નલિયા (તા. અબડાસા)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નલિયા/નલીયા
—  નગર  —

નલિયા/નલીયાનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°15′39″N 68°49′35″E / 23.260834°N 68.826331°E / 23.260834; 68.826331
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૮,૯૬૮ (૨૦૦૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

નલિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક છે.[૨] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૨].

ઇતિહાસ[ફેરફાર કરો]

નલિયા ભૂતકાળમાં સમૃદ્ધ વ્યાપારી નગર હતું જે ઝાંઝીબાર અને મુંબઈ સાથે વ્યાપારી સંબંધો ધરાવતું હતું. ૧૮૮૦માં તેની વસતી ૫૨૩૮ હતી.[૩]

પ્રવાસન[ફેરફાર કરો]

નલિયા જૈન દેરાસર[ફેરફાર કરો]

નલિયા જૈન દેરાસર

નલિયામાં સદીઓ પહેલાં બંધાયેલું જૈન દેરાસર આવેલું છે.[૪][૫] તે પ્રખ્યાત જૈન તીર્થ છે અને અબડાસાની પંચતીર્થી તરીકે ઓળખાતા પાંચ જૈન દેરાસરોમાંનું એક છે. આ મંદિરના સ્થાપત્યકારો કચ્છના મિસ્ત્રીઓ હતા.[૬][૭] અહીં મુખ્ય મૂર્તિ ચંદ્રપ્રભુની છે.

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને અબડાસા તાલુકાના ગામ
 1. અરીખાણા
 2. આશાપર
 3. ઉકીર
 4. ઉસ્તીયા
 5. ઐડા
 6. કનકપર
 7. કમંડ
 8. કરમટા
 9. કંઢાય
 10. કાડોઈ
 11. કારા તળાવ
 12. કારૈયા
 13. કુકડાઉ
 14. કુણઠિયા
 15. કુવાપધ્ધર
 16. કોઠારા
 17. કોસા
 18. ખાનાય
 19. ખારુઆ
 20. ખીરસરા (કોઠારા)
 21. ખીરસરા (વિંઝાણ)
 22. ખુઅડો
 23. ગુડથર
 24. ગોયલા
 25. ગોલાય
 26. ચરોપડી નાની
 27. ચાવડકા
 28. ચિયાસર
 29. છછી
 30. છસરા
 31. છાડુરા
 32. જખૌ
 33. જસાપર
 34. જંગડીયા
 35. જાના-કોસા
 36. જોગીયાય
 37. ડાબણ
 38. ડાહા
 39. ડુમરા
 40. તેરા
 41. ત્રંબૌ
 42. થુમડી
 43. ધુણવાઈ
 44. ધ્રુફી નાની
 45. નરેડી
 46. નલિયા
 47. નવાવાડા
 48. નવાવાસ (વાંઢ)
 49. નાગોર
 50. નાના કરોડિયા
 51. નાના નાંધરા
 52. નાની બાલચોડ
 53. નાની બેર
 54. નાની સિંધોડી
 55. નારાણપર
 56. નાંગિયા
 57. નુંધાતડ
 58. નોડેવાંઢ
 59. પટ
 60. પીયોણી
 61. પૈયા / પઈ
 62. પ્રજાઉ
 63. ફુલાય
 64. ફુલાયા વાંઢ
 65. બારા
 66. બાલાપર
 67. બાંડીયા
 68. બિટીયારી
 69. બિટ્ટા
 70. બુટ્ટા (અબડાવાળી)
 71. બુડધ્રો
 72. બુડિયા
 73. બેરાચીયા
 74. બોહા
 75. ભવાનીપર
 76. ભાચુંડા
 77. ભાનાડા
 78. ભીમપર
 79. ભેદી (પઈ)
 80. ભોઆ
 81. મંજલ રેલડિઆ
 82. મિયાણી
 83. મોખરા
 84. મોટા કરોડિયા
 85. મોટા નાંધરા
 86. મોટી અક્રી
 87. મોટી ચારોપડી
 88. મોટી ધુફી
 89. મોટી બાલચોડ
 90. મોટી બેર
 91. મોટી વામોટી
 92. મોટી વાંઢ
 93. મોટી સિંધોડી
 94. મોટી સુડાધ્રો
 95. મોથાડા
 96. મોહડી
 97. રવા
 98. રાગણ વાંઢ
 99. રાણપુર
 100. રાપર ગઢવાળી
 101. રામપર
 102. રાયધણજર (મોટી)
 103. રાયધણજર (નાની)
 104. લઈયારી
 105. લઠેડી
 106. લાખણિયા
 107. લાલા
 108. વડસર
 109. વડા ગઢવાલા
 110. વડા ધનવારા
 111. વડાપધ્ધર
 112. વમોટી નાની
 113. વરનોરી બુડીયા
 114. વરાડિયા
 115. વલસરા
 116. વાગાપધર
 117. વાગોઠ
 118. વાયોર
 119. વાંકુ
 120. વાંઢ ટીંબો
 121. વિંગાબેર
 122. વિંઝાણ
 123. સણોસરા
 124. સાંધાણ
 125. સંધાવ
 126. સાણયારા
 127. સામંદા
 128. સારંગવાડો
 129. સુખપર (સાયંડ)
 130. સુખપરા બારા
 131. સુજાપર
 132. સુડધ્રો નાની
 133. સુથરી
 134. હમીરપર
 135. હાજાપર
 136. હિંગાણીયા
 137. હોથીઆય

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "Census 2001 Population Finder: Gujarat: Kachchh: Abdasa: Naliya". Office of The Registrar General & Census Commissioner, Ministry of Home Affairs, Government of India. મૂળ સંગ્રહિત થી ૩ જૂન ૨૦૧૩ પર સંગ્રહિત. Check date values in: |archivedate= (મદદ)
 2. ૨.૦ ૨.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર અબડાસા તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર.
 3. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. p. ૨૪૪. Check date values in: |year= (મદદ)
 4. "Welcome to Yatratojaintemples.com". www.yatratojaintemples.com. Retrieved 2018-05-06. Check date values in: |accessdate= (મદદ)
 5. "www.Jinalaya.com - Shri Naliya Tirth - Jain Temples in Gujarat". www.jinalaya.com. Retrieved 2018-05-06. Check date values in: |accessdate= (મદદ)
 6. Kutch Gurjar Kshatriya Samaj : A brief History & Glory: by Raja Pawan Jethwa. (2007) Calcutta.pp:28-29
 7. Nanji Bapa ni Nondh-pothi published in Gujarati in year 1999 from Vadodara.