લખાણ પર જાઓ

દડવા (રાંદલના) (તા. ઉમરાળા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું સુધારો: CS1 errors: external linkks
ઇતિહાસ: વચ્છસ ગોત્રના બ્રાહ્મણોનાં કુળદેવી હોવાની વાત સાચી નથી
લીટી ૩૫: લીટી ૩૫:


==ઇતિહાસ==
==ઇતિહાસ==
દડવામાં આવેલી વાવમાં વચ્છસ ગોત્રના બ્રાહ્મણોનાં કુળદેવી રાંદલમાતાનું પ્રાચિન મંદિર આવેલ છે. આથી જ આ ગામનું નામ દડવા રાંદલનાં પડ્યુ છે. જોકે છેલ્લા દાયકામાં અહીંથી શાસ્ત્રોક્ત વિધિસર માતાજીનાં મંદિરને [[વલ્લભીપુર]] ખાતે ખસેડવામાં આવ્યા છે. વલ્લભીપુર ખાતે બહારગામથી આવનારા યાત્રાળુના ઉતારાની આધુનિક સુવિધા સગવડતાવાળી ધર્મશાળા પણ બનાવવામાં આવી છે.
દડવામાં આવેલી વાવમાં રાંદલમાતાનું પ્રાચિન મંદિર આવેલ છે. આથી જ આ ગામનું નામ દડવા રાંદલનાં પડ્યુ છે. જોકે છેલ્લા દાયકામાં અહીંથી શાસ્ત્રોક્ત વિધિસર માતાજીનાં મંદિરને [[વલ્લભીપુર]] ખાતે ખસેડવામાં આવ્યા છે. વલ્લભીપુર ખાતે બહારગામથી આવનારા યાત્રાળુના ઉતારાની આધુનિક સુવિધા સગવડતાવાળી ધર્મશાળા પણ બનાવવામાં આવી છે.


==આ પણ જુવો==
==આ પણ જુવો==

૨૦:૦૨, ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન

દડવા (રાંદલના)
—  ગામ  —
દડવા (રાંદલના)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°52′24″N 71°45′03″E / 21.873407°N 71.750829°E / 21.873407; 71.750829
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 66 metres (217 ft)

કોડ

દડવા (રાંદલના) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ઉમરાળા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે[]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[].

ઇતિહાસ

દડવામાં આવેલી વાવમાં રાંદલમાતાનું પ્રાચિન મંદિર આવેલ છે. આથી જ આ ગામનું નામ દડવા રાંદલનાં પડ્યુ છે. જોકે છેલ્લા દાયકામાં અહીંથી શાસ્ત્રોક્ત વિધિસર માતાજીનાં મંદિરને વલ્લભીપુર ખાતે ખસેડવામાં આવ્યા છે. વલ્લભીપુર ખાતે બહારગામથી આવનારા યાત્રાળુના ઉતારાની આધુનિક સુવિધા સગવડતાવાળી ધર્મશાળા પણ બનાવવામાં આવી છે.

આ પણ જુવો

ઉમરાળા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૦૭-ઓકટોબર-૨૦૧૩). "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ઉમરાળા તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મેળવેલ ૦૭-ઓકટોબર-૨૦૧૩. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)