ગીર ગઢડા તાલુકો
Appearance
ગીર ગઢડા તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ગીર સોમનાથ |
મુખ્ય મથક | ગીર ગઢડા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
ગીર ગઢડા તાલુકો ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં આવેલો એક તાલુકો છે. ગીર ગઢડા ગામ તેનું વહીવટ મથક છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]૨૦૧૩ પહેલાં તે ઉના તાલુકાનો ભાગ હતો પરંતુ ગીર સોમનાથ જિલ્લાની રચના ઓગસ્ટ ૨૦૧૩માં થતા આ નવો તાલુકો અસ્તિત્વમાં આવ્યો હતો.[૧][૨]
ગીર ગઢડા તાલુકો લગભગ ૧૫,૬૦૦ વ્યક્તિઓની વસતી ધરાવે છે.
ગામો
[ફેરફાર કરો]મહેસુલ ખાતાની યાદી મુજબ ગીર ગઢડા તાલુકામાં ૪૨ (બેતાલીસ) ગામોનો સમાવેશ થાય છે.[૩]
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Promises Delivered! Gujarat Cabinet approves creation of 7 New Districts and 22 New Talukas". નરેન્દ્ર મોદી. ૨૫ જાન્યુઆરી ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી ૧૫ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત.
- ↑ "Maps of Gujarat's new 7 districts and changes in existing districts". Desh Gujarat. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી ૧૬ ઓગસ્ટ ૨૦૧૩ પર સંગ્રહિત.
- ↑ "Notification: Gujarat Land Revenue Code 1879: Schedule B Villages of Girgadhada Taluka" (PDF). The Gujarat Government Gazette. 54 (Extra No. 282). ૯ સપ્ટેમ્બર ૨૦૧૩. મૂળ સંગ્રહિત (PDF) માંથી ૧૩ એપ્રિલ ૨૦૧૪ પર સંગ્રહિત.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ગીર ગઢડા તાલુકા પંચાયત સંગ્રહિત ૨૦૨૦-૦૬-૧૫ ના રોજ વેબેક મશિન