અમદાવાદ જિલ્લાના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આ ભારતના અમદાવાદના મહત્વના રાષ્ટ્રીય સ્મારકોની યાદી છે. આ સ્થળો ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા અધિકૃત રીતે જાહેર કરાયેલા અને તેના જાળસ્થળ પર નોંધાયેલા છે. સ્મારક સૂચકાંક એ યાદીના પેટા વિભાગ(રાજ્ય,પુરાતત્ત્વ મંડળ)નું ટૂંકું રૂપ અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના જાળસ્થળ પર પ્રસિદ્ધ થયા ક્રમના અંક દ્વારા બનેલો છે. ગુજરાતમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા ૨૦૩ સ્મારકોને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કરાયા છે.[૧]ગુજરાતમાં ASI દ્વારા ૨૦૩ સ્થાપત્યોને રાષ્ટ્રીય મહત્વના સ્મારકો તરીકે જાહેર કરાયા છે.[૨]

રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી[ફેરફાર કરો]

તકનિકી કારણોસર અમદાવાદ જિલ્લાનાં સ્મારકોની યાદી અલગથી બનાવી છે. ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી અલગ છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://asi.nic.in/asi_monu_alphalist.asp
  2. "List of Ancient Monuments and Archaeological Sites and Remains of Gujarat - Archaeological Survey of India". asi.nic.in. Retrieved ૧૮ નવેમ્બર ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)