કડવાસણ (તા.કોડીનાર)

વિકિપીડિયામાંથી
કડવાસણ
—  ગામ  —
કડવાસણનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°49′35″N 70°40′04″E / 20.826265°N 70.667775°E / 20.826265; 70.667775
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગીર સોમનાથ
સરપંચ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • ૩૬૨૭૨૫
    વાહન • GJ-32

કડવાસણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કોડીનાર તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે નારિયેળ, ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ ભક્તિ શૈક્ષણિક સંકુલ (ખાનગી શાળા) તથા દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

ગામમાં વિહોત માતા અને ચામુંડા માતાના મંદિરો આવેલા છે.

કોડીનાર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભો[ફેરફાર કરો]

  1. "કોડીનારના ગામો". મૂળ માંથી 2019-12-15 પર સંગ્રહિત. મેળવેલ 2019-12-15.