
વિદ્યુતીકરણ૧૫૦૦ વોલ્ટ (ડીસી)[૫]
અમદાવાદ મેટ્રો
ઉત્તર-દક્ષિણ
કોરિડોર
મહાત્મા મંદિર
સેક્ટર-૨૪
સેક્ટર-૧૬
જુના સચિવાલય
અક્ષરધામ
સચિવાલય
સેક્ટર-૧૦એ
સેક્ટર-૧
ઇન્ફોસીટી
ધોળાકુવા સર્કલ
GNLU–GIFT સીટી
બ્રાંચ કોરિડોર
રાંદેસણ
ગિફ્ટ સીટી
રાયસણ
PDEU
GNLU
કોબા ગામ
જુના કોબા
કોબા સર્કલ
નર્મદા કેનાલ
તપોવન સર્કલ
વિશ્વકર્મા કોલેજ
કોટેશ્વર રોડ
તબક્કો-૨
તબક્કો-૧
મોટેરા સ્ટેડિયમ
થલતેજ ગામ
સાબરમતી
થલતેજ
AEC
દૂરદર્શન કેન્દ્ર
સાબરમતી રેલ્વે સ્ટેશન
ગુરુકુલ રોડ
રાણિપ
ગુજરાત યુનિવર્સિટી
વાડજ
કોમર્સ ૬ રસ્તા
વિજય નગર
એસપી સ્ટેડિયમ
ઉસ્માનપુરા
જૂની હાઇ કોર્ટ
ગાંધીગ્રામ
પાલડી
શાહપુર
શ્રેયસ
ઘીકાંટા
રાજીવ નગર
કાલુપુર રેલ્વે સ્ટેશન
જીવરાજ પાર્ક
કાંકરિયા પૂર્વ
APMC
એપ્રલ પાર્ક ડેપો
ગ્યાસપુર ડેપો
એપ્રલ પાર્ક
ઉત્તર-દક્ષિણ
કોરિડોર
અમરાઇવાડી
રબારી કોલોની
વસ્ત્રાલ
નિરાંત ક્રોસ રોડ
વસ્ત્રાલ ગામ
પૂર્વ-પશ્મિમ
કોરિડોર
હાલના કાર્યરત મેટ્રો માર્ગનો નકશો
૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ મેટ્રોનું ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

ગુજરાત મેટ્રો અથવા અમદાવાદ મેટ્રો (પૂર્વે મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા))ભારતના અમદાવાદ અને ગાંધીનગર શહેરો વચ્ચે સાર્વજનિક પરિવહન માટેની રેલ્વે સેવા છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ કરવામાં આવી હતી અને ઓક્ટોબર ૨૦૧૩ના રોજ પ્રથમ તબક્કામાં ૪૦.૦૩ કિમીના માર્ગના પ્રસ્તાવને મંજૂરી મળી હતી, જેમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ માર્ગોનો સમાવેશ થતો હતો. ૧૪ માર્ચ ૨૦૧૫ના રોજ બાંધકામની શરૂઆત થઇ હતી. પૂર્વ-પશ્ચિમના ૬.૫ કિમી માર્ગની શરૂઆત ૪ માર્ચ ૨૦૧૯ના રોજ થઇ હતી અને ૬ માર્ચ ૨૦૧૯માં તેને જાહેર જનતા માટે ખૂલ્લો મૂકાયો હતો. પ્રથમ તબક્કાનો બાકીનો માર્ગ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨માં શરૂ કરાયો હતો અને ૨ અને ૬ ઓક્ટોબર ૨૦૨૨માં જાહેરમાં મૂકાયો હતો. કાંકરિયા પૂર્વ, સાબરમતી રેલ્વે સ્ટેશન અને થલતેજ ગામ સ્ટેશન હજુ સુધી તૈયાર થયા નથી, જેથી આ સ્ટેશનો પર ટ્રેન ઊભી રહેતી નથી. થલતેજ સ્ટેશનથી થલતેજ ગામનો માર્ગ હજુ તૈયાર નથી. ટ્રેન ૩૦ મિનિટની આવૃત્તિ ધરાવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://gujaratmetrorail.com/projects.html[હંમેશ માટે મૃત કડી]
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-01-15 પર સંગ્રહિત. મેળવેલ 2012-12-28.
  3. "Welcome to GIDB". Gidb.org. મૂળ માંથી 2011-10-09 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ જુલાઇ ૨૦૧૦.
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-01-15 પર સંગ્રહિત. મેળવેલ 2012-12-28.
  5. http://gujaratmetrorail.com/projects.html[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]