માથક (તા. અંજાર)
Appearance
માથક (તા. અંજાર) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 22°59′59″N 70°01′28″E / 22.999740°N 70.024345°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
વસ્તી | ૨,૨૭૮[૧] (૨૦૧૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
માથક (તા. અંજાર) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક ગામ છે[૨]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૨].
ધાર્મિક સ્થળો
[ફેરફાર કરો]ગામમાં દાડમદાદાનું મંદિર આવેલું છે.
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Mathak Village Population - Anjar - Kachchh, Gujarat". www.census2011.co.in. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૭.
- ↑ ૨.૦ ૨.૧ "કચ્છ જીલ્લા પંચાયત - મારો તાલુકો - અંજાર". ગુજરાત સરકાર. મૂળ માંથી ૪ જાન્યુઆરી ૨૦૧૧ પર સંગ્રહિત.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |