લખાણ પર જાઓ

વિકિપીડિયા:ગાંધી જયંતિ ઍડિટાથોન ૨૦૨૦

વિકિપીડિયામાંથી

CIS-A2K દ્વારા ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતિએ તેમને યાદ કરવા માટે ૨-૩ ઓક્ટોબર પૂરતી ઍડિટાથોન યોજવામાં આવી હતી જેમાં ગુજરાતી વિકિપીડિયા સમુદાયે ભાગ લીધો હતો. આ ૨ દિવસના અંતરાળ દરમિયાન ગુજરાતી વિકિપીડિયાના સંપાદકો વડે ગાંધીજીને લગતા ૪૩ નવા લેખોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

  1. ઇન્ડિયા આફ્ટર ગાંધી‎
  2. હરિલાલ ગાંધી‎
  3. પદયાત્રા
  4. હરિજન સેવક સંઘ‎
  5. રેંટિયા બારસ‎
  6. સાબરમતી આશ્રમ ગૌશાળા
  7. ગાંધી મંડપમ (ચેન્નઈ)‎
  8. સત્યાગ્રહ‎
  9. અગિયાર મહાવ્રત‎
  10. કનુ ગાંધી
  11. તુષાર ગાંધી
  12. યંગ ઈન્ડીયા
  13. મહાત્મા ગાંધીના ઉપવાસની સૂચિ
  14. એક હિંદુને એક પત્ર
  15. રઘુપતિ રાઘવ રાજા રામ
  16. ઈટર્નલ ગાંધી મલ્ટીમીડિયા મ્યુઝીયમ
  17. મહાત્મા ગાંધીનું કુટુંબ
  18. ઇન્ડિયન ઓપિનિયન‎
  19. રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલય
  20. નવજીવન ટ્રસ્ટ‎
  21. ગાંધી મંદિર, ભતરા‎
  22. ગાંધી સ્મારક સંગ્રહાલય
  23. મણિ ભવન
  24. અનાસક્તિ યોગ‎
  25. આગા ખાન મહેલ
  26. હિંદુ ધર્મનું હાર્દ
  27. ગાંધી ભવન, ચંદીગઢ‎
  28. રાજઘાટ સંકુલ
  29. આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ
  30. ગાંધીવાદી સમાજવાદ
  31. ગાંધીવાદ
  32. આલ્ફ્રેડ હાઈસ્કૂલ (રાજકોટ)
  33. ગાંધીવાદી અર્થશાસ્ત્ર
  34. ગાંધીગીરી‎
  35. ટૉલ્સટૉય ફાર્મ
  36. ગાંધી તીર્થ‎
  37. ગાંધી સ્મૃતિ
  38. ગાંધી બિફોર ઇન્ડિયા