દેવળીયા મોટા (તા. બાબરા)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
દેવળીયા મોટા
—  ગામ  —

દેવળીયા મોટાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°49′01″N 71°06′34″E / 21.816830°N 71.109438°E / 21.816830; 71.109438
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
તાલુકો બાબરા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી,

દૂધની ડેરી

મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,

ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ શાકભાજી

દેવળીયા મોટા (તા. બાબરા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા બાબરા તાલુકામાં આવેલું એક ગામ છે. દેવળીયા મોટા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડીકપાસના જીન તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.તેમજ આ ગામમા આજુ બાજુના ૧૩ ગામની રૉજની ખરીદી કરવામા આવે છે.આ ગામ તેમજ આજુ બાજુના ૧૩ ગામના શિક્ષણને પૉસ્તાહન આપવા માટે એક ગુ્પ બનાવવામા આવેલ છે તેનુ નામ મૉટા દેવળિયા એજયુકેશન પીપ૯સ ઍસોસિએશન(મેપાગુ્પ) છે.દ્વારા ચેતન જે. સોરઠિયા અને ઘનશ્યામ જે. વાછાણી

બાબરા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

તાલુકાનું ભૌગોલીક સ્થાન અને બાબરા તાલુકાના ગામ

સંદર્ભ[ફેરફાર કરો]