સાંધાણ (તા. અબડાસા)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સાંધાણ (તા. અબડાસા)
—  ગામ  —

સાંધાણ (તા. અબડાસા)નું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°01′13″N 68°59′33″E / 23.020162°N 68.992445°E / 23.020162; 68.992445
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

સાંધાણ (તા. અબડાસા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]. સાંધાણ માંડવીથી પશ્ચિમ દિશામાં 30 miles (48 km) અંતરે કચ્છના અખાતમાં દરિયાકાંઠે આવેલું છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

કિલ્લાનો દરવાજો
કિલ્લાની દિવાલ

આરબો દ્વારા આ સ્થળ કદાચ સિંધાણ તરીકે વર્ણવામાં આવ્યું હતું. ઇ.સ. ૮૨૦માં માહનના પુત્ર ફઝલે, જે સામા વંશનો ભૂતપૂર્વ ગુલામ હતો, જામા મસ્જિદ બનાવી હતી અને તેમાં ખલીફ અલ-મામુનના નામની પ્રાર્થનાઓ હતા. ફઝલ પછી તેનો પુત્ર મુહમદ સત્તા પર આવ્યો પણ તેની ગેરહાજરીમાં તેના ભાઇ માહને તેની ગાદી પચાવી પાડી. ખલીફા અલ-મુતાસિમનો વિશ્વાસ જીતવા માટે માહને સૌથી વિશાળ ટીકવુડ મોકલ્યું હતું. પરંતુ સાંધાણના લોકોએ તેની જગ્યાએ તેના ભાઇને પસંદ કરતા માહનની હત્યા કરી હતી અને થોડા સમય પછી સાંધાણને સ્વતંત્ર જાહેર કર્યું હતું, પરંતુ મસ્જિદને અખંડ રહેવા દીધી જેમાં મુસ્લિમો દર શુક્રવારે નમાઝ પઢતા હતા. ઇ.સ. ૯૧૨માં ટીકવુડ અને શેરડીની પેદાશ માટે સાંધાણનો ઉલ્લેખ થયો હતો. થોડા વર્ષો પછી (૯૪૩-૯૬૮)માં તે જામા મસ્જિદ સાથેનું મોટું નગર હતું જ્યાં મુસ્લિમ પ્રથાઓનું જાહેરમાં ચલણ હતું અને કેરી, નાળિયેર, લીંબુ અને ચોખાની ભરપુર આવક થતી હતી.[૨]

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને અબડાસા તાલુકાના ગામ
 1. અરીખાણા
 2. આશાપર
 3. ઉકીર
 4. ઉસ્તીયા
 5. ઐડા
 6. કનકપર
 7. કમંડ
 8. કરમટા
 9. કંઢાય
 10. કાડોઈ
 11. કારા તળાવ
 12. કારૈયા
 13. કુકડાઉ
 14. કુણઠિયા
 15. કુવાપધ્ધર
 16. કોઠારા
 17. કોસા
 18. ખાનાય
 19. ખારુઆ
 20. ખીરસરા (કોઠારા)
 21. ખીરસરા (વિંઝાણ)
 22. ખુઅડો
 23. ગુડથર
 24. ગોયલા
 25. ગોલાય
 26. ચરોપડી નાની
 27. ચાવડકા
 28. ચિયાસર
 29. છછી
 30. છસરા
 31. છાડુરા
 32. જખૌ
 33. જસાપર
 34. જંગડીયા
 35. જાના-કોસા
 36. જોગીયાય
 37. ડાબણ
 38. ડાહા
 39. ડુમરા
 40. તેરા
 41. ત્રંબૌ
 42. થુમડી
 43. ધુણવાઈ
 44. ધ્રુફી નાની
 45. નરેડી
 46. નલિયા
 47. નવાવાડા
 48. નવાવાસ (વાંઢ)
 49. નાગોર
 50. નાના કરોડિયા
 51. નાના નાંધરા
 52. નાની બાલચોડ
 53. નાની બેર
 54. નાની સિંધોડી
 55. નારાણપર
 56. નાંગિયા
 57. નુંધાતડ
 58. નોડેવાંઢ
 59. પટ
 60. પીયોણી
 61. પૈયા / પઈ
 62. પ્રજાઉ
 63. ફુલાય
 64. ફુલાયા વાંઢ
 65. બારા
 66. બાલાપર
 67. બાંડીયા
 68. બિટીયારી
 69. બિટ્ટા
 70. બુટ્ટા (અબડાવાળી)
 71. બુડધ્રો
 72. બુડિયા
 73. બેરાચીયા
 74. બોહા
 75. ભવાનીપર
 76. ભાચુંડા
 77. ભાનાડા
 78. ભીમપર
 79. ભેદી (પઈ)
 80. ભોઆ
 81. મંજલ રેલડિઆ
 82. મિયાણી
 83. મોખરા
 84. મોટા કરોડિયા
 85. મોટા નાંધરા
 86. મોટી અક્રી
 87. મોટી ચારોપડી
 88. મોટી ધુફી
 89. મોટી બાલચોડ
 90. મોટી બેર
 91. મોટી વામોટી
 92. મોટી વાંઢ
 93. મોટી સિંધોડી
 94. મોટી સુડાધ્રો
 95. મોથાડા
 96. મોહડી
 97. રવા
 98. રાગણ વાંઢ
 99. રાણપુર
 100. રાપર ગઢવાળી
 101. રામપર
 102. રાયધણજર (મોટી)
 103. રાયધણજર (નાની)
 104. લઈયારી
 105. લઠેડી
 106. લાખણિયા
 107. લાલા
 108. વડસર
 109. વડા ગઢવાલા
 110. વડા ધનવારા
 111. વડાપધ્ધર
 112. વમોટી નાની
 113. વરનોરી બુડીયા
 114. વરાડિયા
 115. વલસરા
 116. વાગાપધર
 117. વાગોઠ
 118. વાયોર
 119. વાંકુ
 120. વાંઢ ટીંબો
 121. વિંગાબેર
 122. વિંઝાણ
 123. સણોસરા
 124. સાંધાણ
 125. સંધાવ
 126. સાણયારા
 127. સામંદા
 128. સારંગવાડો
 129. સુખપર (સાયંડ)
 130. સુખપરા બારા
 131. સુજાપર
 132. સુડધ્રો નાની
 133. સુથરી
 134. હમીરપર
 135. હાજાપર
 136. હિંગાણીયા
 137. હોથીઆય

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર અબડાસા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર.
 2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. p. ૨૫૦. Check date values in: |year= (મદદ)