સિયોત (તા. લખપત)

વિકિપીડિયામાંથી
(સીયોત (તા. લખપત) થી અહીં વાળેલું)
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સિયોત (તા. લખપત)
—  ગામ  —

સિયોત (તા. લખપત)નું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°43′59″N 68°54′13″E / 23.733085°N 68.903589°E / 23.733085; 68.903589
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

સિયોત (તા. લખપત) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]

આ ગામ ઘડુલીથી ગુનેરી જતાં માર્ગ પર આવેલ છે, જિલ્લા મથક ભૂજ થી આ ગામ ૧૩૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.

સિયોત પાસે આવેલી પ્રાચીન બૌદ્ધ ગુફાઓ

ગામની નજીકમાં ઉત્તર દિશામાં અટડા ગામ તરફ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ આવેલી છે, જેનું અંતર અહીંથી પાંચ કિલોમીટર જેટલું છે.

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને લખપત તાલુકાના ગામ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર લખપત તાલુકાના ગામોની યાદી". kutchdp.gujarat.gov.in. ગુજરાત સરકાર. CS1 maint: discouraged parameter (link)