ગાંગડા (તા. ઉના)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ગાંગડા (તા. ઉના)
—  ગામ  —
ગાંગડા (તા. ઉના)નુ

ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 20°49′12″N 71°02′40″E / 20.820009°N 71.044327°E / 20.820009; 71.044327
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગીર સોમનાથ
તાલુકો ઉના
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ગાંગડા (તા. ઉના)ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરો, કપાસ, મગફળી, શેરડી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.[૧] આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામના બસસ્ટોપ પર ખોડિયાર માતાજીનું મંદિર છે અને ગામથી ઉના તરફ જતા રસ્તા પર ઘેલાદાદાનું મંદિર આવેલું છે.

ઉના તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "તાલુકા વિષે | ઉના તાલુકા પંચાયત | ગીર સોમનાથ જીલ્લો". girsomnathdp.gujarat.gov.in (અંગ્રેજી માં). Retrieved ૯ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)