લખાણ પર જાઓ

શેરપુરા સેંભર (તા. વડગામ)

વિકિપીડિયામાંથી
સેંભર
—  ગામ  —
સેંભરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 24°00′39″N 72°35′29″E / 24.010780°N 72.591347°E / 24.010780; 72.591347
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બનાસકાંઠા
તાલુકો વડગામ
સરપંચ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ મકાઈ, બાજરી, તુવર, શાકભાજી
ગુરુ રખેશ્વરનું સ્થાન

સેંભર (તા. વડગામ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૪ (ચૌદ) તાલુકાઓ પૈકીના એક એવા વડગામ તાલુકામાં આવેલું એક ગામ છે. સેંભર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ધાર્મિક સ્થળો

[ફેરફાર કરો]

ગામની દક્ષિણ દિશા માં એક કિલોમીટરના અંતરે પર્વત તેમજ વન આવેલ છે. પર્વતની ટોચ ઉપર ગુરૂ રખેશ્વર મહારાજ રહેતા હતા જેથી આ પર્વતને લોકો ગુરુનો પર્વત પણ કહેવાય છે.[સંદર્ભ આપો] પર્વતની તળેટીમાં પ્રાચીન નાગદેવતાનું મંદિર આવેલું છે જેને સ્થાનીય લોકો ગોગા મહારાજનું મંદિર તરીકે ઓળખે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "સેંભર ગોગનું ભવ્ય મંદિર". Vadgam.com. ૨૩ ડિસેમ્બર ૨૦૧૨. મેળવેલ ૨૧ મે ૨૦૧૮. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)