ખનીજ તેલનું ઉત્પાદન કરતા દેશોની યાદી
Appearance
આ યાદીમાં એવા દેશો તેમ જ પ્રાંતો/રાજ્યોનાં નામોનું સંકલન કરવામાં આવેલું છે, જ્યાંથી તેલના કુવાઓમાંથી ખનીજ તેલ(ક્રુડ ઓઇલ) કાઢવામાં આવે છે.
- અલ્જીરિયા (ઓપેક સભ્ય)
- અંગોલા (ઓપેક સભ્ય; ડિસેમ્બર ૨૦૦૬માં સામેલ)
- કેમેરૂન
- ચાડ
- કોટ દ' આઇવોર
- કોંગો લોકતાંત્રિક ગણરાજ્ય
- કોંગો ગણરાજ્ય
- મિસ્ર
- ઇક્વીટોરિયલ ગિની
- ગબોન
- કેન્યા
- લિબિયા (ઓપેક સભ્ય)
- મોરીતાનિયા
- નાઇજીરિયા (ઓપેક સભ્ય)
- દક્ષિણ આફ્રિકા
- સુદાન
- ટ્યૂનીશિયા
- અજરબૈજાન
- બ્રુનેઇ
- જનવાદી ગણરાજ્ય ચીન
- જ્યોર્જિયા
- કઝાખિસ્તાન
- મલેશિયા
- ભારત
- ઇંડોનેશિયા (ઓપેક સભ્ય ડિસેમ્બર ૨૦૦૮થી)
- પાકિસ્તાન
- ફિલિપાઇન્સ
- થાઇલેન્ડ
- તુર્કમેનિસ્તાન
- ઉઝબેકિસ્તાન
- વિયેતનામ
- ઓસ્ટ્રિયા
- બલ્ગેરિયા
- ક્રોએશિયા
- ઉત્તરી સાગર તેલ:
- આયરલેંડ ગણરાજ્ય ધ્યાન રાખો : ખનીજ તેલ (ક્રુડ ઓઇલ)નું વ્યાપારિક ધોરણે ઉત્પાદન નથી થતું પણ તેલક્ષેત્ર શોધવામાં સફળતા મળી છે, તેમ જ ઉત્પાદન માત્ર પ્રાકૃતિક વાયુ(નેચરલ ગેસ)નું જ લેવામાં આવે છે.
- ઇટાલી
- લિથુઆનિયા (પશ્ચિમ સમોગિટિયામાં)
- પોલેન્ડ
- રોમાનિયા
- રશિયા
- સર્બિયા
- યુક્રેન
- બહેરીન
- ઇરાન (ઓપેક સભ્ય)
- ઇરાક (ઓપેક સભ્ય)
- કુવૈત (ઓપેક સભ્ય)
- ઓમાન
- કતાર (ઓપેક સભ્ય)
- સાઉદી અરેબીયા (ઓપેક સભ્ય)
- સીરિયા
- સંયુક્ત આરબ અમીરાત (ઓપેક સભ્ય)
- યમન
મધ્ય અમેરિકા તેમ જ કેરેબીયન દેશો
[ફેરફાર કરો]- આર્જેન્ટિના
- બોલીવિયા
- બ્રાઝિલ
- ચિલી
- કોલંબિયા
- એકવાડોર (ઓપેક સભ્ય)
- ગિયાના
- પેરુ
- સુરીનામ
- વેનેઝુએલા (ઓપેક સભ્ય)
આ પણ જુઓ
[ફેરફાર કરો]- ઓપેક (ઓ.પી.ઇ.સી.)