મસુંદ્રા મોટા (તા. રાજુલા)
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
મસુંદડા નાના મોટા | |
— ગામ — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 21°02′28″N 71°26′56″E / 21.041107°N 71.448824°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમરેલી |
તાલુકો | રાજુલા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી |
મસુંદડા નાના મોટા / ( મસુંદડા )(તા. રાજુલા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા રાજુલા તાલુકામાં આવેલું એક જ ગામ છે. મસુંદડા નાના મોટા એ મસુંદડા નામથી પણ આ ગામ ઓળખાય છે. એટલે કે બન્ને ગામ એક જ છે. જુદા જુદા નથી. ગામમાં એક જ પ્રાથમિક શાળા છે. જે ધો-૧ થી ૮ સુધીની મિશ્રશાળા છે. મધ્યમ તેમજ મિશ્ર વસ્તી ધરાવતું આ ગામ છે.
ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા (ધોરણ ૧ થી ૮ મિશ્રશાળા ), પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
સ્થાન
[ફેરફાર કરો]આ ગામ રાજ્ય ધોરીમાર્ગથી અમરેલી-મહુવાના મોટા આસરાણા ચોકડીથી ૭ કિ.મી દૂર આવેલું છે. ગામ જવા માટે મોટા આસરાણા ચોકડીથી અખેગઢ/માંડળ થઈ જઈ શકાય છે.
આ ગામ,
- રાજુલાથી અંદાજિત ૧૫ કિમી દૂર છે.
- મહુવાથી અંદાજિત ૨૦ કિમી દૂર છે.
- ડુંગર ગામથી અંદાજિત પ કિમી દૂર છે.
- સાવરકુંડલાથી અંદાજિત ૪૦ કિમી દૂર છે.
સંદર્ભ
[ફેરફાર કરો]
| ||||||||||||||||
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |