વિકિપીડિયા:ઉમદા લેખ
પરિયોજના
[ફેરફાર કરો]મિત્રો, અહીં ચર્ચાના પાને નક્કી થયા મુજબ વિકિપીડિયાના ચૂંટેલા લેખોને ત્રણ વિવિધ શ્રેણીમાં મૂકવાના થશે. જે નીચે પ્રમાણે છે.
અહીં કોઈપણ સભ્યશ્રી, યોગ્ય જણાતો કે યોગ્ય બનાવી શકાય તેમ હોય તેવા લેખને ઉપરોક્ત ત્રણમાંથી એક શ્રેણીમાં મૂકવાનો પ્રસ્તાવ આપી શકશે અને પરિયોજનાનાં માનદ સભ્યશ્રીઓ તે પર વિચાર કરી તેને મંજૂર, નામંજૂર કરી શકશે. શક્યતઃ સૌ પ્રથમ સરસ લેખ બનાવવા પર ધ્યાન આપવાનું રહેશે. પછીના તબક્કાઓમાં તેમાંથી ઉત્તમ અને ઉમદા લેખ બનાવવા કાર્ય કરાશે. પ્રસ્તાવ આપનાર સભ્યશ્રી પણ પ્રસ્તાવિક લેખ પર પોતાનું યોગદાન આપે તે ઇચ્છનીય છે. એમ નહીં કે પ્રસ્તાવ કરી દીધો અને તેને સુધારવાની મહેનત માત્ર પરિયોજનાનાં સંચાલનકર્તા સભ્યશ્રીઓ જ કરે ! પ્રસ્તાવિત અને મંજૂર થયેલા લેખ અન્ય તમામ સભ્યશ્રીઓ સ્વૈચ્છિકપણે પોતાનું યોગદાન આપી જ શકે છે. પરંતુ લેખને સરસ, ઉત્તમ, ઉમદા બનાવવા કાજે સમિતિના સભ્યશ્રીઓના માર્ગદર્શન પ્રમાણે સંપાદન કરે તે ઇચ્છનીય ગણાશે. (જેથી કાર્યમાં ઝડપ અને એકવાક્યતા આવે.) આ માત્ર પરિયોજનાની સમજ આપતી સામાન્ય માર્ગદર્શિકા છે. વખતોવખત ફેરફારને અવકાશ રહેશે જ.
સભ્યશ્રીઓ
[ફેરફાર કરો]આ પરિયોજનાનું સંચાલન અને કાર્યયોજના કરવા માટે હાલ નીચેના સભ્યશ્રીઓએ સ્વૈચ્છિક જવાબદારી ઉપાડી છે. કોઈપણ પ્રસ્તાવિત લેખને ઉપરોક્ત ત્રણમાંથી કઈ શ્રેણીમાં મૂકવો, કે અવગણવો, જેવા નિર્ણયો આ સમિતિ સર્વાનુમતિ કે બહુમતિથી લેશે. અન્ય સભ્યશ્રીઓ અહીં ચર્ચાને પાને કે પ્રસ્તાવિક લેખની ચર્ચાને પાને પોતાની વાજબી રજૂઆત કરી શકશે. પ્રબંધકશ્રીઓ આ પરિયોજનાના માર્ગદર્શક તરીકે કાર્ય કરશે અને માત્ર સભ્યશ્રીઓ દ્વારા નિર્ણય લેવામાં અવઢવ ટાણે કે અન્ય કોઈ પ્રકારના માર્ગદર્શનાર્થે સૂચિત કરાશે ત્યારે પોતાનો મત કે માર્ગદર્શન આપશે.
