લખાણ પર જાઓ

ભારતના ક્ષેત્ર અનુસાર શહેરોની સૂચિ

વિકિપીડિયામાંથી

ભારતના ક્ષેત્ર (વિસ્તાર) અનુસાર સૌથી મોટા શહેરોના સૂચિ અહીં આપેલી છે. શહેરોને સ્થાનિક રાજકીય સંસ્થાઓ જેવા કે મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા મ્યુનિસિપલ સંચાલિત વિસ્તારો દ્વારા સંચાલન કરાય છે.[]

ક્રમ શહેર રાજ્ય / કે.શા.પ્ર. વિસ્તાર (કિમી2) સંચાલન સં
દિલ્હી દિલ્હી ૧૪૮૪ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી
બેંગ્લુરૂ કર્ણાટક ૭૦૯ બૃહદ બેંગ્લુરૂ મહાનગર પાલિકે []
વિઝાગ આંધ્ર પ્રદેશ ૬૮૨ ગ્રેટર વિશાખાપટ્ટન મ્યુનિસિપલ કોર્પોરેશન [][]
રાંચી ઝારખંડ ૬૫૨ રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશન []
હૈદરાબાદ તેલંગાણા ૬૫૦ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન []
મુંબઈ મહારાષ્ટ્ર ૬૦૩ બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન []
ઈંદોર મધ્ય પ્રદેશ ૫૩૦ ઈંદોર મ્યુનિસિપલ કોર્પોરેશન []
જયપુર રાજસ્થાન ૪૮૫ જયપુર મ્યુનિસિપલ કોર્પોરેશન []
અમદાવાદ ગુજરાત ૪૬૪ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન [૧૦]
૧૦ ચેન્નાઈ તમિલનાડુ ૪૨૬ ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન [૧૧]
૧૧ ભુવનેશ્વર ઑડિશા ૪૨૨ ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશન
૧૨ કાનપુર ઉત્તર પ્રદેશ ૪૦૩ કાનપુર મ્યુનિસિપલ કોર્પોરેશન
૧૩ લખનૌ ઉત્તર પ્રદેશ ૩૪૯ લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશન
૧૪ ભિલાઈ છત્તીસગઢ ૩૪૧ ભિલાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન [૧૨][૧૩]
૧૫ સુરત ગુજરાત ૩૨૬.૫ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન [૧૪]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Metropolitan Cities of India" (PDF). Central Pollution Control Board. પૃષ્ઠ 11. મૂળ (PDF) માંથી 23 September 2015 પર સંગ્રહિત. મેળવેલ 26 June 2014.
  2. K. V. Aditya Bharadwaj (28 July 2015). "Bengaluru is growing fast, but governed like a village". The Hindu. Bengaluru. મેળવેલ 20 August 2015.
  3. "Greater Visakhapatnam Municipal Corporation: Introduction". મૂળ માંથી 2018-11-28 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-18.
  4. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. મૂળ (PDF) માંથી 8 ઑગસ્ટ 2016 પર સંગ્રહિત. મેળવેલ 29 January 2016. Check date values in: |archive-date= (મદદ)
  5. "City Profile" (PDF). Ranchi Municipal Corporation. મેળવેલ 24 December 2017.[હંમેશ માટે મૃત કડી]
  6. "Greater Hyderabad Municipal Corporation". www.ghmc.gov.in. મૂળ માંથી 1 January 2016 પર સંગ્રહિત. મેળવેલ 23 December 2015.
  7. "City Profile of Greater Mumbai" (PDF). Municipal Corporation of Greater Mumbai. મૂળ (PDF) માંથી 25 એપ્રિલ 2018 પર સંગ્રહિત. મેળવેલ 24 April 2018.
  8. .pdf "DISTRICT CENSUS HANDBOOK - INDORE" Check |url= value (મદદ) (PDF). Directorate of Census Operations Madhya Pradesh. મેળવેલ 24 April 2018.
  9. "City Profile". Jaipur Municipal Corporation. મૂળ માંથી 25 એપ્રિલ 2018 પર સંગ્રહિત. મેળવેલ 24 April 2018.
  10. "About The Corporation: Ahmedabad Today". Amdavad Municipal Corporation. મૂળ માંથી 25 એપ્રિલ 2018 પર સંગ્રહિત. મેળવેલ 24 April 2018.
  11. "Scope of digital mapping exercise in city likely to be enlarged". The Hindu. 24 December 2011. મેળવેલ 28 December 2012.
  12. "11 newly merged villages in PMC rife with illegal constructions - Pune Mirror -". Pune Mirror. મૂળ માંથી 2018-04-18 પર સંગ્રહિત. મેળવેલ 2018-04-25.
  13. "MUNICIPAL CORPORATION BHILAI". www.bhilainagarnigam.com. મેળવેલ 2020-02-21.
  14. "Surat Municipal Corporation".