દ્વારકા તાલુકો
Appearance
દ્વારકા તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | દેવભૂમિ દ્વારકા |
મુખ્યમથક | દ્વારકા |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
દ્વારકા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલો તાલુકો છે. દ્વારકા આ તાલુકાનું મુખ્ય મથક છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની જાહેરાત થઈ ત્યારે આ તાલુકાની ઓખામંડળ તાલુકા તરીકે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જ્યારે તાલુકો અસ્તિત્વમાં આવ્યો ત્યારે તેનું નામ દ્વારકા તાલુકો આપવામાં આવ્યું, પરંતુ હજુ ક્યાંક-ક્યાંક તેને ઓખામંડળ તાલુકા તરીકે ઓળખાવવામાં આવે છે.
દ્વારકા તાલુકાના ગામો
[ફેરફાર કરો]દ્વારકા તાલુકામાં ૪૫ ગામ આવેલા છે.[૧]
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "દ્વારકા તાલુકા પંચાયત | દેવભૂમિ દ્વારકા જીલ્લો | ગુજરાત સરકાર". devbhumidwarkadp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-02-17 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ એપ્રિલ ૨૦૧૭.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |