લખાણ પર જાઓ

વડોદરા-ડોડીયા (તા. વેરાવળ)

વિકિપીડિયામાંથી
વડોદરા-ડોડીયા (તા. વેરાવળ)
—  ગામ  —
વડોદરા-ડોડીયા (તા. વેરાવળ)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°59′08″N 70°16′16″E / 20.985623°N 70.271022°E / 20.985623; 70.271022
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગીર સોમનાથ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • ફોન કોડ • +૦૨૮૭૩
    વાહન • GJ-32

વડોદરા-ડોડીયા (તા. વેરાવળ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વેરાવળ તાલુકામાં આવેલું એક ગામ છે.[] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ગામમાં સીતોકરાઈ માતાનું મંદીર, ડોડીયા સમાજની વાડી, ચામુંડા માતાજીનું મંદીર, રામદેવપીર મંદીર, વાછરાદાદાનું મંદીર તેમજ અમૃતાલયમ આવેલા છે.

તાલુકાનું ભૌગોલિક સ્થાન અને વેરાવળ તાલુકાના ગામ


સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "જૂનાગઢ જિલ્લા પંચાયત, મારું ગામ, વેરાવળના ગામો". જૂનાગઢ જિલ્લા પંચાયત. પંચાયત વિભાગ, ગુજરાત સરકાર. મૂળ માંથી 2019-12-15 પર સંગ્રહિત. મેળવેલ 2019-12-15.