લખાણ પર જાઓ

ધોળા ગોદડજી (તા. ઉમરાળા)

વિકિપીડિયામાંથી
ધોળા ગોદડજી (તા. ઉમરાળા)
—  ગામ  —
ધોળા ગોદડજી (તા. ઉમરાળા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°52′51″N 71°46′23″E / 21.880934°N 71.772974°E / 21.880934; 71.772974
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 66 metres (217 ft)

કોડ

ધોળા ગોદડજી (તા. ઉમરાળા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ઉમરાળા તાલુકામાં આવેલું એક ગામ છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

"રામબાણ વાગ્યા હોય તે જાણે" એ ખૂબ પ્રચલિત ભજનના રચેતા ધના ભગતની સમાધિ આ ગામમાં આવેલી છે. આ સમાધિની જગ્યાએ એક મંદિર ચણવામાં આવ્યું છે. ધના ભગતની કીર્તિ શિહોરના રાજા વજેસિંહજી પાસે પહોંચી અને તેમણે ધોળાની તે જમીન પરની સર્વ વસુલાત માફ કરી અને ભવિષ્યમાં મદદનું આશ્વાસન આપતો તામ્ર પત્ર આપ્યો હતો.[]

વાહન વ્યવહાર

[ફેરફાર કરો]

ધોળા પશ્ચિમ રેલ્વેનું એક જંકશન છે, જ્યાં નીચેની રેલ્વે-લાઇનો મળે છે:

આ પણ જુવો

[ફેરફાર કરો]

ઉમરાળા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૦૭-ઓકટોબર-૨૦૧૩). "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ઉમરાળા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-23 પર સંગ્રહિત. મેળવેલ ૦૭-ઓકટોબર-૨૦૧૩. Check date values in: |access-date= and |date= (મદદ)
  2. "ભક્તિરસમાં ઓળઘોળ ધનાભગતની મીઠી વાણી" (PDF). bombaysamachar.com. મેળવેલ 2018-12-16.[હંમેશ માટે મૃત કડી]