દાંડી (તા. વલસાડ)

વિકિપીડિયામાંથી
દાંડી
—  ગામ  —
દાંડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°42′09″N 72°52′17″E / 20.702571°N 72.871521°E / 20.702571; 72.871521
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો વલસાડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન

દાંડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા વલસાડ તાલુકાનું ગામ છે. દાંડી ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં દાંડી વિભાગ ખેતી સહકારી મંડળી, દાંડી વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી, રાધાકૃષ્ણ મંદિર, હજાણીબીબીની દરગાહ આવેલા છે.

આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને વલસાડ તાલુકાના ગામ