જય વસાવડા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Nizil Shah (ચર્ચા | યોગદાન) ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
KartikMistry (ચર્ચા | યોગદાન) સંદર્ભોની ભરમાર અને સાફ-સફાઇ. |
||
લીટી ૩૩: | લીટી ૩૩: | ||
|નોંધ = |
|નોંધ = |
||
}} |
}} |
||
'''જય વસાવડા''' (જન્મ: ઓક્ટોબર ૬, ૧૯૭૩) ગુજરાતી ભાષાનાં જાણીતા યુવા લેખક છે. તેમની સમાજ અને સંસ્કૃતિ વિશેની કોલમ [[ગુજરાત સમાચાર]] દૈનિકમાં છેલ્લા ૧૧ વર્ષથી પ્રકાશિત થાય છે. અપરિણિત, ખુશમિજાજ અને હકારાત્મક વિચારસરણીવાળા તેઓ વૈશ્વિક વિચારસરણી ધરાવે છે. તેઓ તેમનાં ૯૦૦૦ પુસ્તકો, ૧૨૦૦૦ સામાયિકો, ૬૦૦૦ કેસેટ્સ/વીસીડી/ડીવીડીના વ્યક્તિગત સંગ્રહ માટે પણ જાણીતાં છે. તેઓએ ૫૦૦૦થી વધુ [[બોલિવુડ]] અને [[હોલિવુડ]] ફિલ્મો જોઈ છે.{{સંદર્ભ}}} |
'''જય વસાવડા''' (જન્મ: ઓક્ટોબર ૬, ૧૯૭૩) ગુજરાતી ભાષાનાં જાણીતા યુવા લેખક છે. તેમની સમાજ અને સંસ્કૃતિ વિશેની કોલમ [[ગુજરાત સમાચાર]] દૈનિકમાં છેલ્લા ૧૧ વર્ષથી પ્રકાશિત થાય છે. અપરિણિત, ખુશમિજાજ અને હકારાત્મક વિચારસરણીવાળા તેઓ વૈશ્વિક વિચારસરણી ધરાવે છે. તેઓ તેમનાં ૯૦૦૦ પુસ્તકો, ૧૨૦૦૦ સામાયિકો, ૬૦૦૦ કેસેટ્સ/વીસીડી/ડીવીડીના વ્યક્તિગત સંગ્રહ માટે પણ જાણીતાં છે. તેઓએ ૫૦૦૦થી વધુ [[બોલિવુડ]] અને [[હોલિવુડ]] ફિલ્મો જોઈ છે.{{સંદર્ભ}}} |
||
==પરિવાર== |
== પરિવાર == |
||
તેમના પિતા શ્રી લલિત વસાવડા [[ગુજરાતી ભાષા]]નાં નિવૃત પ્રાધ્યાપક છે, અને માતા સ્વ. જયશ્રી (જયા) વસાવડા, અધ્યાપન મંદિર, [[જૂનાગઢ]]નાં ગૃહમાતા હતાં. માતા જયશ્રીબેન તેમના જન્મ બાદ સરકારી નોકરી છોડી સંપૂર્ણ ગૃહિણી અને તેમના માટે શિક્ષક બન્યાં. |
તેમના પિતા શ્રી લલિત વસાવડા [[ગુજરાતી ભાષા]]નાં નિવૃત પ્રાધ્યાપક છે, અને માતા સ્વ. જયશ્રી (જયા) વસાવડા, અધ્યાપન મંદિર, [[જૂનાગઢ]]નાં ગૃહમાતા હતાં. માતા જયશ્રીબેન તેમના જન્મ બાદ સરકારી નોકરી છોડી સંપૂર્ણ ગૃહિણી અને તેમના માટે શિક્ષક બન્યાં. |
||
લીટી ૪૨: | લીટી ૪૧: | ||
તેઓએ પ્રાથમિક શિક્ષણ ઘરે જ મેળવ્યું, પછી ''વિદ્યામંદિર શાળા'', [[ગોંડલ]]માં ભણ્યા. માધ્યમિક શિક્ષણ તેમણે ''સ્વામિનારાયણ હાઈવે ગુરુકૂળ'' થી વિજ્ઞાન પ્રવાહ માટેની પરીક્ષા આપી જેમાં નપાસ થતા જીવનમાં વળાંક આવ્યો. તેમણે પ્રવાહ બદલી વાણિજ્ય પ્રવાહની પરીક્ષા આપી અને વ્યવસ્થાપનમાં અનુસ્નાતક બન્યા. |
તેઓએ પ્રાથમિક શિક્ષણ ઘરે જ મેળવ્યું, પછી ''વિદ્યામંદિર શાળા'', [[ગોંડલ]]માં ભણ્યા. માધ્યમિક શિક્ષણ તેમણે ''સ્વામિનારાયણ હાઈવે ગુરુકૂળ'' થી વિજ્ઞાન પ્રવાહ માટેની પરીક્ષા આપી જેમાં નપાસ થતા જીવનમાં વળાંક આવ્યો. તેમણે પ્રવાહ બદલી વાણિજ્ય પ્રવાહની પરીક્ષા આપી અને વ્યવસ્થાપનમાં અનુસ્નાતક બન્યા. |
||
==કારકિર્દી== |
== કારકિર્દી == |
||
===શૈક્ષણિક અને શરૂઆતની કારકિર્દી=== |
=== શૈક્ષણિક અને શરૂઆતની કારકિર્દી === |
||
તેઓ ૩ વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાં માર્કેટીંગ વિષયોના પ્રાધ્યાપક હતા અને થોડો સમય આચાર્ય પણ બન્યા. તેઓ એકેડમિક સ્ટાફ કૉલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં વિઝિટીંગ પ્રોફેસર તરીકે પણ કાર્ય કરે છે. |
તેઓ ૩ વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાં માર્કેટીંગ વિષયોના પ્રાધ્યાપક હતા અને થોડો સમય આચાર્ય પણ બન્યા. તેઓ એકેડમિક સ્ટાફ કૉલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં વિઝિટીંગ પ્રોફેસર તરીકે પણ કાર્ય કરે છે. |
||
===લેખન |
=== લેખન === |
||
તેમની લેખન કારકિર્દી [[રાજકોટ]]ના સમાચાર પત્રમાં લેખોથી શરૂ થઇ હતી. ત્યારબાદ તેઓ ''[[ગુજરાત સમાચાર]]''માં કટાર લેખક તરીકે ૧૯૯૬માં જોડાયા. જેમાં તેમની દર અઠવાડિક કટારો, ''અયનવૃત'' અને ''સ્પેક્ટ્રોમીટર'' પ્રકાશિત થાય છે. તેઓ ગુજરાતી અઠવાડિક અભિયાનમાં ''રંગત સંગત'' કટાર ૨૦૦૮થી લખે છે. તેમણે ''મિડ-ડે''ની મુંબઈ આવૃત્તિ અને ''અનોખી'', ''અારપાર'' અને ''ગુજરાત'' માસિકો માટે કટાર લેખન કર્યું છે<ref name="Opinion Online Gujarati Thoughts Journal">{{cite web | title=Opinion Online Gujarati Thoughts Journal | website=Opinion Online Gujarati Thoughts Journal | url=http://opinionmagazine.co.uk/details/505/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%AE%E0%AB%87-%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A4%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BE | language=gu | accessdate=૨૪ જૂન ૨૦૧૫}}</ref><ref name="Google Books 2015">{{cite web | title=Pen power | website=Google Books | date=૨૮ મે ૨૦૧૫ | url=https://books.google.co.in/books/about/Pen_power.html?id=JmxAAQAAIAAJ | accessdate=૨૪ જૂન ૨૦૧૫}}</ref> તેઓ ગુજરાત અને અન્ય સ્થળોએ વિવિધ વિષયો પર વ્યાખ્યાનો આપે છે.<ref name="DeshGujarat 2012">{{cite web | author=DeshGujarat | title=Jay Vasavada, Sharad Thakar: Speeches at Asmita Parva(Videos) | website=DeshGujarat | date=૪ એપ્રિલ ૨૦૧૨ | url=http://DeshGujarat.Com/2012/04/04/jay-vasavada-sharad-thakar-kaajal-oza-vaidya-speeches-at-asmita-parvavideos/ | accessdate=૨૪ જૂન ૨૦૧૫}}</ref><ref name="Akilanews.com 2015">{{cite web | title=કૃષ્ણ કે અર્જુને બ્રહ્મચર્યની માત્ર વાતો કરી છે, પાળ્યુ નથી : જય વસાવડા | website=Akilanews.com | date=૨૪ જૂન ૨૦૧૫ | url=http://www.akilanews.com/10092013/rajkot-news/1548451378794600-15484 | language=gu | accessdate=૨૪ જૂન ૨૦૧૫}}</ref><ref name="NEWS OF GUJARAT 2014">{{cite web | title=જય વસાવડા,ભાગ્યેશ જ્હા,શાહબુદ્દીન રાઠોડ,યોગેશ ગઠવીએ કૃષ્ણ વિશે એવું તો કેવું બોલ્યા કે હજારો લોકોની જન્માષ્ટમી યાદગાર બની,વાંચો | website=NEWS OF GUJARAT | date=૧૯ ઓગસ્ટ ૨૦૧૪ | url=http://newsofgujarat.com/news.php?id=8564 | language=gu | accessdate=૨૪ જૂન ૨૦૧૫}}</ref><ref name="globalgujaratnews.com 2012">{{cite web | title=સકારાત્મક પરિણામ માટે મતદાન કરવું જય વસાવડા | website=globalgujaratnews.com | date=૩૦ ઓક્ટોબર ૨૦૧૨ | url=http://www.globalgujaratnews.com/article/voting-for-positive-result-says-jay-vasavada/ | language=gu | accessdate=૨૪ જૂન ૨૦૧૫}}</ref><ref name="Vibhakar 2009">{{cite web | last=Vibhakar | first=Devang | title=Interview of Jay Vasavada – a vibrant and eminent writer | website=SpeakBindas | date=૧૪ ફેબ્રુઆરી ૨૦૦૯ | url=http://www.speakbindas.com/interview-of-jay-vasavada/ | accessdate=૨૪ જૂન ૨૦૧૫}}</ref><ref name="Shah 2014">{{cite web | last=Shah | first=Kinjal | title=Writing More Important: Ahmedabad's First Gujarati Literature Festival Opened on Friday with a Fiery and Interesting Discussion between Four Renowned Authors and the Audience Gujarati Literature Festival | website=DNA {{Subscription required|via=HighBeam}} | date=૪ જાન્યુઆરી ૨૦૧૪ | url=http://www.highbeam.com/doc/1P3-3172533161.html | accessdate=૨ ઓક્ટોબર ૨૦૧૫}}</ref> |
|||
⚫ | |||
⚫ | તેઓ સંશોધન પત્રો અને ઈન્ટરવ્યુ પણ તૈયાર કરે છે. તેમણે ફિલ્મોના રીવ્યુ અને સેલિબ્રીટીઓ પર પણ સંશોધન કર્યું છે. તેમણે વિજ્ઞાન, સિનેમા, આંતરરાષ્ટ્રીય રાજકારણ, સ્ત્રી સશક્તિકરણ, પર્યાવરણ, સંસ્કૃતિ, ધર્મ, કલા, યુવા, શિક્ષણ, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન, વ્યવસ્થાપન, વૈશ્વિક સાહિત્ય, માનવસંબંધો જેવા વિવિધ વિષયો પર ૧૧૦૦ થી વધુ લેખ લખ્યા છે. |
||
===ઇલેક્ટ્રોનિક મીડિયા |
=== ઇલેક્ટ્રોનિક મીડિયા === |
||
તેમણે ઈ ટીવીના ગુજરાતી સેલિબ્રીટી ટૉક શો '''સંવાદ'''નાં ૨૨૫ હપ્તાઓમાં એન્કરીંગ અને સંવાદલેખન કર્યું છે. તેઓ ટૂંક સમયમાં ઈ ટીવીના સેલિબ્રીટી આધારિત રિયાલિટી શો '''પ્રિય ગુજરાતી''' રજૂ કરશે. તેઓ ૧૨૮ દેશોમાં પ્રસારિત થતી દૂરદર્શનની સાંસ્કુતિક ટીવી શ્રેણી '''આસ્વાદ'''ના લેખક અને એન્કર છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડીયો પર નિયમિત વક્તવ્ય આપે છે. તેમણે ગુજરાતમાં '' |
તેમણે ઈ ટીવીના ગુજરાતી સેલિબ્રીટી ટૉક શો '''સંવાદ'''નાં ૨૨૫ હપ્તાઓમાં એન્કરીંગ અને સંવાદલેખન કર્યું છે. તેઓ ટૂંક સમયમાં ઈ ટીવીના સેલિબ્રીટી આધારિત રિયાલિટી શો '''પ્રિય ગુજરાતી''' રજૂ કરશે. તેઓ ૧૨૮ દેશોમાં પ્રસારિત થતી દૂરદર્શનની સાંસ્કુતિક ટીવી શ્રેણી '''આસ્વાદ'''ના લેખક અને એન્કર છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડીયો પર નિયમિત વક્તવ્ય આપે છે. તેમણે ગુજરાતમાં ''બીગ ૯૨.૭ એફ.એમ.'' પર રવિવારે '''સિનેમા સિઝલર્સ'''માં સેલિબ્રીટી આર.જે. તરીકે રજૂઆત કરી છે. તેમણે જાહેર વક્તા તરીકે ૧૨૦૦થી વધુ વક્તવ્ય, ગુજરાત સરકારનાં કાર્યક્રમો, ક્લબો, શૈક્ષણિક સંસ્થાઓમાં આપ્યા છે. તેમની [[ફેસબુક]] પર ગુજરાતી સેલિબ્રીટી તરીકે સૌથી મોટી ચાહકોનો સમૂહ છે.{{સંદર્ભ}} ગુજરાતી ચલચિત્ર ''[[બે યાર]]'' (૨૦૧૪) માં તેમણે નાનકડું પાત્ર ભજવ્યું હતું.<ref name="DeshGujarat 2014">{{cite web | author=DeshGujarat | title=First day first show of Bey Yaar, and maker’s brief talk to audience(Video) | website=DeshGujarat | date=૨૯ ઓગસ્ટ ૨૦૧૪ | url=http://DeshGujarat.Com/2014/08/29/first-day-first-show-of-bey-yaar-and-makers-brief-talk-to-audiencevideo/ | accessdate=૨૪ જૂન ૨૦૧૫}}</ref> |
||
===કટાર/કોલમ=== |
=== કટાર/કોલમ === |
||
{| class="wikitable sortable" border="1" style="font-size:100%; text-align:left;" |
{| class="wikitable sortable" border="1" style="font-size:100%; text-align:left;" |
||
! નામ || સમાચાર પત્ર/સામાયિક || નોંધ/વાર |
! નામ || સમાચાર પત્ર/સામાયિક || નોંધ/વાર |
||
લીટી ૬૧: | લીટી ૬૨: | ||
|- |
|- |
||
|સ્પેક્ટ્રોમીટર |
|સ્પેક્ટ્રોમીટર |
||
| |
|ગુજરાત સમાચાર |
||
|રવિવાર |
|રવિવાર |
||
|- |
|- |
||
| |
| |
||
| |
|મિડ-ડે, મુંબઈ |
||
|સામાન્ય જ્ઞાન વિશેની કોલમ |
|સામાન્ય જ્ઞાન વિશેની કોલમ |
||
|- |
|- |
||
લીટી ૮૧: | લીટી ૮૨: | ||
|- |
|- |
||
| |
| |
||
| |
|ટાઈમ્સ ઓફ ઇન્ડિયા |
||
| |
| |
||
|- |
|- |
||
| |
| |
||
| |
|સમકાલીન |
||
| |
| |
||
|- |
|- |
||
| |
| |
||
|[[ |
|[[મુંબઇ સમાચાર]] |
||
| |
| |
||
|- |
|- |
||
લીટી ૧૦૯: | લીટી ૧૧૦: | ||
|- |
|- |
||
| |
| |
||
| |
|હોટલાઈન |
||
| |
| |
||
|- |
|- |
||
લીટી ૧૪૬: | લીટી ૧૪૭: | ||
| |
| |
||
|- |
|- |
||
|જી.કે. જંગલ |
|જી. કે. જંગલ |
||
| |
| |
||
| |
| |
||
|- |
|- |
||
|જય હો<ref name="www.divyabhaskar.co.in 2012">{{cite web | title=જય વસાવડાના પુસ્તક ઉપર વાર્તાલાપ | website=www.divyabhaskar.co.in | date=૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ | url=http://www.divyabhaskar.co.in/news-fb/DGUJ-2144566-3813089.html | language=gu | accessdate=૨૪ જૂન ૨૦૧૫}}</ref> |
|||
|જય હો |
|||
|૨૦૧૨ |
|૨૦૧૨ |
||
|રિમઝિમ ક્રિએશન |
|રિમઝિમ ક્રિએશન |
||
લીટી ૧૭૧: | લીટી ૧૭૨: | ||
|- |
|- |
||
|} |
|} |
||
== સંદર્ભ == |
|||
{{Reflist}} |
|||
== બાહ્ય કડીઓ == |
== બાહ્ય કડીઓ == |
૨૧:૫૦, ૨૩ જૂન ૨૦૧૬ સુધીનાં પુનરાવર્તન
જય વસાવડા | |
---|---|
જય વસાવડા, તેમના એક વક્તવ્યમાં. | |
જન્મની વિગત | ૬ ઓક્ટોબર, ૧૯૭૩ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નાગરિકતા | ભારતીય |
શિક્ષણ | અનુસ્નાતક |
વ્યવસાય | શિક્ષણ, કટારલેખન |
વેબસાઇટ | બ્લોગ |
જય વસાવડા (જન્મ: ઓક્ટોબર ૬, ૧૯૭૩) ગુજરાતી ભાષાનાં જાણીતા યુવા લેખક છે. તેમની સમાજ અને સંસ્કૃતિ વિશેની કોલમ ગુજરાત સમાચાર દૈનિકમાં છેલ્લા ૧૧ વર્ષથી પ્રકાશિત થાય છે. અપરિણિત, ખુશમિજાજ અને હકારાત્મક વિચારસરણીવાળા તેઓ વૈશ્વિક વિચારસરણી ધરાવે છે. તેઓ તેમનાં ૯૦૦૦ પુસ્તકો, ૧૨૦૦૦ સામાયિકો, ૬૦૦૦ કેસેટ્સ/વીસીડી/ડીવીડીના વ્યક્તિગત સંગ્રહ માટે પણ જાણીતાં છે. તેઓએ ૫૦૦૦થી વધુ બોલિવુડ અને હોલિવુડ ફિલ્મો જોઈ છે.[સંદર્ભ આપો]}
પરિવાર
તેમના પિતા શ્રી લલિત વસાવડા ગુજરાતી ભાષાનાં નિવૃત પ્રાધ્યાપક છે, અને માતા સ્વ. જયશ્રી (જયા) વસાવડા, અધ્યાપન મંદિર, જૂનાગઢનાં ગૃહમાતા હતાં. માતા જયશ્રીબેન તેમના જન્મ બાદ સરકારી નોકરી છોડી સંપૂર્ણ ગૃહિણી અને તેમના માટે શિક્ષક બન્યાં.
શિક્ષણ
તેઓએ પ્રાથમિક શિક્ષણ ઘરે જ મેળવ્યું, પછી વિદ્યામંદિર શાળા, ગોંડલમાં ભણ્યા. માધ્યમિક શિક્ષણ તેમણે સ્વામિનારાયણ હાઈવે ગુરુકૂળ થી વિજ્ઞાન પ્રવાહ માટેની પરીક્ષા આપી જેમાં નપાસ થતા જીવનમાં વળાંક આવ્યો. તેમણે પ્રવાહ બદલી વાણિજ્ય પ્રવાહની પરીક્ષા આપી અને વ્યવસ્થાપનમાં અનુસ્નાતક બન્યા.
કારકિર્દી
શૈક્ષણિક અને શરૂઆતની કારકિર્દી
તેઓ ૩ વર્ષ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાં માર્કેટીંગ વિષયોના પ્રાધ્યાપક હતા અને થોડો સમય આચાર્ય પણ બન્યા. તેઓ એકેડમિક સ્ટાફ કૉલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં વિઝિટીંગ પ્રોફેસર તરીકે પણ કાર્ય કરે છે.
