ગુનાઉ (તા. લખપત)
Appearance
ગુનાઉ | |||
— ગામ — | |||
અક્ષાંશ-રેખાંશ | 23°25′29″N 68°33′48″E / 23.424760°N 68.563249°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
ગુનાઉ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી અને માછીમારી કરવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, અને આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ભૂગોળ
[ફેરફાર કરો]ગામથી અરબી સમુદ્રમાં આવેલો અખાત લગભગ ૫૦૦ મીટરના અંતરે આવેલો છે. ઉત્તર-પૂર્વમાં એક નદી આવેલી છે અને તેના સામે કાંઠે ભગોડી વાંઢ અને ગોલાઈ ગામો આવેલા છે. દક્ષિણમાં સાંધી જેટી, વાલાવારી વાંઢ, મોટી અકરી અને મધ્યમાં નવાવાસ અને રામવાળા અને ઉત્તર મધ્યમાં મોટી બેર અને મણિયારો ગઢ ગામો આવેલા છે. પશ્ચિમે ઉત્તર પૂર્વમાં એક આવેલી નદી છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર લખપત તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી ૨૫ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત.
| ||||||||||||||||
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |