લખાણ પર જાઓ

ટપકેશ્વર (તા. ઉના)

વિકિપીડિયામાંથી
ટપકેશ્વર
टपकेश्वर/Tapakeshwar
ગુજરાતનું અમરનાથ
—  ગામ  —
ટપકેશ્વરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′12″N 71°02′40″E / 20.820009°N 71.044327°E / 20.820009; 71.044327
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગીર સોમનાથ
તાલુકો ઉના
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • 3625XX
    • ફોન કોડ • +૯૧-૨૮૭૫
    વાહન • GJ-11

ટપકેશ્વરભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરો, કપાસ, મગફળી, શેરડી, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.[] આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ટપકેશ્વર મહાદેવ

[ફેરફાર કરો]

આ ગામ પાસેના જંગલમાં એક ટેકરી પર આવેલી ગુફામાં ગુફાની છતમાંથી જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં શિવલીંગ છે.[] આ બધા શીવલીંગ સ્વયંભુ બન્યા હોવાની માન્યતા છે, જેને લીધે આ જગ્યાને ગુજરાતનું અમરનાથ પણ કહે છે.[]

ઉના તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "તાલુકા વિષે | ઉના તાલુકા પંચાયત | ગીર સોમનાથ જીલ્લો". girsomnathdp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૭.
  2. "ટપકેશ્વરનો યુ-ટ્યુબ વીડીઓ".
  3. "ગુજરાત સમાચારનો ટપકેશ્વર વિષેનો લેખ".[હંમેશ માટે મૃત કડી]