લેખન
તેમની લેખન કારકિર્દી રાજકોટના સમાચાર પત્રમાં લેખોથી શરૂ થઇ હતી. ત્યારબાદ તેઓ ગુજરાત સમાચારમાં કટાર લેખક તરીકે ૧૯૯૬માં જોડાયા. જેમાં તેમની દર અઠવાડિક કટારો, અયનવૃત અને સ્પેક્ટ્રોમીટર પ્રકાશિત થાય છે. તેઓ ગુજરાતી અઠવાડિક અભિયાનમાં રંગત સંગત કટાર ૨૦૦૮થી લખે છે. તેમણે મિડ-ડેની મુંબઈ આવૃત્તિ અને અનોખી, અારપાર અને ગુજરાત માસિકો માટે કટાર લેખન કર્યું છે[૧][૨] તેઓ ગુજરાત અને અન્ય સ્થળોએ વિવિધ વિષયો પર વ્યાખ્યાનો આપે છે.[૩][૪][૫][૬][૭][૮]
તેઓ સંશોધન પત્રો અને ઈન્ટરવ્યુ પણ તૈયાર કરે છે. તેમણે ફિલ્મોના રીવ્યુ અને સેલિબ્રીટીઓ પર પણ સંશોધન કર્યું છે. તેમણે વિજ્ઞાન, સિનેમા, આંતરરાષ્ટ્રીય રાજકારણ, સ્ત્રી સશક્તિકરણ, પર્યાવરણ, સંસ્કૃતિ, ધર્મ, કલા, યુવા, શિક્ષણ, અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન, વ્યવસ્થાપન, વૈશ્વિક સાહિત્ય, માનવસંબંધો જેવા વિવિધ વિષયો પર ૧૧૦૦ થી વધુ લેખ લખ્યા છે.
ઇલેક્ટ્રોનિક મીડિયા
તેમણે ઈ ટીવીના ગુજરાતી સેલિબ્રીટી ટૉક શો સંવાદનાં ૨૨૫ હપ્તાઓમાં એન્કરીંગ અને સંવાદલેખન કર્યું છે. તેઓ ટૂંક સમયમાં ઈ ટીવીના સેલિબ્રીટી આધારિત રિયાલિટી શો પ્રિય ગુજરાતી રજૂ કરશે. તેઓ ૧૨૮ દેશોમાં પ્રસારિત થતી દૂરદર્શનની સાંસ્કુતિક ટીવી શ્રેણી આસ્વાદના લેખક અને એન્કર છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડીયો પર નિયમિત વક્તવ્ય આપે છે. તેમણે ગુજરાતમાં બીગ ૯૨.૭ એફ.એમ. પર રવિવારે સિનેમા સિઝલર્સમાં સેલિબ્રીટી આર.જે. તરીકે રજૂઆત કરી છે. તેમણે જાહેર વક્તા તરીકે ૧૨૦૦થી વધુ વક્તવ્ય, ગુજરાત સરકારનાં કાર્યક્રમો, ક્લબો, શૈક્ષણિક સંસ્થાઓમાં આપ્યા છે. તેમની ફેસબુક પર ગુજરાતી સેલિબ્રીટી તરીકે સૌથી મોટી ચાહકોનો સમૂહ છે.[સંદર્ભ આપો] ગુજરાતી ચલચિત્ર બે યાર (૨૦૧૪) માં તેમણે નાનકડું પાત્ર ભજવ્યું હતું.[૯]
કટાર/કોલમ
નામ | સમાચાર પત્ર/સામાયિક | નોંધ/વાર |
---|---|---|
અનાવૃત | ગુજરાત સમાચાર | બુધવાર |
સ્પેક્ટ્રોમીટર | ગુજરાત સમાચાર | રવિવાર |
મિડ-ડે, મુંબઈ | સામાન્ય જ્ઞાન વિશેની કોલમ | |
રંગત-સંગત | ||
મોનિટર | ||
તરબતર | ||
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા | ||
સમકાલીન | ||
મુંબઇ સમાચાર | ||
ચિત્રલેખા | ||
અનોખી | ||
આરપાર | ||
ગુજરાત | ગુજરાત સરકારનું માસિક | |
હોટલાઈન |
પુસ્તકો
પુસ્તક | પ્રકાશન વર્ષ | પ્રકાશક |
---|---|---|
યુવા હવા | ||
માહિતી અને મનોરંજન | ||
સાહિત્ય અને સિનેમા | ||
આહ હિન્દુસ્તાન, ઓહ હિન્દુસ્તાન | ||
પ્રીત કિયે સુખ હોય... | ૨૦૧૦ | નવભારત સાહિત્ય મંદિર |
સાયન્સ સમંદર | ||
નોલેજ નગરિયા | ||
જી. કે. જંગલ | ||
જય હો[૧૦] | ૨૦૧૨ | રિમઝિમ ક્રિએશન |