પ્રસ્તાવો
[ફેરફાર કરો]ઉમદા લેખ માટેના પ્રસ્તાવો
[ફેરફાર કરો]- નોંધ: ચિત્રો સરસ ગોઠવેલા છે, આંકડાના બોક્સ છે, સંદર્ભ છે, કદમાં મોટો છે, ભાષા અને જોડણીની દ્રષ્ટિએ પણ સારો લેખ. તેની વિશેષતા એ છે કે આખો લેખ માત્ર બે જ દિવસમાં બન્યો છે અને આઇ.પી. વપરાશકર્તાઓએ બનાવ્યો છે અને આ લેખ માત્ર ગુજરાતી વિકિપીડિયા પર જ છે મતલબ કે અન્ય લેખની નકલ ચરીને બનાવાયો નથી..
- તરફેણ: મતદાન અંગે- સહી
- વિરુદ્ધ: મતદાન અંગે- સહી
- નોંધ: મતદાન અંગે- સહી
ઉત્તમ લેખ માટેના પ્રસ્તાવો
[ફેરફાર કરો]સરસ લેખ માટેના પ્રસ્તાવો
[ફેરફાર કરો]- ક્ષત્રિય---અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૩૧, ૨૭ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ: --Maharshi675 (talk) ૧૫:૨૩, ૨૭ ઓકટોબર ૨૦૧૨ (IST) --Nizil Shah (talk) ૦૬:૫૪, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- વિરુદ્ધ:
- નોંધ:(પ્રથમ નમૂનારૂપ છે એટલે ઉપરની શ્રેણીની બહાર લેખને નોમીનેટ કર્યો છે.)
- બીજું વિશ્વ યુદ્ધ --Maharshi675 (talk) ૧૫:૨૩, ૨૭ ઓકટોબર ૨૦૧૨ (IST)
- તરફેણ: --Maharshi675 (talk) ૧૫:૨૩, ૨૭ ઓકટોબર ૨૦૧૨ (IST), --Nizil Shah (talk) ૦૬:૪૦, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- વિરુદ્ધ:
- નોંધ: આ લેખમાં લાલ કડીઓ હટાવવી અને થોડું કામકાજ કરવું-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૪:૩૮, ૧૦ ઓકટોબર ૨૦૧૨ (IST)
- નોંધ: મૂળ અંગ્રેજી લેખનો ભાવાર્થ કરેલ છે.
- તરફેણ:
- વિરુદ્ધ:
- નોંધ:
- નોંધ: વિગતોની ગોઠવણી દર્શનીય છે. લેખ પર કાર્ય ચાલુ છે.
- તરફેણ:
- --KartikMistry (talk) ૨૨:૪૫, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST),
- --ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૮, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST),
- --વિહંગ (talk) ૧૪:૪૭, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST) (સિદિભાઇ ને સિદકા વ્હાલા!)
- વિરુદ્ધ:
- નોંધ: બહુમતે મંજુર...(પ્રથમ નમૂનાર્થે સમિતિ સભ્યોને બદલે પ્રબંધકોએ નિર્ણય કર્યો.)
- સિક્કિમ સરસ લેખ અને પછી ઉત્તમ તથા અંતે ઉમદા લેખ બની શકે છે. હાલ, સરસ લેખ માટેનો પ્રસ્તાવ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૪૩, ૫ જુલાઇ ૨૦૧૪ (IST)
- નોંધ: સુધારાઓ જરૂરી. સંદર્ભ, ચિત્રો, ઢાંચા વ.ની ડેડલિંક્સ સુધારવી વગેરે. સહયોગ કરીશું.
- તરફેણ:
--Sushant savla (talk) ૦૭:૪૬, ૬ જુલાઇ ૨૦૧૪ (IST) --ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૬, ૧૧ જુલાઇ ૨૦૧૪ (IST)
- વિરુદ્ધ:
- નોંધ:
- અમરનાથ (તીર્થધામ) સરસ લેખ અને પછી ઉમદા લેખ બની શકે તેમ છે, લેખને સારો બનાવાનો પારો પ્રયત્ન ચાલુ જ છે. આપના મંતવ્ય જણાવશોજી. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૩:૨૬, ૧૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- તરફેણ:
- વિરુદ્ધ:
- નોંધ: