લખાણ પર જાઓ

ડુંગરપુર (જુનાગઢ)

વિકિપીડિયામાંથી
ડુંગરપુર (જુનાગઢ)
—  ગામ  —
ડુંગરપુર (જુનાગઢ)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°25′36″N 70°31′13″E / 21.426605°N 70.520318°E / 21.426605; 70.520318
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ડુંગરપુર ભારતનાં ગુજરાતરાજ્યમાં જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. આ ગામ જુનાગઢ શહેરથી લગભગ ૧૦ કિ.મી. દુર ગિરનાર પર્વતની ધાર પાસે આવેલું છે. અહી જુનાગઢનાં પ્રખ્યાત ચુનાના પથ્થર (પાણા)ની ખાણો આવેલી છે. આ વિસ્તારમાં બાંધકામ ઉધોગમાં મહદઅંશે આ પથ્થરજ વપરાય છે.

જુનાગઢ ગ્રામ્ય તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન