લખાણ પર જાઓ

કોઠારા (તા. અબડાસા)

વિકિપીડિયામાંથી
કોઠારા (તા. અબડાસા)
—  ગામ  —
કોઠારા (તા. અબડાસા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°08′03″N 68°56′10″E / 23.134184°N 68.936°E / 23.134184; 68.936
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

કોઠારા (તા. અબડાસા) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું એક ગામ છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ ‍(સરકારી સાયંસ હાઇસ્કુલ અને જી. ટી. હાઇસ્કુલ‌), I.T.I, ખાદી ગ્રામોધ્યાન, પ્રાથમીક કન્યા શાળા, પંચાયતઘર, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાર્વજનીક દવાખાનું તેમ જ સરહદ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

કોઠારા કચ્છના શાસક ગોદજી ‍(૧૭૧૫-૧૭૧૮‌)ના સમયમાં સ્થાયેલી જાગીર હતી, જ્યારે ગોદજીએ મુંદ્રા હાલોજીને સોંપ્યું હતું. હાલોજીએ કોઠારા, કોટરી અને નાગરચીની સ્થાપના કરી હતી.[]

ભૂતકાળમાં કોઠારામાં ઝાંઝીબાર, મસ્કત અને મુંબઈના વ્યાપારીઓ મોટી સંખ્યામાં વસતા હતા. કોઠારા અને બાજુના ગામો સુથરી અને મોથારાનો સોનારા ‍(સોની‌) સમુદાય મસ્કત, ઓમાન અને દાર-એ-સલામમાં સ્થાયી થયો હતો. આ ગામમાં ઉમદા સ્થાપત્ય ધરાવતા વિશાળ મકાનો આવેલા છે, જે આ સોનારા સમુદાયના લોકોના છે.[]

તાલુકાનું ભૌગોલિક સ્થાન અને અબડાસા તાલુકાના ગામ
  1. અરીખાણા
  2. આશાપર
  3. ઉકીર
  4. ઉસ્તીયા
  5. ઐડા
  6. કનકપર
  7. કમંડ
  8. કરમટા
  9. કંઢાય
  10. કાડોઈ
  11. કારા તળાવ
  12. કારૈયા
  13. કુકડાઉ
  14. કુણઠિયા
  15. કુવાપધ્ધર
  16. કોઠારા
  17. કોસા
  18. ખાનાય
  19. ખારુઆ
  20. ખીરસરા (કોઠારા)
  21. ખીરસરા (વિંઝાણ)
  22. ખુઅડો
  23. ગુડથર
  24. ગોયલા
  25. ગોલાય
  26. ચરોપડી નાની
  27. ચાવડકા
  28. ચિયાસર
  29. છછી
  30. છસરા
  31. છાડુરા
  32. જખૌ
  33. જસાપર
  34. જંગડીયા
  35. જાના-કોસા
  36. જોગીયાય
  37. ડાબણ
  38. ડાહા
  39. ડુમરા
  40. તેરા
  41. ત્રંબૌ
  42. થુમડી
  43. ધુણવાઈ
  44. ધ્રુફી નાની
  45. નરેડી
  46. નલિયા
  47. નવાવાડા
  48. નવાવાસ (વાંઢ)
  49. નાગોર
  50. નાના કરોડિયા
  51. નાના નાંધરા
  52. નાની બાલચોડ
  53. નાની બેર
  54. નાની સિંધોડી
  55. નારાણપર
  56. નાંગિયા
  57. નુંધાતડ
  58. નોડેવાંઢ
  59. પટ
  60. પીયોણી
  61. પૈયા / પઈ
  62. પ્રજાઉ
  63. ફુલાય
  64. ફુલાયા વાંઢ
  65. બારા
  66. બાલાપર
  67. બાંડીયા
  68. બિટીયારી
  69. બિટ્ટા
  70. બુટ્ટા (અબડાવાળી)
  71. બુડધ્રો
  72. બુડિયા
  73. બેરાચીયા
  74. બોહા
  75. ભવાનીપર
  76. ભાચુંડા
  77. ભાનાડા
  78. ભીમપર
  79. ભેદી (પઈ)
  80. ભોઆ
  81. મંજલ રેલડિઆ
  82. મિયાણી
  83. મોખરા
  84. મોટા કરોડિયા
  85. મોટા નાંધરા
  86. મોટી અક્રી
  87. મોટી ચારોપડી
  88. મોટી ધુફી
  89. મોટી બાલચોડ
  90. મોટી બેર
  91. મોટી વામોટી
  92. મોટી વાંઢ
  93. મોટી સિંધોડી
  94. મોટી સુડાધ્રો
  95. મોથાડા
  96. મોહડી
  97. રવા
  98. રાગણ વાંઢ
  99. રાણપુર
  100. રાપર ગઢવાળી
  101. રામપર
  102. રાયધણજર (મોટી)
  103. રાયધણજર (નાની)
  104. લઈયારી
  105. લઠેડી
  106. લાખણિયા
  107. લાલા
  108. વડસર
  109. વડા ગઢવાલા
  110. વડા ધનવારા
  111. વડાપધ્ધર
  112. વમોટી નાની
  113. વરનોરી બુડીયા
  114. વરાડિયા
  115. વલસરા
  116. વાગાપધર
  117. વાગોઠ
  118. વાયોર
  119. વાંકુ
  120. વાંઢ ટીંબો
  121. વિંગાબેર
  122. વિંઝાણ
  123. સણોસરા
  124. સાંધાણ
  125. સંધાવ
  126. સાણયારા
  127. સામંદા
  128. સારંગવાડો
  129. સુખપર (સાયંડ)
  130. સુખપરા બારા
  131. સુજાપર
  132. સુડધ્રો નાની
  133. સુથરી
  134. હમીરપર
  135. હાજાપર
  136. હિંગાણીયા
  137. હોથીઆય


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર અબડાસા તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી ૩ જાન્યુઆરી ૨૦૧૧ પર સંગ્રહિત.
  2. "He resumed certain crown grants, e. g., the estate of Mundra given to Haloji, the son of Pragmalji's eldest brother Noghanji, Kanthi and Anjari Chovisi. Haloji, unable to oppose, retired to Abdasa and there founded the towns of Kothara, Kotri and Nagarchi". મૂળ માંથી 2011-06-18 પર સંગ્રહિત. મેળવેલ 2016-07-19.
  3. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૩૧-૨૩૨.