આઝાદ હિંદ ફોજ

વિકિપીડિયામાંથી
(આઝાદ હીંદ ફોજ થી અહીં વાળેલું)
Jump to navigation Jump to search

આઝાદ હિંદ ફોજનાં સ્થાપક સુભાષચંદ્ર બોઝ હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાન ની સહાયતાથી આઝાદ હિંદ ફોજ ની રચના કરી હતી.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]