લખાણ પર જાઓ

ગીર સોમનાથ જિલ્લો

વિકિપીડિયામાંથી
ગીર સોમનાથ જિલ્લો
જિલ્લો
નકશો
ગીર સોમનાથ જિલ્લાનો નકશો
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન
Location of ગીર સોમનાથ જિલ્લો
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકવેરાવળ
વિસ્તાર
 • કુલ૩,૭૫૫ km2 (૧૪૫૦ sq mi)
વસ્તી
 (૨૦૧૧[])
 • કુલ૯,૪૬,૭૯૦
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વેબસાઇટgirsomnath.nic.in

ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે જેનું વડુંમથક વેરાવળ છે. વર્ષ ૨૦૧૩માં જૂનાગઢ જિલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી, આ જિલ્લો એશિયાઈ સિંહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય તેમજ સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

૧૫મી ઓગષ્ટ ૨૦૧૩ના રોજ ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા, તે સમયે જૂનાગઢ જિલ્લામાંથી આ જિલ્લો છૂટો પાડવામાં આવ્યો હતો.[][]

વહીવટ અને રાજકારણ

[ફેરફાર કરો]

આ જિલ્લામાં ૬ તાલુકાઓનો સમાવેશ થાય છે:

વિધાનસભા બેઠકો

[ફેરફાર કરો]
મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૯૦ સોમનાથ વિમલભાઇ ચુડાસમા કોંગ્રેસ
૯૧ તાલાલા ભગાભાઇ બારડ ભાજપ
૯૨ કોડીનાર (SC) પ્રદ્યુમન વજા ભાજપ
૯૩ ઉના કાલુભાઇ રાઠોડ ભાજપ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ [હંમેશ માટે મૃત કડી] Industrial Potentiality Survey Report of Gir Somnath District [2016-17
  2. "Promises Delivered! Gujarat Cabinet approves creation of 7 New Districts and 22 New Talukas". નરેન્દ્ર મોદી. ૨૫ જાન્યુઆરી ૨૦૧૩. મૂળ માંથી ૧૫ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત.
  3. "Maps of Gujarat's new 7 districts and changes in existing districts". Desh Gujarat. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ માંથી ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ પર સંગ્રહિત.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]