અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર

વિકિપીડિયામાંથી
અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર
અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્રના મકાનનો મુખ્ય રસ્તા તરફનો દેખાવ
અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્રના મકાનનો મુખ્ય રસ્તા તરફનો દેખાવ
વિસ્તારમાં
ગુજરાત, ભારત
અધિકૃત ભાષા
ગુજરાતી
પ્રમુખ શ્રી
વિનોદભાઈ વ્યાસ
વેબસાઇટhttp://ahichhatra.org/

અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્રગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લાનાં મુખ્ય મથક ભાવનગર શહેરમાં કૃષ્ણનગરના ગીતાચોક વિસ્તારમાં આવેલ પ્રશ્નોરા નાગર જ્ઞાતિની સંસ્થા છે.

વિગત[ફેરફાર કરો]

શરૂઆતના વર્ષ દરમ્યાન જ્યારે ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ બહુ ઓછી જગ્યાએ ઉપલબ્ધ હતી ત્યારે બહારથી ભાવનગર ભણવા આવતા વિધ્યાર્થીઓ ને રહેવા-જમવાની સગવડ મળી રહે તે હેતુ માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ. હાલનાં સમયમાં આ સ્થળ જ્ઞાતિનાં કાર્યક્રમો માટે તેમજ લગ્ન સમારંભો માટે ઉપલબ્ધ છે. સંસ્થામાં બે વાતાનુકુલીત સભાગૃહો, એક પુસ્તકાલય, એક પ્રાર્થના ખંડ, ટૂંકાગાળાના રોકાણ માટેના ખંડો, અને પ્રસંગોના આયોજન માટે ચોતરફથી ખુલ્લો હોય એ પ્રકારનો એક ગુંબજ ઉપલબ્ધ છે.

છબીઓ[ફેરફાર કરો]

સંસ્થાના પ્રાંગ્રણમાં ખોડેલી માહિતિ દર્શક તક્તિ પ્રજ્ઞા-પુસ્તકાલય, સંસ્થામાં આવેલા પુસ્તકાલયની તકતી

ગૃહપતીઓની યાદી[ફેરફાર કરો]

  • સુરેશભાઈ એ. ભટ્ટ

જાણીતા ભુતપુર્વ વિદ્યાર્થીઓની યાદી[ફેરફાર કરો]