સભ્યની ચર્ચા:Dsvyas

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
Archive

દફતર


૨૦૦૮ '૦૯ '૧૦ '૧૧ '૧૨ '૧૩


'૧૪ '૧૫ '૧૬ '૧૭ '૧૮ '૧૯


'૨૦-'૨૧ '૨૨-'૨૩

Hello! I've changed images because setting them in pixels is deprecated. It overrides user preferences, which means that people with poor vision or with high-definition monitors cannot customize how they see WP. Better to have nothing (which defaults to the user-preferred size) or to set a relative size, e.g. upright=1.5 (150% of the user-preferred default). Best, Kwamikagami (ચર્ચા) ૦૫:૩૧, ૮ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

Hi, thanks for your message. Yes, we prefer to have nothing there, just thumb should suffice. I reverted your changes where you had inserted upright=1.5 and/or had made changes to frame. I will take care of the rest. Thanks once again.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૩૫, ૮ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

Organising Feminism and Folklore[ફેરફાર કરો]

Hello Community Organizers,

Thank you for organising Feminism and Folklore writing competition on your wiki. We congratulate you in joining and celebrating our cultural heritage and promoting gender equality on Wikipedia.

To encourage boost for the contributions of the participants, we're offering prizes for Feminism and Folklore local prizes. Each Wikipedia will have three local winners:

  • First Prize: $15 USD
  • Second Prize: $10 USD
  • Best Jury Article: $5 USD

All this will be in gift voucher format only. Kindly inform your local community regarding these prizes and post them on the local project page

The Best Jury Article will be chosen by the jury based on how unique the article is aligned with the theme. The jury will review all submissions and decide the winner together, making sure it's fair. These articles will also be featured on our social media handles.

We're also providing internet and childcare support to the first 50 organizers and Jury members for who request for it. Remember, only 50 organizers will get this support, and it's given on a first-come, first-served basis. The registration form will close after 50 registrations, and the deadline is March 15, 2024. This support is optional and not compulsory, so if you're interested, fill out the form here.

Each organizer/jury who gets support will receive $30 USD in gift voucher format, even if they're involved in more than one wiki. No dual support will be provided if you have signed up in more than one language. This support is meant to appreciate your volunteer support for the contest.

We also invite all organizers and jury members to join us for office hours on Saturday, March 2, 2024. This session will help you understand the jury process for both contests and give you a chance to ask questions. More details are on meta page.

Let's celebrate our different cultures and work towards gender equality on Wikipedia!

Best regards,

Rockpeterson

MediaWiki message delivery (ચર્ચા) ૧૧:૨૬, ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

Wondering if you can send me a copy of this[૧]

If you could just drop it on my talk page that would be great. Best Thanks. Doc James (ચર્ચા) ૦૮:૫૨, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૨, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]

A new member's curiosity about removal of an article[ફેરફાર કરો]

Greetings! I've recently joined gu.wikipedia, however I've been a language professional for 5+ years, and work closely with Mr. Andrew Morris at Proz Pro Bono which is a platform that has collaborated to work for Dr. Heilman's project. As a part of this, I had published a Gujarati version of the article Paracetamol (after careful editing), The page, however, has been removed by @Dsvyas. Kindly let me know the related issues, so that I may be watchful about the same in my future work. Thanks! --Shruti (shrutiba5282@gmail.com) ShrutiJ179 (ચર્ચા) ૧૩:૫૭, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]

આ ગુજરાતી વિકિપીડિયા છે, જો આપને ગુજરાતી ભાષાનું જ્ઞાન ન હોય (જે તમારા આ અંગ્રેજીમાં લખેલા સંદેશા પરથી શક્ય લાગે છે) તો તમારે ગુજરાતી વિકિપીડિયા પર યોગદાન કરતા પહેલા કે દૂર કરવામાં આવેલા લેખો વિષે પૃચ્છા કરતા પહેલા વિચારવું જોઈએ. જો તમે એમ કહેતા હોવ કે તમે "careful editing" કર્યું હતું તો શું તમે તમારો આ સંદેશો ગુજરાતીમાં અહીં લખી શકો છો? ગુજરાતીમાં લખશો તો હું આગળ વિસ્તારપૂર્વક જવાબ આપીશ. ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૬, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]
આ લેખને દૂર કરવાની વિનંતી મારા દ્વારા કરવામાં આવી હતી. જે કારણો વગર નહોતી,
૧. શીર્ષક અંગ્રેજીમાં હતું.
૨. લેખમાં ઢગલાબંધ લાલ કડીઓ હતી.
૩. ગુજરાતી ભાષાંતરની ગુણવત્તા લેખ રાખવા લાયક નહોતી.
-- કાર્તિક ચર્ચા ૧૪:૧૬, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]
અને વળી સંદર્ભો [૧], [૨] એમ લખેલા હતાં (જુઓ: અહિં, સભ્ય:Doc Jamesએ મૂળ લેખ માંગતા એમને મોકલ્યો છે તે), જે બતાવે છે કે લેખ બનાવનારને વિકિપીડિયાનું કોઈ જ્ઞાન નથી. અને ભાષાનું જ્ઞાન હોય હોવું પણ લાગતું નથી. ધવલચર્ચા/યોગદાન ૧૫:૩૧, ૪ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]
આપનો આભાર. હું ધ્યાનમાં રાખીશ.
--શ્રુતિ ShrutiJ179 (ચર્ચા) ૦૦:૫૦, ૫ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]
આભાર.
--શ્રુતિ ShrutiJ179 (ચર્ચા) ૦૦:૪૮, ૫ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]

નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪[ફેરફાર કરો]

નમસ્તે ધવલભાઈ, નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪ પ્રતિયોગિતામાં નિર્ણાયક તરીકેની જવાબદારીનું વહન કરવા બદલ આપશ્રીનો આભાર વ્યક્ત કરું છું. આપશ્રીને નમ્ર નિવેદન હતું કે, પ્રતિયોગિતા દરમિયાન રજૂ કરવામાં આવેલા લેખોની મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો અહેવાલ પાના પર આપના મંતવ્યો તેમજ ટીકા-ટીપ્પણી રજૂ કરી પ્રતિયોગિતાનું પરિણામ જાહેર કરશો. સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૮:૦૪, ૫ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]

નમસ્કાર. નારીવાદ અને લોકસંસ્કૃતિ ૨૦૨૪ પ્રતિયોગિતાનું મૂલ્યાંકન કરી પરિણામ જાહેર કરવા બદલ સ્પર્ધાના સંયોજક તરીકે આપનો આભાર વ્યક્ત કરું છું. આપશ્રીને નિવેદન હતું કે સ્પર્ધા અંતર્ગત રજૂ કરવામાં આવેલા લેખો પૈકી શ્રેષ્ઠ લેખનું ઈનામ જાહેર કરવાનું હજુ બાકી છે. જો આપના દ્વારા આ દિશામાં ઝડપથી કામગીરી કરી શકાય તો મને મેટા પેજ પર ગુજરાતી પ્રકલ્પનું પરિણામ જાહેર કરવામાં સાનુકૂળતા રહેશે. સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૯:૧૧, ૧૮ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]
એ લેખ પસંદ કરવામાં મોડું કરવા બદલ ક્ષમાપ્રાર્થી છું. હવે બધાં જ વિજેતાઓની જાહેરાત કરી દીધી છે અને અહેવાલ તથા પ્રતિયોગિતાનું મુખ્યપૃષ્ઠ પણ જે તે વિગતો સાથે અપડેટ કરી દીધું છે. ધવલચર્ચા/યોગદાન ૧૫:૪૦, ૧૮ એપ્રિલ ૨૦૨૪ (IST)[ઉત્તર]