JSK – જય શ્રી કૃષ્ણ | ||
Life@Kite | ||
વેકેશન સ્ટેશન | ૨૦૧૫ | |
મમ્મી પપ્પા | ૨૦૧૬ |
સંદર્ભ
- ↑ "Opinion Online Gujarati Thoughts Journal". Opinion Online Gujarati Thoughts Journal. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Pen power". Google Books. ૨૮ મે ૨૦૧૫. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
- ↑ DeshGujarat (૪ એપ્રિલ ૨૦૧૨). "Jay Vasavada, Sharad Thakar: Speeches at Asmita Parva(Videos)". DeshGujarat. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
- ↑ "કૃષ્ણ કે અર્જુને બ્રહ્મચર્યની માત્ર વાતો કરી છે, પાળ્યુ નથી : જય વસાવડા". Akilanews.com. ૨૪ જૂન ૨૦૧૫. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
- ↑ "જય વસાવડા,ભાગ્યેશ જ્હા,શાહબુદ્દીન રાઠોડ,યોગેશ ગઠવીએ કૃષ્ણ વિશે એવું તો કેવું બોલ્યા કે હજારો લોકોની જન્માષ્ટમી યાદગાર બની,વાંચો". NEWS OF GUJARAT. ૧૯ ઓગસ્ટ ૨૦૧૪. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
- ↑ "સકારાત્મક પરિણામ માટે મતદાન કરવું જય વસાવડા". globalgujaratnews.com. ૩૦ ઓક્ટોબર ૨૦૧૨. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
- ↑ Vibhakar, Devang (૧૪ ફેબ્રુઆરી ૨૦૦૯). "Interview of Jay Vasavada – a vibrant and eminent writer". SpeakBindas. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
- ↑ Shah, Kinjal (૪ જાન્યુઆરી ૨૦૧૪). "Writing More Important: Ahmedabad's First Gujarati Literature Festival Opened on Friday with a Fiery and Interesting Discussion between Four Renowned Authors and the Audience Gujarati Literature Festival". DNA – via HighBeam (લવાજમ જરૂરી) . મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
- ↑ DeshGujarat (૨૯ ઓગસ્ટ ૨૦૧૪). "First day first show of Bey Yaar, and maker's brief talk to audience(Video)". DeshGujarat. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
- ↑ "જય વસાવડાના પુસ્તક ઉપર વાર્તાલાપ". www.divyabhaskar.co.in. ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
બાહ્ય કડીઓ
- બ્લોગ
- જય વસાવડાનું ટ્વીટર પાનું
- .pdf format લેખો
- જય વસાવડાનો ઇન્ટર્વ્યુ
- જય વસાવડાનો ઇન્ટર્વ્યુ
- રોટરી ક્લબ ઓફ ગાંધીનગર-મહિલાઓ માટે શક્તિ કાર્યક્રમ- ર૮, ર૯ જૂન, ર૦૦૮ વક્તવ્ય (ભાગ-૧)
- રોટરી ક્લબ ઓફ ગાંધીનગર-મહિલાઓ માટે શક્તિ કાર્યક્રમ- ર૮, ર૯ જૂન, ર૦૦૮ વક્તવ્ય (ભાગ-૨)
- રોટરી ક્લબ ઓફ ગાંધીનગર-મહિલાઓ માટે શક્તિ કાર્યક્રમ- ર૮, ર૯ જૂન, ર૦૦૮ વક્તવ્ય (ભાગ-૩)