બગોદરા
Appearance
બગોદરા | |||
— નગર — | |||
અક્ષાંશ-રેખાંશ | 22°38′23″N 72°12′07″E / 22.639798°N 72.201869°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | ભાવનગર | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
બગોદરા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલું એક ગામ છે. બગોદરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, ચણા, તુવેર, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજી અને જીરુંના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
અહીંથી ગાંધીનગરથી રાજકોટ જતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં ૮-એ પસાર થાય છે. આ ધોરીમાર્ગ પર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પર આવેલા વાસદ સાથે જોડતો રાજ્ય ધોરી માર્ગ પણ બગોદરા ખાતે ભેગો થાય છે. સૌરાષ્ટ્રથી વડોદરા કે વડોદરાથી દક્ષિણ દિશામાં જતાં વાહનો અહીંથી ફંટાઇને વાસદ તરફ જાય છે.
| ||||||||||||||||
|
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |