ક્ષેત્ર | ચુંટાયેલ સાંસદ | પક્ષ |
૧. કચ્છ | પુષ્પદાન શંભુદાન ગઢવી | ભાજપા |
૨. સુરેન્દ્રનગર | સોમભાઈ ગાંડાલાલ કોળી પટેલ | ભાજપા |
૩. જામનગર | આહીર વિક્રમભાઈ અરજણભાઈ | કોંગ્રેસ |
૪. રાજકોટ | વલ્લભભાઈ કથીરીયા | ભાજપા |
૫. પોરબંદર | હરિલાલ માધવજી પટેલ | ભાજપા |
૬. જૂનાગઢ | જસુભાઈ ધનાભાઈ બારડ | કોંગ્રેસ |
૭. અમરેલી | વ્રજભાઈ ઠુમ્મર | કોંગ્રેસ |
૮. ભાવનગર | રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા | ભાજપા |
૯. ધંધુકા (SC) | રતિલાલ કાલિદાસ વર્મા | ભાજપા |
૧૦. અમદાવાદ | હરિન પાઠક | ભાજપા |
૧૧. ગાંધીનગર | લાલકૃષ્ણ અડવાણી | ભાજપા |
૧૨. મહેસાણા | જીવાભાઈ અંબાલાલ પટેલ | કોંગ્રેસ |
૧૩. પાટણ (SC) | મહેશકુમાર કનોડિયા | ભાજપા |
૧૪. બનાસકાંઠા | હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા | કોંગ્રેસ |
૧૫. સાબરકાંઠા | મધુસુદન મિસ્ત્રી | કોંગ્રેસ |
૧૬. કપડવંજ | શંકરસિંહ વાઘેલા | કોંગ્રેસ |
૧૭. દાહોદ (ST) | બાબુભાઈ કટારા | ભાજપા |
૧૮. ગોધરા | ભુપેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકી | ભાજપા |
૧૯. ખેડા | દિનશા પટેલ | કોંગ્રેસ |
૨૦. આણંદ | ભરતસિંહ માધવસિંહ સોલંકી | કોંગ્રેસ |
૨૧. છોટાઉદેપુર (ST) | નારણભાઈ રાઠવા | કોંગ્રેસ |
૨૨. વડોદરા | પુર્ણિમા વિપુલકુમાર થોરાટ | ભાજપા |
૨૩. ભરુચ | મનસુખભાઈ વસાવા | ભાજપા |
૨૪. સુરત | કાશીરામ રાણા | ભાજપા |
૨૫. માંડવી (ST) | તૃ ષાર અમરસિંહ ચૌધરી | કોંગ્રેસ |
૨૬. વલસાડ (ST) | કિશનભાઈ વેસ્તાભાઈ પટેલ | કોંગ્રેસ |