સભ્યની ચર્ચા:Alishank

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સ્વાગત![ફેરફાર કરો]

પ્રિય Alishank, શુભ દિન, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- Aniket (ચર્ચા) ૧૫:૩૧, ૧૭ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

સરકારી નોકરીની માહીતી[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી સરકારી નોકરીની માહીતી ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૩, ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

લજામણી[ફેરફાર કરો]

આપે બનાવેલ લજામણી વિશેનો લેખ વિકિપીડિયા માટે યોગ્ય નથી. યાદ રાખો કે, આ એક 'વિશ્વકોશ' છે. માટે એક વિશ્વકોશને યોગ્ય હોય તેવી જ ભાષા અહીં પ્રયોજવી જોઈએ. આપે લેખમાં પ્રથમપુરુષ કથનપદ્ધતિનો ઉપયોગ કર્યો છે. હંમેશા વિશ્વકોશના લેખ 'ત્રીજા પુરુષ' કથન પ્રમાણે લખાય. વધુમાં લેખમાં કોઈ પ્રકારની માહિતી નથી. લજામણી વિશે સારો લેખ બનાવવા જો પુસ્તકોમાથી માહિતી જોઈતી હોય તો આપ વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના પાના પર જઈને માંગી શકો છો.

આ ઉપરાંત મારું તમને સૂચન છે કે, સારો લેખ કેવી રીતે બનાવી શકાય એના માટે આપ પહેલા વિકિપીડિયા પર અસ્તિત્વ ધરાવતા સારા લેખો વાંચો. જેમ કે, અળશી, કુસુમમાળા વગેરે. -Gazal world (ચર્ચા) ૧૮:૫૧, ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

હા હુ પહેલા થોડો અભ્યાસ કરીને આજ વિષય પર ફરીથી લેખ લખવાની કોશીશ કરીશ. મને સારુ મર્ગદર્શન આપવા માટે તમારો આભાર

--Alishank (ચર્ચા) ૧૮:૫૬, ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)Alishank

થોડા સુધારા કરેલ છે. વધુ વિસ્તૃત કરી શકાય તેમ છે. તમે અંગ્રેજી કે અન્ય વિકિમાંથી પણ ચિત્રો અને માહિતી લઇ શકો છો. પણ જો ગુજરાતી સંદર્ભ કે પુસ્તક મળે તો ઉત્તમ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૦૭, ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

નવા લેખ લજામણી માટે આભાર[ફેરફાર કરો]

આપે બનાવેલો નવો લેખ લજામણી સરસ બન્યો છે. આ સુંદર યોગદાન બદલ આપનો આભાર. એ લેખને તરત જ કાર્તિકભાઈએ મઠારી પણ આપ્યો છે. એટલે આપ જોઈ શકો છો કે અહીંયા બધા જ નવાંગતુકોને મદદ કરવા સદૈવ તૈયાર જ હોય છે. આવું સુંદર યોગદાન કરતા રહેશો એવી અપેક્ષા સહ. --A. Bhatt (ચર્ચા) ૧૯:૪૦, ૧૮ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

સુંદર યોગદાન. તમે આવા વિષયોના અને અન્ય એકેડેમિક વિષયોના લેખો બનાવી શકો છો. વિદ્યાર્થીઓને સીધા મદદરૂપ થાય એવા શૈક્ષણિક વિષયો પણ અહીં ખૂટે છે. અંગ્રેજી લેખો અનુવાદ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે જે આપ અહીં જોઈ શકશો.વધુ યોગદાન કરતા રહો તેવી આશા. કોઈ જગ્યા એ અટકો તો ચોતરા પર કે મને/અન્ય મિત્રોને સીધો મેસેજ કરીને મદદ માંગતા ખચકાશો નહીં. શરૂઆતમાં થોડું અઘરું લાગશે, ભૂલો થશે પણ ધીરજ રાખી શીખતાં જશો તો વિકિપીડિયા આનંદદાયક કામ છે. સ્વાગત.-Nizil Shah (ચર્ચા) ૧૦:૧૮, ૨૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

વેબસાઈટ અંગે[ફેરફાર કરો]

આપ અહીં લેખો બનાવી વિદ્યાર્થીઓને મદદ કરી શકો છો. આપની પોતાની વેબસાઈટ અંગે અહીં લેખ બનાવવો વિકિપીડિયાના માપદંડ મુજબ યોગ્ય નથી કારણકે તે એક પ્રકારની જાહેરાત ગણાય. જો તેવું કરીએ તો પ્રોડક્ટ્સની જાહેરાતોથી વિકિપીડિયા ભરાઈ જાય અને આ વિશ્વકોશ છે જેમાં નિર્ધારિત વિષયો પર જ માહિતી હોઈ શકે. તમે તમારા અંગત સભ્ય પાને તમારી વેબસાઇટની લિંક સંપર્કસૂત્ર તરીકે રાખી શકો પણ બીજે ક્યાંય મુકવી યોગ્ય નહીં ગણાય. વિકિપીડિયા સંદર્ભે હું મદદ/માર્ગદર્શન કરી શકું પણ આપની વેબસાઈટનું પાનું ન બનાવી શકું કારણકે તે નિયમો/માપદંડોનો ભંગ ગણાય. આપ આ વાતથી હતોત્સાહ ન થશો. વિકિપીડિયાની એક ચોક્કસ માર્ગદર્શિકાનું પાલન સૌ સભ્યોએ કરવું જરૂરી છે તે અંતર્ગત આપણી વેબસાઈટનું પાનું બનાવી શકીએ એમ નથી. પણ વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવા વિષયોના પાનાં તો આપ બનાવી જ શકો છો. આપ જેમ વધુ યોગદાન કરતા જશો એમ આપ પણ આ અંગેના કારણ/નિયમો સમજશો. આભાર.-Nizil Shah (ચર્ચા) ૧૦:૩૯, ૨૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

આપ જ્યારે કોઈ જગ્યાએ મેસેજ મુકો ત્યારે -~~~~ છેલ્લે મૂકી સહી કરવી જેથી તે આપનો મેસેજ છે એ વાંચનાર જાણી શકે.-Nizil Shah (ચર્ચા) ૧૦:૩૯, ૨૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
હા હુ સમજી ગયો. આભાર પણ મે વેબસાઇટ નુ પેજ એટલા માટે પુછ્યુ કે મે આ પેજ જોયુ હતુ. https://hi.wikipedia.org/wiki/%E0%A4%A8%E0%A5%8C%E0%A4%95%E0%A4%B0%E0%A5%80%E0%A5%B0%E0%A4%95%E0%A5%89%E0%A4%AE તો મને આ વિશે થોડુ સમજાવી શકો કે આવી રિતે પેજ બનાવવુ શક્ય છે. --Alishank (ચર્ચા) ૧૦:૪૬, ૨૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)Alishank
તમે વારંવાર ચેતવણી પછી પણ પોતાની વેબસાઇટ અંગેનો લેખ બનાવ્યો છે. @Aniket and Dsvyas: હવે આ અંગે કંઇ પગલાં લેવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૫૧, ૨૩ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
મહેરબાની કરીને અંગત પ્રચાર (જેમાં અંગત માલિકીના જાળસ્થળના પ્રચારનો પણ સમાવેશ થઈ જાય છે) કરશો નહી. --A. Bhatt (ચર્ચા) ૧૦:૧૯, ૨૪ ઓક્ટોબર ૨૦૧૮ (IST)
નોકરી.કોમ જેવી વેબસાઈટનો આર્ટિકલ એટલે બનાવી શકાય છે કારણકે તેના વિશે અન્ય સંદર્ભોમાં લેખ-માહિતી ઉપલબ્ધ છે અને તે વિશ્વકોશમાં ઉમેરવા યોગ્ય અગત્યનો વિષય ગણાય. જેમકે ગુગલ અને યાહૂના પણ લેખ છે. આપની વેબસાઈટ વિશે તમે લેખ બનાવો તો એ જાહેરાત થઈ અને તે અંગે કયાંય બીજા કોઈ સંદર્ભમાં માહિતી ન હોય. સંદર્ભ વગર લેખની સત્યાર્થતા ન ચકાસી શકાય. આથી આપ આપની વેબસાઈટ પર લેખ ન બનાવી શકો. પણ આથી નિરાશ થયા વગર અન્ય વિષયો પર લેખ બનાવી વિદ્યાર્થીઓને મદદ કરી શકો. આપ એક્ટિવ રહેશો તેવી આશા સહ.-Nizil Shah (ચર્ચા) ૨૦:૦૭, ૨૫ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

Cestrum[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી Cestrum ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

અર્જુન સિંહ હરધ્રોલ (ચર્ચા) ૨૦:૦૨, ૨૧ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

ભારતી ઓજાસ[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી ભારતી ઓજાસ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૮, ૨૩ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

भारती ओजस[ફેરફાર કરો]

દૂર કરવા વિનંતી भारती ओजस ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૯, ૨૩ ઓક્ટોબર ૨૦૧૮ (IST)